• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સાંસદ પપ્પૂ યાદવને ન મળ્યા જામીન, ન્યાયિક કસ્ટડીમાં મોકલાશે, હાલ PMCHમાં દાખલ | pappu yadav sent to …

satyasamachar by satyasamachar
February 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સાંસદ પપ્પૂ યાદવને ન મળ્યા જામીન, ન્યાયિક કસ્ટડીમાં મોકલાશે, હાલ PMCHમાં દાખલ | pappu yadav sent to …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પંચમહાલ: મોરવા હડફમાં તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી મુદ્દે વિરોધ, અનામતમાં અન્યાયના આક્ષેપ સાથે કલે…

VIDEO | પાટણ: રખાવમાં ‘જનતા રેડ’ બાદ પોલીસ સ્ટેશનમાં જ દારૂની રેલમછેલ! ધારાસભ્યએ ગામલોકો સાથે પોલીસ …

ધુળેટીના દિવસે ગોધરામાં ગુંડારાજ! સોસાયટીને બાનમાં લઈ મકાન-બાઈકમાં તોડફોડ, પરિવાર પર જીવલેણ હુમલો! |…

Load More

Pappu Yadav Arrested: બિહારના પૂર્ણિયાથી સાંસદ પપ્પુ યાદવને બે દિવસ ન્યાયિક કસ્ટડી(કોર્ટની દેખરેખ હેઠળ જેલ વાસ)માં મોકલાયા છે. નાદુરસ્ત તબિયતને કારણે તેમણે હાલ પીએમસીએચ હોસ્પિટલમાં રાખવામાં આવશે. હવે સોમવારે સાંસદની જામીન અરજી પર સુનાવણી થશે, પટના પોલીસે આજે બપોરે બે વાગ્યે કોર્ટમાં રજૂ કર્યા હતા. જે બાદ પપ્પુ યાદવને બે દિવસ ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનું ફરમાન કોર્ટે જાહેર કર્યું હતું. મહત્વનું છે કે શુક્રવારે મધરાત્રે પટના સ્થિત આવાસમાંથી 31 વર્ષ જૂના એક કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. 

સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

ધરપકડ પછી છાતીમાં દુખાવાની ફરિયાદ કરતાં તેમણે ઈન્દિરા ગાંધી હ્રદય રોગ સંસ્થામાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સવારે મેડિકલ તપાસ કરવામાં આવી હતી. જ્યાંથી એમ્બ્યુલન્સ થકી તેમણે પટના સિવિલ કોર્ટ લઈ જવામાં આવ્યા હતા. પટના શહેરના એસપીએ કોર્ટ પરિસરમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે સાંસદ પપ્પુ યાદવની ધરપકડ દરમિયાન તેમના સમર્થકોએ પોલીસને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે ઘર્ષણ થયું હતું. જે મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. વીડિયો ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી એક્શન લેવામાં આવશે. 

અનેક નોટિસ છતાં હાજર ન થતાં વોરંટ ઈસ્યુ

જણાવી દઈએ કે જે કેસમાં સાંસદ પપ્પુ યાદવની ધરપકડ થઈ તે 31 વર્ષ જૂનો છે. પટના ગર્દનીબાગ પોલીસ સ્ટેશનમાં 1995માં જપ્તીનો કેસ નોંધાયો હતો. ફરિયાદ કરનાર વિનોદ બિહારીલાલે આરોપ લગાવ્યો હતો કે તેમનું મકાન છેતરપિડીથી પપ્પુ યાદવે ભાડે લીધું હતું. આ મામલે ચાર દિવસ પહેલા જ એમપી-એમએલએ કોર્ટે સંપત્તિ જપ્ત કરવાનો આદેશ કર્યો હતો. વારંવાર નોટિસ બાદ પણ સાંસદ પપ્પુ યાદવ કોર્ટમાં હાજર રહ્યા ન હતા જે બાદ કોર્ટે તેમની પાસે વોરંટ ઈસ્યુ કર્યું હતું.

