• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સિલિન્ડરમાથી ગેસની ચોરી કરીને ગ્રાહકો સાથે છેતરપિંડીનું મોટું કૌભાંડ | Gas stolen scam running in Ac…

satyasamachar by satyasamachar
March 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સિલિન્ડરમાથી ગેસની ચોરી કરીને ગ્રાહકો સાથે છેતરપિંડીનું મોટું કૌભાંડ | Gas stolen scam running in Ac…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મધ્ય-પૂર્વમાં યુદ્ધથી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં, 2500 ફ્લાઈટ કેન્સલ, માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર | …

રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…

LPG vs PNG: રસોઈ માટે કયું ઈંધણ સુરક્ષિત? જાણો સિલિન્ડર અને પાઈપલાઈન ગેસ વચ્ચેનો તફાવત | LPG vs PNG …

Load More

અમદાવાદ, રવિવારં

અમદાવાદમાં આવેલા ચાના અને નાસ્તાના મોટાભાગના સ્ટોલમાં ડોમેસ્ટીક ગેસ સિલિન્ડરનો બેરોટકોટ ઉપયોગ કરવામાં આવે છે. જેના પરિણામે જરૂરિયાત ધરાવતા પરિવારો સુધી ગેસ સિલિન્ડર પહોંચતા નથી અને હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે ગેસ એજન્સીઓના ગોડાઉનથી ગેસ સિલિન્ડર ગ્રાહક સુધી પહોંચે તે પહેલા એક સુવ્યસ્થિત કૌભાંડ ચલાવીને સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરવામાં આવે છે. સૌથી નવાઇની વાત એ છે પુરવઠા વિભાગના અધિકારીઓના નાક નીચે જ સમગ્ર કૌભાંડ ચલાવવામાં આવે છે. 

મીડલ ઇસ્ટમાં ચાલતા યુદ્ધને કારણે ગેસની અછત થતા મધ્યમ વર્ગીય તેમજ વેપારીઓ પર તેની સૌથી વધારે અસર પડી છે. જેમાં ગેસના સિલિન્ડરની કાળાબજારી કરતા વધારે બેફામ બન્યા છે અને સિલિન્ડરને મુળ કિંમત કરતા ત્રણથી ચાર ગણી કિંમતે વેચીને લોકોને રીતસરના લૂંટવામાં આવી રહ્યા છે. પરંતુ,ગેસ સિલિન્ડરની કાળાબજારી માત્ર યુદ્ધની સ્થિતિને કારણે થતી નથી પરંતુ, આ પહેલાથી ગેસ સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરીને ગ્રાહકોને લૂંટવાનું કૌભાંડ સમગ્ર અમદાવાદમાં સુવ્યવસ્થિત રીતે ચાલે છે. શહેરના વાડજ, સોલા, દાણીલીમડા, વટવા, બહેરામપુરા, નારોલ સહિતના વિસ્તારોમાં આવેલી વસાહતમાં ગેસ ચોરીનું કૌભાંડ ચાલે છે. સિલિન્ડરમાથી ગેસની ચોરી કરીને ગ્રાહકો સાથે છેતરપિંડીનું મોટું કૌભાંડ 2 - image

ગેસ ચોરી કરી કરતી ગેંગની એક ચોક્કસ મોડ્સ ઓપરેન્ડી છે. જેમાં સિલિન્ડરની ડીલીવરી કરતા વ્યક્તિને તેમજ કેટલાંક કિસ્સામાં ખુદ એજન્સીઓની સંડોવણી હોય છે. ગેસ સિલિન્ડર ગોડાઉનથી ગ્રાહકોને મોકલવા માટે લોડીંગ રીક્ષામાં મુકવામાં આવે ત્યારે મોટાભાગના રીક્ષાચાલકો સીધા ગ્રાહકો સુધી જવાને બદલે અગાઉ નક્કી થયેલા સ્થળ પર પહોંચે છે. જ્યાં ગેસના સિલિન્ડરનું સીલ તોડીને ગેસ સિલિન્ડરમાંથી બે થી ચાર કિલો સુધીનો ગેસનો જથ્થો અન્ય ખાલી સિલિન્ડરમાં લઇ લેવામાં આવે છે. બાદમાં તેના પર નવુ સીલ લગાવવામાં આવે છે.  આમ, મોટાભાગના ગ્રાહકો સુધી ૧૪ કિલો ગેસના બદલે ૧૦ થી ૧૨ કિલો જ ગેસ મળે છે. જ્યારે ચોરીનો ગેસ ભરેલા સિલિન્ડરને ૧૫૦૦ થી ૧૮૦૦ રૂપિયામાં ચાના સ્ટોલ કે  નાસ્તાનો સ્ટોલ ધરાવતા ફેરિયાઓને આપે છે. આમ, અમદાવાદમાં બે થી ચાર ગેસ સિલિન્ડરની ગેરકાયદે હેરફેર કરવામાં આવે છે.

Next Post
કોર્મશીયલ ગેસનો જથ્થો ખાનગી કંપનીઓને વધારે આપવામાં આવે છે | private gas company get more gas in camp…

કોર્મશીયલ ગેસનો જથ્થો ખાનગી કંપનીઓને વધારે આપવામાં આવે છે | private gas company get more gas in camp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મધ્ય-પૂર્વમાં યુદ્ધથી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં, 2500 ફ્લાઈટ કેન્સલ, માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર | …

મધ્ય-પૂર્વમાં યુદ્ધથી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં, 2500 ફ્લાઈટ કેન્સલ, માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર | …

રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…

રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…

LPG vs PNG: રસોઈ માટે કયું ઈંધણ સુરક્ષિત? જાણો સિલિન્ડર અને પાઈપલાઈન ગેસ વચ્ચેનો તફાવત | LPG vs PNG …

LPG vs PNG: રસોઈ માટે કયું ઈંધણ સુરક્ષિત? જાણો સિલિન્ડર અને પાઈપલાઈન ગેસ વચ્ચેનો તફાવત | LPG vs PNG …

સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
મધ્ય-પૂર્વમાં યુદ્ધથી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં, 2500 ફ્લાઈટ કેન્સલ, માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર | …
GUJARAT

Middle East War Impact Aviation : મધ્ય-પૂર્વના દેશોમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધની સીધી અસર વૈશ્વિક વિમાન સેવાઓ પર જોવા મળી...

Read more

રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…

LPG vs PNG: રસોઈ માટે કયું ઈંધણ સુરક્ષિત? જાણો સિલિન્ડર અને પાઈપલાઈન ગેસ વચ્ચેનો તફાવત | LPG vs PNG …

સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…

કોન્સ્ટેબલની પોલીસ પ્રેમીકાએ પીએફના પૈસામાં સમાધાન ન કરતા ફરિયાદ | danilimda police reported case ag…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In