• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શેરોમાં ઘટાડે સપોર્ટ : સેન્સેક્સનો આરંભિક 1079 પોઈન્ટનો ઉછાળો અંતે 325 પોઈન્ટ નીવડી 74533 | Sensex’s…

satyasamachar by satyasamachar
March 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
શેરોમાં ઘટાડે સપોર્ટ : સેન્સેક્સનો આરંભિક 1079 પોઈન્ટનો ઉછાળો અંતે 325 પોઈન્ટ નીવડી 74533 | Sensex’s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

LPG પર ગુડ ન્યૂઝ! હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ વચ્ચે ભારતના 2 ગેસ ટેન્કર રવાના | indian gas tankers gett…

LPG પર ગુડ ન્યૂઝ! હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ વચ્ચે ભારતના 2 ગેસ ટેન્કર રવાના | indian gas tankers gett…

યોગ ગુરુ પ્રદીપે કરોડોની નકલી નોટો બજારમાં ફરતી કરી હતી! ચીન-પાક. દ્વારા આર્થિક આતંકવાદની આશંકા | Ah…

યોગ ગુરુ પ્રદીપે કરોડોની નકલી નોટો બજારમાં ફરતી કરી હતી! ચીન-પાક. દ્વારા આર્થિક આતંકવાદની આશંકા | Ah…

ધોળકા-બદરખા હાઈવે પર કારની ટક્કરે બાઈક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies after being hit by car…

ધોળકા-બદરખા હાઈવે પર કારની ટક્કરે બાઈક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies after being hit by car…

Load More

મુંબઈ : ઈરાન અને ઈઝરાયેલ દ્વારા મિડલ ઈસ્ટમાં સ્થિત ઓઈલ-ગેસ સવલતો પર હુમલા કરીને નુકશાન પહોંચાડવાના ખતરનાક યુદ્વને લઈ વિશ્વ પુરવઠા કટોકટી સર્જાવાના ભયે ચિંતિંત બનતાં અને અમેરિકાએ પણ હવે ઈરાનની સવલતો પર હુમલા નહીં કરવાની ખાતરી આપીને ઈરાનના ઓઈલ પુરવઠા પરના પ્રતિબંધો હળવા કરવાના સંકેત આપતાં આજે વૈશ્વિક બજારોની રાહે ભારતીય શેર બજારોમાં મંદીની ઉડાઉડ અટકીને ફરી ઘટાડે બજારને ટેકો મળ્યો હતો. અમેરિકી ડોલર સામે રૂપિયો વધુ નબળો પડીને  પ્રથમ વખત ૯૩ની સપાટી કુદાવીને ૯૩.૭૯ થઈ જવા છતાં આજે શેર બજારમાં મજબૂતી રહી હતી. અલબત સપ્તાહના અંતે ટ્રેડરો, ફંડો, ખેલંદાઓએ રાતવાસો નહીં કરવાનું મુનાસીબ સમજીને લેણમાં નહીં રહી હળવા થવાનું પસંદ કરતાં આરંભિક ઉછાળો ઓસરતો જોવાયો હતો. ફંડોએ આજે આઈટી-સોફટ્વેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો, હેલ્થકેર, ઓટો, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં શોર્ટ કવરિંગ કરીને બજારને પોઝિટીવ ઝોનમાં રાખ્યું હતું. સેન્સેક્સ આરંભિક ૧૦૭૯.૧૫ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૭૫૨૮૬.૩૯ સુધી પહોંચ્યા બાદ ઉછાળે સાવચેતીએ નફારૂપી વેચવાલી નીકળતાં અંતે ૩૨૫.૭૨ પોઈન્ટ વધીને ૭૪૫૩૨.૯૬ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઉપરમાં ૨૩૩૪૫.૧૫ સુધી જઈ પાછો ફરી અંતે ૧૧૨.૩૫ પોઈન્ટ વધીને ૨૩૧૧૪.૫૦ બંધ રહ્યો હતો.

