• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરતમાં કુતરાના વધતી સમસ્યા વચ્ચે છઠ્ઠા પ્રયાસે કુતરાના સર્વે માટેની એજન્સી મળી | Amidst the growing…

satyasamachar by satyasamachar
March 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરતમાં કુતરાના વધતી સમસ્યા વચ્ચે છઠ્ઠા પ્રયાસે કુતરાના સર્વે માટેની એજન્સી મળી | Amidst the growing…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખેલ મહાકુંભમાં વડોદરા સ્વિમિંગ ટીમનો શાનદાર દેખાવ : 115 મેડલ હાંસલ કર્યા | Vadodara swimming team’s …

અમદાવાદના નોબલનગર નજીક કચરામાં મહિલાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Ahmedabad:…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા છોટા ઉદેપુરમાં કોંગ્રેસને ઝટકો, રાયપુરના વર્તમાન સરપંચ AAPમાં જોડાયા…

Load More

Surat Corporation : સુરતમાં દિવસેને દિવસે રખડતા કુતરાની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ પાલિકાએ કુતરાની ગણતરી માટે પ્રયાસ કર્યો હતો પરંતુ પાંચ પ્રયાસમાં કોઈ એજન્સી મળી ન હતી. પાલિકાએ આ કામગીરી માટે છઠ્ઠું ટેન્ડર બહાર પાડ્યું છે. તેમાં પાલિકાને આ કામગીરી માટે એજન્સી મળી છે અને પાલિકાએ 9.50 લાખના ખર્ચે એજન્સીને વર્ક ઓર્ડર આપ્યો છે. આ કામગીરી છ મહિના સુધી ચાલશે અને સુરતમાં કુતરાની સંખ્યાનો અંદાજ મળશે. 

સુરત શહેરમાં લાંબા સમયથી અટવાયેલી રખડતા કુતરાની વસ્તી ગણતરી હવે આખરે આગળ વધવાની દિશામાં છે. સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી રખડતા કુતરાની સંખ્યા જાણવા અને એનિમલ બર્થ કંટ્રોલ યોજના વધુ અસરકારક રીતે અમલમાં મુકવા માટે સર્વે હાથ ધરવાની તજવીજ કરવામાં આવી હતી. પરંતુ ટેન્ડરિંગ પ્રક્રિયામાં એજન્સીઓ રસ દાખવતી ન હોવાથી કામગીરી અટકી પડી હતી. 

જોકે, હવે છઠ્ઠા પ્રયાસે પાલિકાને એજન્સી મળતા રખડતા કુતરાની ગણતરી અને સર્વે કામગીરી આગળ ધપવા જઈ રહી છે. પાલિકા તંત્ર દ્વારા હાથ ધરાયેલી ટેન્ડર પ્રક્રિયામાં આ વખતે એકમાત્ર એજન્સી ‘હ્યુમન વર્લ્ડ ફોર એનિમલ્સ ઇન્ડિયા ફાઉન્ડેશન આગળ આવી છે. આ એજન્સી દ્વારા 9.50 લાખ રૂપિયાના ખર્ચે શહેરમાં રખડતા કૂતરાની ગણતરી અને સંબંધિત સર્વે કામગીરી કરવાની ઓફર રજૂ કરવામાં આવી છે. પાલિકા તંત્ર દ્વારા ઓફરને મંજૂરી આપી એજન્સીને વર્ક ઓર્ડર પણ જારી કરી દેવાયો છે. જેના કારણે લાંબા સમયથી અટવાયેલી કામગીરી હવે ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા છે.

પાલિકા તંત્રના જણાવ્યા પ્રમાણે આ સર્વે માટે છ મહિનાનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. જોકે ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલાં શક્ય તેટલી વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા માટે પ્રયાસ કરવામાં આવશે. શહેરના વિવિધ ઝોન અને વોર્ડમાં ટીમ દ્વારા મેદાની સ્તરે સર્વે કરીને રખડતા કુતરાની સંખ્યા અંગે ચોક્કસ માહિતી ભેગી કરવામાં આવશે. 

