• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સાસરીયાના ત્રાસથી મહિલાએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ | Fefin a awesi manauan ren an pwisin nielo inisin…

satyasamachar by satyasamachar
March 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સાસરીયાના ત્રાસથી મહિલાએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ | Fefin a awesi manauan ren an pwisin nielo inisin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દુબઈમાં ફસાયેલા 14 અમદાવાદીઓ માટે દેવદૂત બન્યા ધોળકાના વતની

સાયલાના કાનપર ગામે ક્રૂડ ઓઈલ પાઈપલાઈન લીકેજની મોક ડ્રીલ | Mock drill of crude oil pipeline leakage i…

વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો

Load More

અમદાવાદ, બુધવાર

વટવામાં દહેજના દૂષણના કારણે લગ્નના છ મહિનામાં મહિલાએ સાસરીયાના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હતો. જેમાં લગ્નના પંદર દિવસમાં ઘરકામ તથા જમવાનું બનાવતા આવડતું નથી અને દહેજ તથા ટું વ્હીલર માટે દબાણ કરીને સાસરીયાના લોકો માનસિક શારિરીક ત્રાસ આપતા હતા. આ બનાવ અંગે વટવા પોલીસે પતિ સહિત ચાર લોકો સામે ગુનો નાંેધી વધુ તપાસ હાથ ધરી છે.

મારી માતા કહે તેટલું કરવાનું કહી પતિ મારઝૂડ કરતો ઃ કંટાળી મહિલાનો સાસરીમાં ગળાફાસો ખાઇ આપઘાત ઃ વટવા પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ

રખિયાલ વિસ્તારમાં રહેતા આધેડે વટવા પોલીસ સ્ટશનમાં વટવા  ખાતે રહેતા યુવક સહિત પરિવારના ચાર સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની ૨૨ વર્ષની ભાણીના લગ્ન તા. ૦૮-૦૯-૨૫ના રોજ સમાજના રિતી રિવાજ મુજબ  કર્યો હતા. લગ્નના પંદર દિવસ પછી સાસરિયા દ્વારા ઘરકામ તથા જમવાનું બનાવતા આવડતું નથી અને દહેજ તથા ટું વ્હીલર માટે દબાણ કરીને સાસરીયાના લોકો માનસિક શારિરીક ત્રાસ આપતા હતા.

મહિલા પતિના વાત કરી તો તેઓએ માતા કહે તેમ કરવાનું કહીને મારઝૂડ કરતા હતા. જેના કારણે કંટાળીને મહિલાએ પોતાની સાસરીમાં ગઇકાલે મોડી રાતે ફાંસોખાઇને આત્મહત્યા કરી હતી. આ ઘટના અંગે વટવા પોલીસે પતિ સહિત ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Post
લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ નકારાયો | Opposition’s no confidence motion…

લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ નકારાયો | Opposition's no confidence motion...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દુબઈમાં ફસાયેલા 14 અમદાવાદીઓ માટે દેવદૂત બન્યા ધોળકાના વતની

દુબઈમાં ફસાયેલા 14 અમદાવાદીઓ માટે દેવદૂત બન્યા ધોળકાના વતની

સાયલાના કાનપર ગામે ક્રૂડ ઓઈલ પાઈપલાઈન લીકેજની મોક ડ્રીલ | Mock drill of crude oil pipeline leakage i…

સાયલાના કાનપર ગામે ક્રૂડ ઓઈલ પાઈપલાઈન લીકેજની મોક ડ્રીલ | Mock drill of crude oil pipeline leakage i…

વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો

વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો

પાટડી તળાવ બ્યુટીફિકેશનમાં રોયલ્ટી કૌભાંડનો આક્ષેપ ઃ સીએમઓ માં ફરિયાદ | Allegation of royalty scam i…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
દુબઈમાં ફસાયેલા 14 અમદાવાદીઓ માટે દેવદૂત બન્યા ધોળકાના વતની
GUJARAT

દુબઈમાં ફસાયેલા 14 અમદાવાદીઓ માટે દેવદૂત બન્યા ધોળકાના વતની

એરલાઇન્સ સાથે સંકલન સાધી રી-બુકિંગ કરાવી પરત મોકલ્યા યુદ્ધના કારણે ફ્લાઇટ કેન્સલ થતાં બ્રહ્મકુમારી બહેનોને વધુ રોકાણ કરવું પડયું ઃ...

Read more

સાયલાના કાનપર ગામે ક્રૂડ ઓઈલ પાઈપલાઈન લીકેજની મોક ડ્રીલ | Mock drill of crude oil pipeline leakage i…

વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો

પાટડી તળાવ બ્યુટીફિકેશનમાં રોયલ્ટી કૌભાંડનો આક્ષેપ ઃ સીએમઓ માં ફરિયાદ | Allegation of royalty scam i…

યુદ્વ વકરવાના એંધાણે શેરોમાં ફરી ભંગાણ : સેન્સેક્સ 1342 પોઈન્ટ ખાબકી 76864 | Fears of war intensify …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In