આઈટી ઈન્ડેક્સ ૫૭૫ પોઈન્ટ ઉછળ્યો : હેપ્પિએસ્ટ માઈન્ડ, સાસ્કેન, મેપમાય, ટેક મહિન્દ્રા ઉછળ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોએ આજે ફરી સુધારાની આગેવાની લેતાં મજબૂતી આવી હતી. હેપ્પિએસ્ટ માઈન્ડ રૂ.૩૯.૭૫ ઉછળીને રૂ.૪૧૧.૩૫, સાસ્કેન કોમ્યુનિકેશન રૂ.૭૩.૪૫ વધીને રૂ.૧૧૭૨, એનપીએસટી રૂ.૬૬.૫૦ વધીને રૂ.૧૦૯૯.૧૦, મેપમાય ઈન્ડિયા રૂ.૫૪.૩૦ વધીને રૂ.૯૧૬.૧૦, ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ રૂ.૨૦.૮૦ વધીને રૂ.૪૦૬, ટાટા એલેક્સી રૂ.૧૯૯.૨૦ વધીને રૂ.૪૨૩૭.૩૦, હેક્ઝાવેર ટેકનોલોજી રૂ.૧૬.૯૦ વધીને રૂ.૪૩૯, ઓરેકલ ફિનસર્વ રૂ.૨૧૯.૪૫ વધીને રૂ.૬૫૭૯.૨૫, ટેક મહિન્દ્રા રૂ.૪૫.૧૫ વધીને રૂ.૧૩૮૪.૯૦, ટાટા ટેકનોલોજી રૂ.૧૬.૯૦ વધીને રૂ.૫૩૯.૫૫, ઈન્ફોસીસ રૂ.૩૩.૯૫ વધીને રૂ.૧૨૫૪.૬૦, પર્સિસ્ટન્ટ રૂ.૧૧૭.૪૫ વધીને રૂ.૪૭૧૯.૭૫, સોનાટા સોફ્ટવેર રૂ.૪.૯૦ વધીને રૂ.૨૩૬.૮૫, પ્રોટીઅન રૂ.૯.૨૫ વધીને રૂ.૫૨૨.૭૫, ટીસીએસ રૂ.૩૪.૦૫ વધીને રૂ.૨૩૯૦.૬૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૫૭૪.૯૭ પોઈન્ટ ઉછળીને ૨૮૨૨૬.૬૧ બંધ રહ્યો હતો.

હેલ્થકેર ઈન્ડેક્સ ૬૦૫ પોઈન્ટ ઉછળ્યો : એક્યુટાસ કેમિકલ્સ, માર્કસન્સ, કોપરાન, ગ્લેનમાર્ક, લૌરસ વધ્યા

ફાર્મા-હેલ્થકેર શેરોમાં આજે ફંડોએ ઘટાડે શોર્ટ કવરિંગ સાથે સારા શેરોમાં વેલ્યુબાઈંગની તક ઝડપી હતી. એક્યુટાસ કેમિકલ્સ રૂ.૧૬૫.૨૫ વધીને રૂ.૨૪૦૫.૮૦, માર્કસન્સ રૂ.૮.૪૫ વધીને રૂ.૧૬૯.૭૫, એસએમએસ ફાર્મા રૂ.૧૮.૫૦ વધીને રૂ.૩૮૪.૭૦, કોપરાન રૂ.૪.૯૦ વધીને રૂ.૧૧૮.૬૦, લૌરસ લેબ રૂ.૩૯.૬૫ વધીને રૂ.૯૮૬.૭૫, ગ્લેનમાર્ક રૂ.૮૨.૭૫ વધીને રૂ.૨૧૮૧.૦૫, બજાજ હેલ્થકેર રૂ.૧૧ વધીને રૂ.૩૧૩.૪૫, બાયોકોન રૂ.૧૨.૫૫ વધીને રૂ.૩૮૦.૯૦, જેબી કેમિકલ્સ રૂ.૭૦.૩૫ વધીને રૂ.૨૧૫૫.૪૫, ઓર્ચિડ ફાર્મા રૂ.૧૯.૯૫ વધીને રૂ.૫૩૬.૪૦, લુપીન રૂ.૬૮.૫૫ વધીને રૂ.૨૩૨૨.૪૫, આરપીજી લાઈફ રૂ.૫૮.૦૫ વધીને રૂ.૧૮૭૯.૧૦, ફર્મેન્ટા રૂ.૧૦.૬૫ વધીને રૂ.૩૫૨.૧૫  રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૬૦૫.૦૯ પોઈન્ટ વધીને ૪૨૩૦૬.૪૦ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં ઘટાડે સપોર્ટ : ઉનો મિન્ડા, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, આઈશર, મહિન્દ્રા, ટાટા મોટર્સ વધ્યા

