• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘સુપ્રીમ કોર્ટ તમને ઠપકો આપશે છતાં તમે કહેશો કે…’ નિર્મલા સીતારમણે ‘બંગાળ ફંડ’ મામલે CM મમતા બેનરજ…

satyasamachar by satyasamachar
February 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘સુપ્રીમ કોર્ટ તમને ઠપકો આપશે છતાં તમે કહેશો કે…’ નિર્મલા સીતારમણે ‘બંગાળ ફંડ’ મામલે CM મમતા બેનરજ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

FM Nirmala Sitharaman Slams CM Mamata Banerjee : લોકસભામાં આજે બજેટ પર ચર્ચા દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને TMC સાંસદ અભિષેક બેનર્જીના આરોપોનો જવાબ આપ્યો છે. બંગાળને બજેટમાં કશું જ નથી મળ્યું તેવા દાવાઓને ફગાવતા નાણામંત્રીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે.

બંગાળના હિતોની અવગણના કરાઈ હોવાનો આક્ષેપ ખોટો : નાણાંમંત્રી

બજેટ સત્ર દરમિયાન પશ્ચિમ બંગાળના હિતોની અવગણના કરવામાં આવી હોવાના આક્ષેપો પર નિર્મલા સીતારમણે કહ્યું કે, ‘આ લોકો ખોટા આરોપો લગાવી રહ્યા છે. બંગાળની જનતાના હિતમાં તેઓ પોતે કંઈ કરી શકતા નથી અને પછી એવું કહે છે કે, કેન્દ્રએ બંગાળને કંઈ આપ્યું નથી. જો આવી જ સ્થિતિ રહી તો સુપ્રીમ કોર્ટમાં પણ તમારે ઠપકો સાંભળવો પડશે અને પછી તમે કહેશો કે કેન્દ્ર સરકાર કંઈ આપતી નથી.’ આ ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પણ ટિપ્પણી કરતા ઉમેર્યું હતું કે આગામી સમયમાં બંગાળમાં ભાજપની સરકાર આવશે.

આ પણ વાંચો : ભારત-અમેરિકાની ડીલ અંગે રશિયન મંત્રીનું મોટું નિવેદન, કહ્યું – ‘આશા છે કે એવું નહીં થાય’

‘TMCના નેતાઓ કટ મની લેતા હશે’

નાણામંત્રીએ એમ પણ કહ્યું કે, ‘કદાચ TMCના નેતાઓ કટ મની લેતા હશે એટલે જ આવી વાતો કરી રહ્યા છે. જો કેન્દ્ર સરકાર તરફથી કોઈ મદદ ન મળતી હોય, તો દિલ્હીથી કોલકાતામાં પેટ્રોલ 10 રૂપિયા સસ્તું કેવી રીતે પહોંચે છે?’

‘માત્ર મહિલાઓ પર જ દોષનો ટોપલો’

મમતા બેનર્જી દ્વારા મહિલાઓની સુરક્ષાને લઈને આપવામાં આવેલા નિવેદન પર પણ નિર્મલા સીતારમણે નારાજગી વ્યક્ત કરી હતી. મમતા બેનર્જીએ અગાઉ કહ્યું હતું કે, મહિલાઓ કે બાળકીઓએ રાત્રિના સમયે બહાર ન નીકળવું જોઈએ. આ અંગે વળતો પ્રહાર કરતા સીતારમણે જણાવ્યું કે, ‘આ અત્યંત ખોટું છે. તમે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવાને બદલે માત્ર મહિલાઓ પર જ દોષનો ટોપલો ઢોળી રહ્યા છો.’

આ પણ વાંચો : ઓમ બિરલાને અપશબ્દો કહ્યાં, ચેમ્બરમાં ઘૂસી 25 કોંગ્રેસી સાંસદોએ હોબાળો મચાવ્યો : કિરેન રિજિજુ

<a href="

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચૂલી ચેકપોસ્ટ પાસે કારમાંથી રૂ. 1.22 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 1 22 lakh seized from car n…

પ્રેમ લગ્નનો કરુણ અંજામ , 4 લોકોએ વાળુકડના ચોકમાં યુવાનને છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું | A tragic e…

10 મા પદવીદાન સમારોહમાં 12,704 પદવી, 86 ગોલ્ડ અને 42 પ્રાઇઝ એનાયત | 12704 degrees 86 golds and 42 pr…

Load More

<p>The post ‘સુપ્રીમ કોર્ટ તમને ઠપકો આપશે છતાં તમે કહેશો કે…’ નિર્મલા સીતારમણે ‘બંગાળ ફંડ’ મામલે CM મમતા બેનરજ… first appeared on gandhinagarmetro.com.</p>

Next Post
Explainer: AIના કારણે માંડ 5 ક્ષેત્રમાં નોકરીઓ સલામત રહેશે, 2027 સુધીમાં 99% રોજગારી ગાયબ થવાનો નિષ્…

Explainer: AIના કારણે માંડ 5 ક્ષેત્રમાં નોકરીઓ સલામત રહેશે, 2027 સુધીમાં 99% રોજગારી ગાયબ થવાનો નિષ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચૂલી ચેકપોસ્ટ પાસે કારમાંથી રૂ. 1.22 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 1 22 lakh seized from car n…

ચૂલી ચેકપોસ્ટ પાસે કારમાંથી રૂ. 1.22 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 1 22 lakh seized from car n…

પ્રેમ લગ્નનો કરુણ અંજામ , 4 લોકોએ વાળુકડના ચોકમાં યુવાનને છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું | A tragic e…

પ્રેમ લગ્નનો કરુણ અંજામ , 4 લોકોએ વાળુકડના ચોકમાં યુવાનને છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું | A tragic e…

10 મા પદવીદાન સમારોહમાં 12,704 પદવી, 86 ગોલ્ડ અને 42 પ્રાઇઝ એનાયત | 12704 degrees 86 golds and 42 pr…

10 મા પદવીદાન સમારોહમાં 12,704 પદવી, 86 ગોલ્ડ અને 42 પ્રાઇઝ એનાયત | 12704 degrees 86 golds and 42 pr…

હેબતપુર નજીક અજાણ્યા વાહન પાછળ બોલેરો પિકઅપ ગાડી ઘૂસી જતા મહિલાનું મોત | Woman dies after Bolero pic…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ચૂલી ચેકપોસ્ટ પાસે કારમાંથી રૂ. 1.22 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 1 22 lakh seized from car n…
GUJARAT

– એક શખ્સની ધરપકડ, અન્ય એક ફરાર – ધ્રાંગધ્રા તાલુકા પોલીસે પેટ્રોલિંગ કાર, દારૂ સહિત રૂ. 4.22 લાખનો મુદ્દામાલ કબજે...

Read more

પ્રેમ લગ્નનો કરુણ અંજામ , 4 લોકોએ વાળુકડના ચોકમાં યુવાનને છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું | A tragic e…

10 મા પદવીદાન સમારોહમાં 12,704 પદવી, 86 ગોલ્ડ અને 42 પ્રાઇઝ એનાયત | 12704 degrees 86 golds and 42 pr…

હેબતપુર નજીક અજાણ્યા વાહન પાછળ બોલેરો પિકઅપ ગાડી ઘૂસી જતા મહિલાનું મોત | Woman dies after Bolero pic…

ચક્રવાત નરેલથી પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બિહામણું દ્રશ્ય સર્જાયું : વીડિયો વાયરલ | Cyclone Narel creates…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In