• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘સારો રસ્તો શોધો અને રૂ. 1,000 જીતો!’, વડોદરામાં ખાડા રાજ મુદ્દે કોંગ્રેસ કાર્યકરનો તંત્રને પડકાર | …

satyasamachar by satyasamachar
February 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘સારો રસ્તો શોધો અને રૂ. 1,000 જીતો!’, વડોદરામાં ખાડા રાજ મુદ્દે કોંગ્રેસ કાર્યકરનો તંત્રને પડકાર | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતમાં શિક્ષણની અવદશા ઉજાગર, નર્મદા જિલ્લામાં 145 શાળાઓમાં એક જ શિક્ષક | narmada district educati…

અમદાવાદના વાસણામાં દારૂ પીને યુવકે કર્યા ખેલ, વીડિયો વાઈરલ થતા પોલીસે ભણાવ્યો પાઠ | Viral Video Lead…

પરિવાર ચાર રસ્તા પર બોલાચાલીનો બનાવ ઉગ્ર બન્યો | Family quarrel turns violent at crossroads

Load More

Vadodara News: સ્માર્ટ સિટી વડોદરાના રસ્તાઓની હાલત એટલી હદે બિસ્માર બની છે કે હવે વિપક્ષ દ્વારા ગાંધીગીરીના માર્ગે વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. શહેરના વોર્ડ નંબર 12માં કોંગ્રેસના એક કાર્યકરે તૂટેલા રસ્તાઓ મુદ્દે તંત્રની ઊંઘ ઉડાડવા માટે ‘ઇનામ’ની જાહેરાત કરી છે, જે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે.

કાર પર બેનરો લગાવી અનોખો દેખાવ

વોર્ડ નંબર 12માં કોંગ્રેસ કાર્યકરે પોતાની કાર પર તૂટેલા રસ્તા, ખુલ્લી ગટરના ઢાંકણા અને થીગડા મારેલા (પેચવર્ક) રસ્તાઓના ફોટા સાથેના બેનરો લગાવીને અનોખો પ્રચાર કર્યો હતો. તેણે જાહેરમાં જાહેરાત કરી છે કે, વોર્ડમાં કોઈપણ વ્યક્તિ જો 1થી 1.5 કિલોમીટર સુધીનો પેચવર્ક વગરનો સારો રસ્તો બતાવશે, તો તેને 1,000 રૂપિયા રોકડ ઇનામ આપવામાં આવશે.

તંત્ર પર આકરા પ્રહાર 

મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને શાસક પક્ષ પર કટાક્ષ કરતા કોંગ્રેસ કાર્યકરે જણાવ્યું હતું કે, ‘મને વડોદરા કોર્પોરેશનના હોદ્દેદારો પર એટલો અતૂટ વિશ્વાસ છે કે મારે આ ઇનામ કોઈને આપવું જ નહીં પડે. કારણ કે આખા વોર્ડમાં એવો એક પણ રસ્તો નથી કે જે ખોદાયો ન હોય અથવા તેના પર થીગડાં ન મરાયા હોય.’

આ પણ વાંચો: સુરત: પાલિકાના એન્જિનિયર અને પત્રકાર સામે 15 લાખની લાંચ કેસમાં ગુનો નોંધાયો, ACBએ ગોઠવ્યું હતું છટકું

જનતાના સ્વાસ્થ્ય અને શહેરની છબી સાથે ચેડાં

કાર્યકરે રસ્તાઓની ખરાબ હાલતથી થતા નુકસાન અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેણે જમાવ્યું હતું કે, ‘ખરાબ રસ્તાઓને કારણે વાહનચાલકોને કમર અને મણકાના દુ:ખાવા જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ રહી છે. ગટરના તૂટેલા ઢાંકણા અને ખાડાઓને કારણે અકસ્માતની સંભાવના વધી રહી છે. દેશ-વિદેશના મહેમાનો અને ખેલાડીઓ જ્યારે વડોદરાની મુલાકાતે આવે ત્યારે આવા રસ્તાઓ જોઈ વડોદરાની છબી વૈશ્વિક સ્તરે ખરાબ થાય છે.’

જનતાને જાગૃત થવા આહ્વાન

કાર્યકરે વોર્ડ નં. 12 ની જનતાને પણ અપીલ કરી છે કે જો હજુ પણ અવાજ ઉઠાવવામાં નહીં આવે તો મુશ્કેલીઓ દિન-પ્રતિદિન વધતી જશે. તેમણે કોર્પોરેશન પાસે તાત્કાલિક ધોરણે ટકાઉ અને નવા રસ્તા બનાવવાની માગ કરી છે.

Next Post
વોર્ડ નં. 8માં કાઉન્સિલરના બોર્ડ મામલે વિવાદ ગરમાયો | Controversy heats up over councilor board in W…

વોર્ડ નં. 8માં કાઉન્સિલરના બોર્ડ મામલે વિવાદ ગરમાયો | Controversy heats up over councilor board in W...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં શિક્ષણની અવદશા ઉજાગર, નર્મદા જિલ્લામાં 145 શાળાઓમાં એક જ શિક્ષક | narmada district educati…

ગુજરાતમાં શિક્ષણની અવદશા ઉજાગર, નર્મદા જિલ્લામાં 145 શાળાઓમાં એક જ શિક્ષક | narmada district educati…

અમદાવાદના વાસણામાં દારૂ પીને યુવકે કર્યા ખેલ, વીડિયો વાઈરલ થતા પોલીસે ભણાવ્યો પાઠ | Viral Video Lead…

અમદાવાદના વાસણામાં દારૂ પીને યુવકે કર્યા ખેલ, વીડિયો વાઈરલ થતા પોલીસે ભણાવ્યો પાઠ | Viral Video Lead…

પંચમહાલમાં અપહરણ-દુષ્કર્મના કેસમાં 20 વર્ષથી નાસતો ફરતો આરોપી ખેડાથી ઝડપાયો | Panchmahal Police Arre…

સુરત: પાલિકાના એન્જિનિયર અને પત્રકાર સામે 15 લાખની લાંચ કેસમાં ગુનો નોંધાયો, ACBએ ગોઠવ્યું હતું છટકુ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં શિક્ષણની અવદશા ઉજાગર, નર્મદા જિલ્લામાં 145 શાળાઓમાં એક જ શિક્ષક | narmada district educati…
GUJARAT

Narmada News : ભણશે ગુજરાત તેવા ઢોલ  પીટાઇ રહ્યાં છે ત્યારે રાજ્યમાં શિક્ષણની અવદશા ઉજાગર થઇ છે. વિધાનસભા ગૃહમાં ખુદ...

Read more

અમદાવાદના વાસણામાં દારૂ પીને યુવકે કર્યા ખેલ, વીડિયો વાઈરલ થતા પોલીસે ભણાવ્યો પાઠ | Viral Video Lead…

પંચમહાલમાં અપહરણ-દુષ્કર્મના કેસમાં 20 વર્ષથી નાસતો ફરતો આરોપી ખેડાથી ઝડપાયો | Panchmahal Police Arre…

સુરત: પાલિકાના એન્જિનિયર અને પત્રકાર સામે 15 લાખની લાંચ કેસમાં ગુનો નોંધાયો, ACBએ ગોઠવ્યું હતું છટકુ…

પરિવાર ચાર રસ્તા પર બોલાચાલીનો બનાવ ઉગ્ર બન્યો | Family quarrel turns violent at crossroads

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In