ઓટોમોબાઈલ શેરોમાં પણ આજે ધોવાણ અટકીને ઘટાડે ઓવરસોલ્ડ પોઝિશન કવર થવા સાથે સિલેક્ટિવ ખરીદી રહી હતી. ઉનો મિન્ડા ઈન્ડિયા રૂ.૨૪.૧૦ વધીને રૂ.૧૦૬૫.૧૦, બજાજ ઓટો રૂ.૧૮૬.૯૦ વધીને રૂ.૯૦૫૪.૨૦, હીરો મોટોકોર્પ રૂ.૯૭.૧૦ વધીને રૂ.૫૨૭૭.૪૫, આઈશર મોટર્સ રૂ.૧૧૬.૨૫ વધીને રૂ.૬૯૦૮.૩૦, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૪.૯૫ વધીને રૂ.૩૧૪.૧૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૯.૭૦ વધીને રૂ.૩૦૬૫.૩૦, અપોલો ટાયર રૂ.૧.૨૦ વધીને રૂ.૪૨૦.૬૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૮૪.૨૮ પોઈન્ટ વધીને ૫૪૭૧૭.૭૧ બંધ રહ્યો હતો.

મેટલ શેરોમાં ઘટાડે ફંડો લેવાલ બન્યા : લોઈડ્સ મેટલ, જિન્દાલ સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલમાં તેજી

મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોએ આજે ઘટાડે ફ્રન્ટલાઈન હેવીવેઈટ શેરોમાં વેલ્યુબાઈંગની તક ઝડપી હતી. લોઈડ્સ મેટલ રૂ.૬૨.૧૦ વધીને રૂ.૧૨૪૬.૮૦, જિન્દાલ સ્ટીલ રૂ.૪૯.૩૦ વધીને રૂ.૧૧૮૭.૩૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૩૭.૫૫ વધીને રૂ.૧૧૬૯.૪૫, ટાટા સ્ટીલ રૂ.૬.૧૫ વધીને રૂ.૧૯૬.૭૦, એનએમડીસી રૂ.૧.૯૬ વધીને રૂ.૭૯.૮૫, એપીએલ અપોલો રૂ.૪૩.૫૫ વધીને રૂ.૧૯૭૩.૭૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૫૨૨.૫૮ પોઈન્ટ વધીને ૩૭૭૦૮.૨૦ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોનું પસંદગીનું આકર્ષણ : કલ્યાણ જવેલર્સ, ટાઈટન, બર્જર પેઈન્ટ, ડિક્સન વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ગઈકાલે મોટાપાયે હેમરિંગ થયા બાદ આજે ઓવરસોલ્ડ પોઝિશન ઘટવા સાથે પસંદગીના શેરોમાં ફંડો લેવાલ બન્યા હતા. કલ્યાણ જવેલર્સ રૂ.૮.૭૦ વધીને રૂ.૩૮૨.૮૦, ટાઈટન કંપની રૂ.૭૨.૫૦ વધીને રૂ.૪૧૦૮.૨૦, બર્જર પેઈન્ટ રૂ.૭.૧૫ વધીને રૂ.૪૧૬.૭૦, પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૮.૪૫ વધીને રૂ.૫૧૨.૭૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૩૯.૫૫ વધીને રૂ.૧૦,૩૩૪.૩૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૩૯૫.૭૪ પોઈન્ટ વધીને ૫૪૭૫૧.૩૬ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં સિલેક્ટિવ મજબૂતી : યુનિયન બેંક, બીઓબી, કેનેરા વધ્યા : એચડીએફસી બેંક સતત ઘટયો

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે પસંદગીની મજબૂતી જોવાઈ હતી. યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫.૬૦ વધીને રૂ.૧૭૭.૬૫, બેંક ઓફ બરોડા રૂ.૭.૪૦ વધીને રૂ.૨૮૦.૧૦, કેનેરા બેંક રૂ.૩.૩૦ વધીને રૂ.૧૩૬.૪૦, પીએનબી રૂ.૨.૧૦ વધીને રૂ.૧૧૧.૫૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૯.૪૫ વધીને રૂ.૧૦૫૮.૪૦ રહ્યા હતા.  જોકે એચડીએફસી બેંક સતત વેચવાલીએ રૂ.૧૯.૨૫ ઘટીને રૂ.૭૮૦.૪૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૫.૨૫ ઘટીને રૂ.૧૨૪૫.૫૫ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે સિલેક્ટિવ ખરીદીએ માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૪૧૪ શેરો પોઝિટીવ બંધ