કામગીરીમાં માત્ર કૂતરાની કુલ સંખ્યા જ નહીં પરંતુ વિવિધ મહત્વપૂર્ણ માપદંડ પણ ધ્યાનમાં લેવામાં આવશે. તેમાં ઝોન અને વોર્ડ મુજબ રખડતા કુતરાની સંખ્યા, નસબંધી કરાયેલા કૂતરાની સંખ્યા, ઇજાગ્રસ્ત અથવા કમજોર હાલતમાં જોવા મળેલા કૂતરાની સંખ્યા, સ્કીન ઇન્ફેકશન સહિત બીમારીઓથી પીડાતા કૂતરાની સંખ્યા જેવી વિગતો પણ ભેગી કરવામાં આવશે. સાથે સાથે વિસ્તાર મુજબ કૂતરાની સંખ્યાની ટકાવારી તથા માનવી-કૂતરા સંખ્યાનો અનુપાત જેવી માહિતી પણ સર્વે રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવશે. 

સર્વે કરનારી એજન્સી દ્વારા કૂતરાની ગણતરી માટે ચોક્કસ મેથોડોલોજી તૈયાર કરીને તેના આધારે સર્વે હાથ ધરવામાં આવશે. આ સર્વેના આધારે શહેરમાં રખડતા કુતરાની વાસ્તવિક સંખ્યા સામે આવશે તેમજ ભવિષ્યમાં એનિમલ બર્થ કંટ્રોલ યોજના, નસબંધી અભિયાન અને રખડતા કૂતરાની સમસ્યા પર નિયંત્રણ માટે વધુ અસરકારક આયોજન કરી શકાશે.

Next Post
સુરત પાલિકાએ 166 કરોડના ખર્ચે ડુમસ સી ફેસનું લોકાર્પણ કર્યું પણ સાંજે સાત વાગ્યે લાગે છે તાળા | Sura…

સુરત પાલિકાએ 166 કરોડના ખર્ચે ડુમસ સી ફેસનું લોકાર્પણ કર્યું પણ સાંજે સાત વાગ્યે લાગે છે તાળા | Sura...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખેલ મહાકુંભમાં વડોદરા સ્વિમિંગ ટીમનો શાનદાર દેખાવ : 115 મેડલ હાંસલ કર્યા | Vadodara swimming team’s …

ખેલ મહાકુંભમાં વડોદરા સ્વિમિંગ ટીમનો શાનદાર દેખાવ : 115 મેડલ હાંસલ કર્યા | Vadodara swimming team’s …

અમદાવાદના નોબલનગર નજીક કચરામાં મહિલાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Ahmedabad:…

અમદાવાદના નોબલનગર નજીક કચરામાં મહિલાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Ahmedabad:…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા છોટા ઉદેપુરમાં કોંગ્રેસને ઝટકો, રાયપુરના વર્તમાન સરપંચ AAPમાં જોડાયા…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા છોટા ઉદેપુરમાં કોંગ્રેસને ઝટકો, રાયપુરના વર્તમાન સરપંચ AAPમાં જોડાયા…

આ હત્યાકાંડ છે, ઓપરેશન નહીં… પાકિસ્તાનના હુમલામાં 400 મોત બાદ અફઘાનિસ્તાનને ભારતનો ટેકો | india co…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ખેલ મહાકુંભમાં વડોદરા સ્વિમિંગ ટીમનો શાનદાર દેખાવ : 115 મેડલ હાંસલ કર્યા | Vadodara swimming team’s …
GUJARAT

Khel Mahakunbh : ખેલ મહાકુંભ 2025માં વડોદરાની સ્વિમિંગ ટીમે નોંધપાત્ર પ્રદર્શન કરીને શહેરનું નામ રાજ્યભરમાં ગુંજતું કર્યું છે. રાજ્ય સ્તરની...

Read more

અમદાવાદના નોબલનગર નજીક કચરામાં મહિલાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Ahmedabad:…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા છોટા ઉદેપુરમાં કોંગ્રેસને ઝટકો, રાયપુરના વર્તમાન સરપંચ AAPમાં જોડાયા…

આ હત્યાકાંડ છે, ઓપરેશન નહીં… પાકિસ્તાનના હુમલામાં 400 મોત બાદ અફઘાનિસ્તાનને ભારતનો ટેકો | india co…

‘શિવાલિક’ બાદ ‘નંદા દેવી’ જહાજ ગુજરાતના કિનારે પહોંચ્યું, સંકટ વચ્ચે હજારો મેટ્રિક ટન LPGની આયાત | L…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In