• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…

satyasamachar by satyasamachar
March 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાત વન વિભાગમાં મોટાપાયે ફેરબદલ, 365થી વધુ RFOની સામૂહિક બદલી | Forest Dept Over 365 RFOs Transfe…

ભાવનગરના યુવકનું અનોખું સાહસઃ ક્લાઈમેટ ચેન્જ અવેરનેસ માટે શરૂ કરી 12 હજાર કિ.મી.ની સાહસયાત્રા | Bhav…

સાળંગપુરમાં ગુજરાતની સૌથી ભવ્ય હનુમાન જયંતિ ઉજવાશે, જાણો બે દિવસના મહોત્સવની A to Z વિગત | Salangpur…

Load More

Indian Stock Market: બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીએ આજે 30 માર્ચે સતત બીજા સત્રમાં ભારે વેચાણ વલણના દબાણનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે સેન્સેક્સ 26 મહિનામાં પ્રથમ વખત 72 હજારની સપાટીથી નીચે બંધ રહ્યો અને રોકાણકારોને 9.43 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ ઘટાડાનું સૌથી મોટું કારણ ક્રૂડ ઓઇલના ભાવ 115 ડૉલર પ્રતિ બેરલની ઉપર પહોંચી જવું માનવામાં આવે છે. બીજી તરફ, રૂપિયામાં આવેલો મોટો ઘટાડો પણ મુખ્ય કારણ બન્યો હતો, જે ડૉલર સામે પ્રથમ વખત 95ના સ્તરને પાર કરી ગયો હતો. આ સિવાય RBIના ફોરેક્સ અંગેના નિર્ણય બાદ બૅન્કિંગ શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. સાથે જ વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલીનો સિલસિલો અટક્યો નથી, જેના કારણે શેરબજારમાં વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. 

સેન્સેક્સ 26 મહિનાના નીચલા સ્તરે

30 માર્ચે સેન્સેક્સ 1,635.67 પોઇન્ટ્સ અથવા 2.22% ઘટીને 71,947.55 પર બંધ થયો હતો અને નિફ્ટી 488.20 પોઇન્ટ્સ અથવા 2.14% ઘટીને 22,331.40 પર બંધ થયો હતો. આશરે 837 શેરોમાં વધારો નોંધાયો હતો, 3,419 શેરોમાં ઘટાડો થયો હતો અને 138 શેરોમાં કોઈ ફેરફાર થયો ન હતો. ખાસ વાત એ છે કે સેન્સેક્સ 14 ફેબ્રુઆરી 2024 પછી પ્રથમ વખત 72 હજારની નીચે બંધ થયો છે. જેનો અર્થ છે કે સેન્સેક્સ લગભગ 26 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો છે.

રોકાણકારોના મનોબળને નબળું પાડ્યું

નિફ્ટી 50 અને સેન્સેક્સ બંનેમાં માર્ચ મહિનામાં લગભગ 10.5% નો ઘટાડો થયો છે. જેના કારણે આ ઇન્ડેક્સ માર્ચ 2020માં કોરોનાને કારણે આવેલા ભારે ઘટાડા પછી તેમના સૌથી ખરાબ મહિના તરફ આગળ વધી રહ્યા છે. તેનું મુખ્ય કારણ ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને 12.3 બિલિયન ડૉલરની રેકોર્ડ માસિક વિદેશી મૂડીનો નિકાલ છે, જેણે રોકાણકારોના મનોબળને નબળું પાડ્યું છે.

આ પણ વાંચો: ફિલિપાઈન્સમાં ડીઝલ 81% મોંઘું, US-કેનેડામાં પણ ભાવવધારો: ઈંધણ સંકટથી જુઓ ક્યાં કેવા હાલ!

શેરબજારમાં ઘટાડાના 6 મુખ્ય કારણો

યુએસ-ઈરાન યુદ્ધનો ભય

ઈરાનમાં અમેરિકાના ગ્રાઉન્ડ ઓપરેશનની તૈયારી અને મધ્ય પૂર્વમાં 20 વર્ષમાં સૌથી મોટી સૈન્ય તૈનાતીને કારણે યુદ્ધ લાંબુ ચાલશે તેવો ડર ઊભો થયો છે. 

ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો

મધ્ય પૂર્વમાં તણાવને કારણે બ્રેન્ટ ક્રૂડ 115 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચ્યું છે. જો હોર્મુઝ સ્ટ્રેટ બંધ થાય, તો ભાવ $200 સુધી જવાની ચેતવણી અપાઈ છે.

RBIનો નવો નિયમ

રિઝર્વ બૅન્કે બૅન્કોને ફોરેક્સ માર્કેટમાં તેમની પોઝિશન મર્યાદિત કરવાનો આદેશ આપતા બૅન્કિંગ સ્ટોક્સમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

રૂપિયાનું ઐતિહાસિક સ્તર

ભારતીય રૂપિયો નબળો પડીને ઇતિહાસમાં પહેલીવાર અમેરિકી ડૉલર સામે 95ના સ્તરને પાર કરી ગયો છે.

વિદેશી રોકાણકારો(FII)ની વેચવાલી

વિદેશી સંસ્થાગત રોકાણકારો સતત 20મા સત્રમાં વેચાણ કરી રહ્યા છે, જેનાથી બજારનું સેન્ટિમેન્ટ બગડ્યું છે.

નિફ્ટીની માસિક એક્સપાયરી

આજે નિફ્ટીની માસિક એક્સપાયરી હોવાથી અને આવતીકાલે 31 માર્ચે મહાવીર જયંતિની રજા હોવાથી બજારમાં ભારે અસ્થિરતા જોવા મળી હતી.

Next Post
પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાત વન વિભાગમાં મોટાપાયે ફેરબદલ, 365થી વધુ RFOની સામૂહિક બદલી | Forest Dept Over 365 RFOs Transfe…

ગુજરાત વન વિભાગમાં મોટાપાયે ફેરબદલ, 365થી વધુ RFOની સામૂહિક બદલી | Forest Dept Over 365 RFOs Transfe…

ભાવનગરના યુવકનું અનોખું સાહસઃ ક્લાઈમેટ ચેન્જ અવેરનેસ માટે શરૂ કરી 12 હજાર કિ.મી.ની સાહસયાત્રા | Bhav…

ભાવનગરના યુવકનું અનોખું સાહસઃ ક્લાઈમેટ ચેન્જ અવેરનેસ માટે શરૂ કરી 12 હજાર કિ.મી.ની સાહસયાત્રા | Bhav…

સાળંગપુરમાં ગુજરાતની સૌથી ભવ્ય હનુમાન જયંતિ ઉજવાશે, જાણો બે દિવસના મહોત્સવની A to Z વિગત | Salangpur…

સાળંગપુરમાં ગુજરાતની સૌથી ભવ્ય હનુમાન જયંતિ ઉજવાશે, જાણો બે દિવસના મહોત્સવની A to Z વિગત | Salangpur…

Explainer: લિવ-ઇનથી લઈને લેપટોપ સુધી… 1 એપ્રિલથી શરૂ થશે દેશની પહેલી ડિજિટલ વસતી ગણતરી, સરકાર પૂછશ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાત વન વિભાગમાં મોટાપાયે ફેરબદલ, 365થી વધુ RFOની સામૂહિક બદલી | Forest Dept Over 365 RFOs Transfe…
GUJARAT

Over 365 RFOs Transferred Across Gujarat : ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા રાજ્યભરમાં ફરજ બજાવતા વર્ગ-2ના રેન્જ ફોરેસ્ટ...

Read more

ભાવનગરના યુવકનું અનોખું સાહસઃ ક્લાઈમેટ ચેન્જ અવેરનેસ માટે શરૂ કરી 12 હજાર કિ.મી.ની સાહસયાત્રા | Bhav…

સાળંગપુરમાં ગુજરાતની સૌથી ભવ્ય હનુમાન જયંતિ ઉજવાશે, જાણો બે દિવસના મહોત્સવની A to Z વિગત | Salangpur…

Explainer: લિવ-ઇનથી લઈને લેપટોપ સુધી… 1 એપ્રિલથી શરૂ થશે દેશની પહેલી ડિજિટલ વસતી ગણતરી, સરકાર પૂછશ…

‘મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવા ગંભીર મુદ્દા પર રાજકારણ કરવું યોગ્ય નહીં’, સંકટ મુદ્દે પ્રિયંકા ગાંધીએ સંસદ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In