સેન્સેક્સ, નિફટીમાઆજે  સુધારા સાથે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીની ખરીદી થતાં માર્કેટબ્રેડથ સાધારણ પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૩૨  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૪૧૪  અને ઘટનારની સંખ્યા ૧૮૬૩  રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૫૫૧૮ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૫૭૦૬ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૫૫૧૮.૩૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૨૮,૪૯૬.૧૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૪,૧૦૧૪.૫૬ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૫૭૦૬.૨૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી  રહી હતી. કુલ રૂ.૨૨,૯૩૯.૩૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૭,૨૩૨.૦૮ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૯૮ લાખ કરોડ વધીને રૂ.૪૨૯.૧૧ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટીમાં રિકવરી સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં આજે સિલેક્ટિવ મજબૂતીએ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે રોકાણકારોની એક્ત્રિત સંપતિ આજે એક દિવસમાં રૂ.૨.૯૮  લાખ કરોડ વધીને રૂ.૪૨૯.૧૧  લાખ કરોડ રહી હતી.

Next Post
ગારિયાધારના રૂપાવટી રોડ પર અકસ્માતમાં વૃદ્ધનું મોત | Elderly man dies in accident on Rupavati Road i…

ગારિયાધારના રૂપાવટી રોડ પર અકસ્માતમાં વૃદ્ધનું મોત | Elderly man dies in accident on Rupavati Road i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

LPG પર ગુડ ન્યૂઝ! હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ વચ્ચે ભારતના 2 ગેસ ટેન્કર રવાના | indian gas tankers gett…

LPG પર ગુડ ન્યૂઝ! હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ વચ્ચે ભારતના 2 ગેસ ટેન્કર રવાના | indian gas tankers gett…

યોગ ગુરુ પ્રદીપે કરોડોની નકલી નોટો બજારમાં ફરતી કરી હતી! ચીન-પાક. દ્વારા આર્થિક આતંકવાદની આશંકા | Ah…

યોગ ગુરુ પ્રદીપે કરોડોની નકલી નોટો બજારમાં ફરતી કરી હતી! ચીન-પાક. દ્વારા આર્થિક આતંકવાદની આશંકા | Ah…

ધોળકા-બદરખા હાઈવે પર કારની ટક્કરે બાઈક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies after being hit by car…

ધોળકા-બદરખા હાઈવે પર કારની ટક્કરે બાઈક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies after being hit by car…

તળાજાના ધારડી નજીક અકસ્માતમાં વૃદ્ધાનું મોત | Elderly man dies in accident near Dhardi pond

તળાજાના ધારડી નજીક અકસ્માતમાં વૃદ્ધાનું મોત | Elderly man dies in accident near Dhardi pond

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
LPG પર ગુડ ન્યૂઝ! હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ વચ્ચે ભારતના 2 ગેસ ટેન્કર રવાના | indian gas tankers gett…
GUJARAT

LPG પર ગુડ ન્યૂઝ! હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ વચ્ચે ભારતના 2 ગેસ ટેન્કર રવાના | indian gas tankers gett…

Hormuz Strait Crisis: દુનિયામાં દરિયાઈ માર્ગે થતા કુલ ઓઇલ અને ગેસના વેપારનો આશરે 20% હિસ્સો માત્ર એક જ સાંકડા માર્ગ...

Read more

યોગ ગુરુ પ્રદીપે કરોડોની નકલી નોટો બજારમાં ફરતી કરી હતી! ચીન-પાક. દ્વારા આર્થિક આતંકવાદની આશંકા | Ah…

ધોળકા-બદરખા હાઈવે પર કારની ટક્કરે બાઈક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies after being hit by car…

તળાજાના ધારડી નજીક અકસ્માતમાં વૃદ્ધાનું મોત | Elderly man dies in accident near Dhardi pond

મોટા ખુંટવડાથી જિલ્લા મથક જવા માટેની એસ.ટી.બસ 4 વર્ષથી બંધ | ST bus from Mota Khuntwada to district …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In