• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…

satyasamachar by satyasamachar
March 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …

નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…

પોરબંદર: રાણા રોજીવાડા ગામે તળાવમાં નહાવા પડેલા બે બાળકોના ડૂબી જવાથી મોત, પરિવારમાં આક્રંદ | Porban…

Load More

Gandhinagar News: ગાંધીનગરના મગોડી લાટ વિસ્તારમાં આજે પીવાના પાણીની ટાંકીમાંથી મૃત અને જીવતા સાપ મળી આવતા પંથકમાં એરેરાટી ફેલાઈ છે. પાણીમાં અચાનક દુર્ગંધ આવવાને કારણે ગ્રામજનો તપાસ કરવા પહોંચ્યા હતા ત્યારે ઓવર હેડ પાણીની ટાંકી સરિસૃપોનો અડ્ડો બની ગઈ હોવાનું ખૂલ્યું હતું. ગામના અંદાજે 900 લોકો આ પાણીની ટાંકીમાંથી પીવાનું પાણી મેળવે છે જેથી ડરનો માહોલ ફેલાયો હતો.

શું છે સમગ્ર ઘટના?

મગોડી ગામમાં છેલ્લા કેટલાક સમયથી નળમાં આવતા પાણીમાં વિચિત્ર દુર્ગંધ આવી રહી હતી. આથી ગ્રામજનોએ એકઠા થઈને પાણીની ટાંકીની તપાસ કરવાનું નક્કી કર્યું હતું. ટાંકી પાસે પહોંચીને જ્યારે નીચેનો દરવાજો ખોલવામાં આવ્યો, ત્યારે ત્યાં એક જીવતો સાપ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ જાણ કરતાં તાત્કાલિક ધોરણે વન વિભાગ અને સદ્‌ભાવના ફાઉન્ડેશનની ટીમને જાણ કરવામાં આવતા તેઓ રેસ્ક્યૂ સામગ્રી સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડાટ 2 - image

રેસ્ક્યૂ ઓપરેશન અને ચોંકાવનારો ખુલાસો

વન વિભાગની ટીમે જ્યારે ટાંકીની ઉપરના ભાગે તપાસ કરી, ત્યારે અંદર એક ‘ધામણ’ જાતિનો સાપ મૃત હાલતમાં મળી આવ્યો હતો. જે અતિશય કોહવાયેલી હાલતમાં હોવાથી ટાંકીમાંથી દુર્ગંધ આવતી હતી. ટાંકીમાં મૃત સાપ મળ્યો હોવાથી ગ્રામજનોમાં ભય અને ફફડાટ ફેલાયો હતો. જો કે આ સાપ બિનઝેરી હોવાનું જણાવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. તપાસ અહીં પૂરી થઈ ન હતી, ટાંકીની અંદરના ભાગમાં વધુ તપાસ કરતા અન્ય 5 જીવતા સાપ અને 3 પાટલા ઘો મળી આવી હતી. જે બાદ કુલ 8 જીવોનું સુરક્ષિત રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં વીજળીના કડાકા સાથે માવઠું પડશે?

જવાબદાર કોણ?

આ ઘટના બાદ ગ્રામજનોએ વન વિભાગ અને સદ્‌ભાવના ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈને તાત્કાલિક આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. આરોગ્ય ટીમ દ્વારા પાણીના નમૂના લઈ ટાંકીના શુદ્ધિકરણની અને આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં ગ્રામજનો પંચાયત અને જવાબદાર તંત્ર સામે યોગ્ય એક્શન તેમજ પાઈપ લાઈન રિપેરિંગની માગ કરી રહ્યા છે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…

LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …

LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …

નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…

નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…

પોરબંદર: રાણા રોજીવાડા ગામે તળાવમાં નહાવા પડેલા બે બાળકોના ડૂબી જવાથી મોત, પરિવારમાં આક્રંદ | Porban…

પોરબંદર: રાણા રોજીવાડા ગામે તળાવમાં નહાવા પડેલા બે બાળકોના ડૂબી જવાથી મોત, પરિવારમાં આક્રંદ | Porban…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…
GUJARAT

Gandhinagar News: ગાંધીનગરના મગોડી લાટ વિસ્તારમાં આજે પીવાના પાણીની ટાંકીમાંથી મૃત અને જીવતા સાપ મળી આવતા પંથકમાં એરેરાટી ફેલાઈ છે....

Read more

LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …

નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…

પોરબંદર: રાણા રોજીવાડા ગામે તળાવમાં નહાવા પડેલા બે બાળકોના ડૂબી જવાથી મોત, પરિવારમાં આક્રંદ | Porban…

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In