• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શેરબજારમાં રોકાણના નામે વેપારી સાથે ૧૩.૭૯ લાખની છેતરપિંડી | Businessman cheated of Rs 13 79 lakh in …

satyasamachar by satyasamachar
February 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
શેરબજારમાં રોકાણના નામે વેપારી સાથે ૧૩.૭૯ લાખની છેતરપિંડી | Businessman cheated of Rs 13 79 lakh in …
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરત: સચિન પોલીસની કસ્ટડીમાં આરોપીનું મોત, પૂછપરછ દરમિયાન શૌચાલયમાં જઈને એસિડ પી લીધુ! | Surat: Accu…

વડોદરા RTOમાં સર્વર ડાઉન થતા અરજદારો પરેશાન : ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહોંચેલા લોકોને ધક્કો પડ્યો | App…

વડોદરાના વોર્ડ નં.15માં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું નામ મતદાર યાદીમાં નહીં હોવાથી ઉમેદવારી…

Load More

સાયબર ગઠિયાઓનો તરખાટ યથાવત્

સોશિયલ મીડિયા ઉપર જાહેરાત જોઈને લિંક ઉપર ક્લિક કરતા વોટ્સએપ
ગુ્રપમાં જોડાયા ઃ સાયબર ક્રાઈમમાં ફરિયાદ

ગાંધીનગર :  હાલમાં સાયબર ઠગ ટોળકીઓ સક્રિય થઈ છે ત્યારે કુડાસણ
વિસ્તારમાં રહેતા એક વેપારી સાથે શેરબજારમાં રોકાણના બહાને ૧૩
,૭૯,૦૦૦ની ઓનલાઈન
છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ
સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધવામાં આવી છે.

સમગ્ર દેશમાં હાલ સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગરમાં
પણ એક પછી એક વ્યક્તિઓને સાયબર ગઠિયાઓ દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે ત્યારે
ગાંધીનગર નજીક આવેલા કુડાસણમાં રહેતા અને માણસા ખાતે સબમર્સીબલ પંપની ફેક્ટરી ધરાવતા
શૈલેષભાઈ જયંતીલાલ મોદીને પણ સાયબર ગઠિયાઓનો ભેટો થઈ ગયો હતો. ગત ૧૬ જુનના રોજ તેઓ
ફેસબુકમાં વિડીયો જોઈ રહ્યા હતા ત્યારે યુ.ટી.આઇ એસેસ મેનેજમેન્ટ કંપનીના નામે એક જાહેરખબર
જોવા મળી હતી. આ એડમાં આપેલ લિંક પર ક્લિક કરતા જ તેઓ વોટ્સએપ ગુ્રપમાં જોડાઈ ગયા હતા.
ઠગ ટોળકીએ વોટ્સએપ ગુ્રપમાં શેરબજારમાં થયેલા મોટા નફાના સ્ક્રીનશોટ મૂકી વેપારીને
વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ
,
એક નકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં આઈડી-પાસવર્ડ બનાવડાવ્યા હતા. શરૃઆતમાં
વેપારીને વિશ્વાસમાં લેવા માટે તેઓને ૧
,૦૦૦નો નફો
પરત પણ આપ્યો હતો. વેપારીને વધુ નફાની લાલચ આપી અલગ-અલગ બેંક એકાઉન્ટ્સમાં કુલ ૧૩
,૭૯,૦૦૦ જમા કરાવડાવ્યા
હતા. વેપારીએ જ્યારે આ રકમ વિડ્રો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે થઈ શક્યો નહોતો. જેથી
છેતરાયા હોવાનો અહેસાસ થતા વેપારીએ સાયબર હેલ્પલાઈન પર જાણ કરી હતી. આખરે આ અંગે ગાંધીનગર
રેન્જ સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.

Next Post
બેંક ખાતું ઘરે બેઠા બંધ કરાવવાના બહાને વૃદ્ધ સાથે ૪૬.૨૨ લાખની છેતરપિંડી | Elderly man cheated of Rs …

બેંક ખાતું ઘરે બેઠા બંધ કરાવવાના બહાને વૃદ્ધ સાથે ૪૬.૨૨ લાખની છેતરપિંડી | Elderly man cheated of Rs ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરત: સચિન પોલીસની કસ્ટડીમાં આરોપીનું મોત, પૂછપરછ દરમિયાન શૌચાલયમાં જઈને એસિડ પી લીધુ! | Surat: Accu…

સુરત: સચિન પોલીસની કસ્ટડીમાં આરોપીનું મોત, પૂછપરછ દરમિયાન શૌચાલયમાં જઈને એસિડ પી લીધુ! | Surat: Accu…

વડોદરા RTOમાં સર્વર ડાઉન થતા અરજદારો પરેશાન : ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહોંચેલા લોકોને ધક્કો પડ્યો | App…

વડોદરા RTOમાં સર્વર ડાઉન થતા અરજદારો પરેશાન : ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહોંચેલા લોકોને ધક્કો પડ્યો | App…

વડોદરાના વોર્ડ નં.15માં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું નામ મતદાર યાદીમાં નહીં હોવાથી ઉમેદવારી…

વડોદરાના વોર્ડ નં.15માં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું નામ મતદાર યાદીમાં નહીં હોવાથી ઉમેદવારી…

મોપેડની ચોરી કરનાર રીઢા વાહન ચોરને ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ | Vadodara City Crime Branc…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
સુરત: સચિન પોલીસની કસ્ટડીમાં આરોપીનું મોત, પૂછપરછ દરમિયાન શૌચાલયમાં જઈને એસિડ પી લીધુ! | Surat: Accu…
GUJARAT

Sachin Police Station In Surat: સુરતના સચિન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં વાહન ચોરીના એક આરોપીએ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી...

Read more

વડોદરા RTOમાં સર્વર ડાઉન થતા અરજદારો પરેશાન : ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહોંચેલા લોકોને ધક્કો પડ્યો | App…

વડોદરાના વોર્ડ નં.15માં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું નામ મતદાર યાદીમાં નહીં હોવાથી ઉમેદવારી…

મોપેડની ચોરી કરનાર રીઢા વાહન ચોરને ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ | Vadodara City Crime Branc…

જો જીતનું અંતર 2% હોય અને 15% લોકો વોટ ન આપી શકે તો શું?, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને સવ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In