આ પણ વાંચો: વોટ્સએપમાં મળશે નવી સુવિધા: યુઝર્સ હવે ફોટો અને વીડિયોને પણ કરી શકશે ડ્રાફ્ટ, જાણો કેવી રીતે…

રાજનૈતિક કાવતરાનો આરોપ

બીજી તરફ કોંગ્રેસ નેતાઓએ સાંસદ પપ્પુ યાદવની ધરપકડ થતાં રાજનૈતિક કાવતરાનો આરોપ લગાવ્યો છે. લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ તેમનું સમર્થન કર્યું હતું અને બંને નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે પપ્પુ યાદવ પટનામાં નીટ વિદ્યાર્થી સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાકાંડ કેસમાં અવાજ ઉઠાવી રહ્યા હતા. તેમનો અવાજ દબાવવા તેમની વર્ષો જૂના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

Next Post
ગુજરાત યુનિવર્સિટી ગેસ્ટ હાઉસમાં વિદ્યાર્થિનીનો આપઘાતનો મામલો: ભેદી મોત પાછળનું કારણ અકબંધ, યુવતીનો …

ગુજરાત યુનિવર્સિટી ગેસ્ટ હાઉસમાં વિદ્યાર્થિનીનો આપઘાતનો મામલો: ભેદી મોત પાછળનું કારણ અકબંધ, યુવતીનો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પંચમહાલ: મોરવા હડફમાં તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી મુદ્દે વિરોધ, અનામતમાં અન્યાયના આક્ષેપ સાથે કલે…

પંચમહાલ: મોરવા હડફમાં તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી મુદ્દે વિરોધ, અનામતમાં અન્યાયના આક્ષેપ સાથે કલે…

VIDEO | પાટણ: રખાવમાં ‘જનતા રેડ’ બાદ પોલીસ સ્ટેશનમાં જ દારૂની રેલમછેલ! ધારાસભ્યએ ગામલોકો સાથે પોલીસ …

VIDEO | પાટણ: રખાવમાં ‘જનતા રેડ’ બાદ પોલીસ સ્ટેશનમાં જ દારૂની રેલમછેલ! ધારાસભ્યએ ગામલોકો સાથે પોલીસ …

ધુળેટીના દિવસે ગોધરામાં ગુંડારાજ! સોસાયટીને બાનમાં લઈ મકાન-બાઈકમાં તોડફોડ, પરિવાર પર જીવલેણ હુમલો! |…

ધુળેટીના દિવસે ગોધરામાં ગુંડારાજ! સોસાયટીને બાનમાં લઈ મકાન-બાઈકમાં તોડફોડ, પરિવાર પર જીવલેણ હુમલો! |…

ધૂળેટીના પર્વે માતમ! અમદાવાદની સાબરમતી નદીમાં નાહવા પડેલા 4 યુવકોના ડૂબી જતા મોત, ગુજરાતમાં 20થી વધુ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
પંચમહાલ: મોરવા હડફમાં તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી મુદ્દે વિરોધ, અનામતમાં અન્યાયના આક્ષેપ સાથે કલે…
GUJARAT

Morva Hadaf Taluka Panchayat Seat : પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાં જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યઓ, સરપંચો અને સ્થાનિક આગેવાનો દ્વારા...

Read more

VIDEO | પાટણ: રખાવમાં ‘જનતા રેડ’ બાદ પોલીસ સ્ટેશનમાં જ દારૂની રેલમછેલ! ધારાસભ્યએ ગામલોકો સાથે પોલીસ …

ધુળેટીના દિવસે ગોધરામાં ગુંડારાજ! સોસાયટીને બાનમાં લઈ મકાન-બાઈકમાં તોડફોડ, પરિવાર પર જીવલેણ હુમલો! |…

ધૂળેટીના પર્વે માતમ! અમદાવાદની સાબરમતી નદીમાં નાહવા પડેલા 4 યુવકોના ડૂબી જતા મોત, ગુજરાતમાં 20થી વધુ…

ઈરાન-ઈઝરાયલના યુદ્ધની અસર ગુજરાત પર: ઉદ્યોગોના ગેસ પૂરવઠાની સપ્લાયમાં 50 ટકાનો કાપ મૂકવાનો ગુજરાત ગે…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In