• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુઘડ ગામેં બંધ બંગલાના ધાબાનો દરવાજો તોડી ૪૪.૯૦ લાખની ચોરી | Rs 44 90 lakh stolen after breaking dow…

satyasamachar by satyasamachar
March 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુઘડ ગામેં બંધ બંગલાના ધાબાનો દરવાજો તોડી ૪૪.૯૦ લાખની ચોરી | Rs 44 90 lakh stolen after breaking dow…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અટલાદરામાં જૂના ઝઘડાની અદાવતે બે મિત્રો પર હુમલો | Two friends attacked over old feud in Atladara

સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખત કેદ | 20 years rigorous imprisonment for the a…

ડભોઇરોડ અને હરણીમાં બે ઇમારતોની છત ધરાશાયીઃઅંબિકાધામ ફ્લેટ્સમાં ફસાયેલા પરિવારોનું રેસ્ક્યુ | parts …

Load More

ગ્રામ્ય વિસ્તારમાં ફરી તસ્કરોએ દેખા દીધી

પરિવાર વતનમાં પ્રસંગમાં ગયો ત્યારે ૨૮.૫૦ લાખ રોકડ અને સોના-ચાંદીના દાગીના લઈ તસ્કરો ફરાર ઃ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગરના સુઘડ વિસ્તારમાં આવેલા શિખર બંગ્લોઝમાં તસ્કરોએ
કળા કરી છે. પરિવાર ઘર બંધ કરીને બહારગામ ગયો હોવાની તક ઝડપી અજાણ્યા તસ્કરોએ
ધાબાના દરવાજા વાટે ઘરમાં પ્રવેશી કુલ ૪૪
,૯૦ લાખની
મોટી ચોરી કરી હોવાની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેનાં પગલે
પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી રહી
છે ત્યારે આ વખતે તસ્કરોએ સુઘડ ગામમાં આવેલા શિખર બંગલોઝને નિશાન બનાવ્યું હતું.
જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ માણસાના બિલોદરા ગામના
વતની અને હાલ સુઘડના શિખર બંગ્લોઝ મકાન નં
.
૨૧માં રહેતા નિવૃત્ત મણીભાઈ બેચરદાસ પટેલે આ અંગે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તારીખ ૧૩
માર્ચના રોજ તે અને તેમના પત્ની વતનમાં મિત્રના પ્રસંગમાં ગયા હતા
, જ્યારે તેમનો
પુત્ર કૃણાલ તેના પરિવાર સાથે સુરત ગયો હતો. જે ત્યાંથી પરત આવીને તરત માણસા આવવા
માટે નીકળી ગયો હતો. દરમિયાનમાં પાડોશમાં રહેતા પરિવારની પુત્રવધુએ ફોન કરીને જાણ
કરી હતી કે સોસાયટીના મકાન નંબર ૨૨માં બારીનો સળીયો તોડીને ચોરી કરવાનો પ્રયાસ
કરવામાં આવ્યો છે. જેથી મણીભાઈ અને પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને તેમના ઘરની
ચાવી લઈને તપાસ કરવા કહ્યું હતું. ઘરમાં તપાસ કરતાં બીજા માળે સામાન અસ્તવ્યસ્ત
હાલતમાં હતો. જેના પગલે પરિવાર તુરંત જ ઘરે આવી ગયો હતો અને તપાસ કરતા જાણવા
મળ્યું હતું કે તસ્કરોએ ત્રીજા માળના ધાબાનો દરવાજો બળપ્રયોગ કરી તોડયો હતો અને
બીજા માળે આવેલા બેડરૃમના કબાટની સેફ તોડી ચોરી કરી હતી. કબાટમાંથી સોના ચાંદીના
દાગીના અને રોકડા રકમ મળીને કુલ ૪૪.૯૦ લાખ રૃપિયાની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું
હતું. જેથી આ ઘટના અંગે અડાલજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી
અને ચોરીનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા તસ્કરોને પકડી પાડવા દોડધામ શરૃ કરે છે.

Next Post
મંદિરના ઓટલા પર બેસીને મોબાઇલ પર વાત કરવાના મુદ્દે ઝઘડો | Argument over talking on mobile phone whil…

મંદિરના ઓટલા પર બેસીને મોબાઇલ પર વાત કરવાના મુદ્દે ઝઘડો | Argument over talking on mobile phone whil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અટલાદરામાં જૂના ઝઘડાની અદાવતે બે મિત્રો પર હુમલો | Two friends attacked over old feud in Atladara

અટલાદરામાં જૂના ઝઘડાની અદાવતે બે મિત્રો પર હુમલો | Two friends attacked over old feud in Atladara

સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખત કેદ | 20 years rigorous imprisonment for the a…

સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખત કેદ | 20 years rigorous imprisonment for the a…

ડભોઇરોડ અને હરણીમાં બે ઇમારતોની છત ધરાશાયીઃઅંબિકાધામ ફ્લેટ્સમાં ફસાયેલા પરિવારોનું રેસ્ક્યુ | parts …

ડભોઇરોડ અને હરણીમાં બે ઇમારતોની છત ધરાશાયીઃઅંબિકાધામ ફ્લેટ્સમાં ફસાયેલા પરિવારોનું રેસ્ક્યુ | parts …

જાતીય સતામણીનો મામલો કોર્ટમાં પહોંચતા આંતરિક સમિતિની પુનઃરચના કરવા આદેશ | Order to reconstitute inte…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
અટલાદરામાં જૂના ઝઘડાની અદાવતે બે મિત્રો પર હુમલો | Two friends attacked over old feud in Atladara
GUJARAT

વડોદરા,અટલાદરામાં જૂના ઝઘડાની અદાવત રાખી બે મિત્રો પર લોખંડની પાઇપ અને ડંડા વડે હુમલો કરી આરોપીઓ ભાગી ગયા હતા. જે...

Read more

સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખત કેદ | 20 years rigorous imprisonment for the a…

ડભોઇરોડ અને હરણીમાં બે ઇમારતોની છત ધરાશાયીઃઅંબિકાધામ ફ્લેટ્સમાં ફસાયેલા પરિવારોનું રેસ્ક્યુ | parts …

જાતીય સતામણીનો મામલો કોર્ટમાં પહોંચતા આંતરિક સમિતિની પુનઃરચના કરવા આદેશ | Order to reconstitute inte…

શહેરમાં કોલસાની ડિમાન્ડમાં ૨૫ ટકાનો વધારો, રોજ ૫૦૦૦ કિલો કોલસાનું વેચાણ | coal demand for cooking on…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In