• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, February 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરત પાલિકામાં ભ્રષ્ટાચારનો ‘ઝોન’!: લિંબાયત ઝોનલ ચીફ અને ડે. કમિશનર સ્વાતિ દેસાઈ વિરુદ્ધ તપાસની માંગ…

satyasamachar by satyasamachar
February 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરત પાલિકામાં ભ્રષ્ટાચારનો ‘ઝોન’!: લિંબાયત ઝોનલ ચીફ અને ડે. કમિશનર સ્વાતિ દેસાઈ વિરુદ્ધ તપાસની માંગ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખેડૂતો ચિંતામાં મૂકાયા! નસવાડીના સીમલ ધોડા ગામે નર્મદાની મુખ્ય કેનાલની લાઈનિંગમાં ગાબડું, મોટું ભંગા…

Explainer: ‘પૈસા-વસૂલ વેકેશન’ની લ્હાયમાં ભારતીયો પ્રવાસની મજા મારી નાંખે છે, છેવટે રજાઓ આનંદના બદલે થાક આપે છે | Why Indians’ ‘Paisa Vasool’ Mentality is Ruining Their Vacation Joy An Explainer

સાણંદના જાણીતા પાર્ટી પ્લોટમાં ધીંગાણું, કેટરિંગના સ્ટાફનો ફાર્મ સંચાલક સહિત ત્રણ પર જીવલેણ હુમલો, 1…

Load More

Surat Municipal Corruption Scandal: સુરત મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારના એક પછી એક કિસ્સાઓ બહાર આવતા વહીવટી તંત્રની છબી ખરડાઈ છે. લિંબાયત ઝોનમાં લાંચ પ્રકરણ બાદ હવે વિપક્ષે સીધું નિશાન ઝોનલ ચીફ પર સાધ્યું છે. બીજી તરફ, રાજીનામું આપીને પરત ખેંચનારા ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈના કથિત કૌભાંડોની તપાસ માટે પણ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવામાં આવતા પાલિકામાં ગરમાવો આવી ગયો છે.

લિંબાયત ઝોન: ભ્રષ્ટાચારીઓને છાવર્યાનો આક્ષેપ

લિંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર અને તેમના એજન્ટ વિરુદ્ધ એ.સી.બી.માં ગુનો નોંધાયા બાદ આખા ઝોનમાં વ્યાપક ભ્રષ્ટાચારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. વિપક્ષી નેતા પાયલ સાકરીયાએ મ્યુનિ. કમિશનરને પત્ર લખી આક્ષેપ કર્યો છે કે, ઝોનલ ચીફ નિલેશ પટેલ ભ્રષ્ટાચાર અટકાવવામાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છે. ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન આપવા બદલ અને ફરજમાં બેદરકારી દાખવવા બદલ નિલેશ પટેલ સામે તાત્કાલિક ખાતાકીય તપાસ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.

સુરત પાલિકામાં ભ્રષ્ટાચારનો 'ઝોન'!: લિંબાયત ઝોનલ ચીફ અને ડે. કમિશનર સ્વાતિ દેસાઈ વિરુદ્ધ તપાસની માંગ 2 - image

ડે. કમિશનર સ્વાતિ દેસાઈનું ‘અભી બોલા અભી ફોક’

પાલિકામાં સૌથી વધુ ચર્ચા ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈની થઈ રહી છે. હજીરાના ઉદ્યોગોને અપાતા પાણીના ભાવ નક્કી કરવામાં ગેરરીતિ અને ખજોદ કચરા કૌભાંડમાં ખોટા બિલો પાસ કરવાના ગંભીર આક્ષેપો તેમની સામે થયા છે. અગાઉ ‘પારિવારિક કારણો’ આપી રાજીનામું આપી દેનારા સ્વાતિ દેસાઈએ અચાનક રાજીનામું પરત ખેંચી લેતા અનેક સવાલો ઉભા થયા છે. વિપક્ષે આ મામલે શિક્ષાત્મક પગલાં લેવાની માંગણી દોહરાવી છે.

આ પણ વાંચો: સુરતમાં કચરા કૌભાંડ વચ્ચે SMCના ડે.કમિશનરનું રાજીનામું, વિપક્ષે તપાસની માગ ઉઠાવી

વિપક્ષી નેતાના આકરા તેવર

પાયલ સાકરીયાએ મ્યુનિ. કમિશનરને લખેલા પત્રોમાં સ્પષ્ટ કર્યું છે કે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ ભ્રષ્ટાચારીઓને છાવરી રહ્યા છે. જો યોગ્ય તપાસ નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલનાત્મક પગલાં લેવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે.

Next Post
સાણંદના જાણીતા પાર્ટી પ્લોટમાં ધીંગાણું, કેટરિંગના સ્ટાફનો ફાર્મ સંચાલક સહિત ત્રણ પર જીવલેણ હુમલો, 1…

સાણંદના જાણીતા પાર્ટી પ્લોટમાં ધીંગાણું, કેટરિંગના સ્ટાફનો ફાર્મ સંચાલક સહિત ત્રણ પર જીવલેણ હુમલો, 1...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુલામીની માનસિકતામાંથી મુક્તિ : રાષ્ટ્રપતિએ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલની પ્રતિમાનું અનાવરણ કર…

ગુલામીની માનસિકતામાંથી મુક્તિ : રાષ્ટ્રપતિએ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલની પ્રતિમાનું અનાવરણ કર…

ખેડૂતો ચિંતામાં મૂકાયા! નસવાડીના સીમલ ધોડા ગામે નર્મદાની મુખ્ય કેનાલની લાઈનિંગમાં ગાબડું, મોટું ભંગા…

ખેડૂતો ચિંતામાં મૂકાયા! નસવાડીના સીમલ ધોડા ગામે નર્મદાની મુખ્ય કેનાલની લાઈનિંગમાં ગાબડું, મોટું ભંગા…

Explainer: ‘પૈસા-વસૂલ વેકેશન’ની લ્હાયમાં ભારતીયો પ્રવાસની મજા મારી નાંખે છે, છેવટે રજાઓ આનંદના બદલે થાક આપે છે | Why Indians’ ‘Paisa Vasool’ Mentality is Ruining Their Vacation Joy An Explainer

‘પાણી વગરની’ અમદાવાદ જિલ્લા પંચાયત!: આખા જિલ્લાને મોટરો વહેંચતી કચેરીની પોતાની જ મોટર ઠપ્પ, તંત્ર લા…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ગુલામીની માનસિકતામાંથી મુક્તિ : રાષ્ટ્રપતિએ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલની પ્રતિમાનું અનાવરણ કર…
INDIA

President Unveils Rajagopalachari Statue at Rashtrapati Bhavan : રાષ્ટ્રપતિ ભવનમાં એક ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે...

Read more

ખેડૂતો ચિંતામાં મૂકાયા! નસવાડીના સીમલ ધોડા ગામે નર્મદાની મુખ્ય કેનાલની લાઈનિંગમાં ગાબડું, મોટું ભંગા…

Explainer: ‘પૈસા-વસૂલ વેકેશન’ની લ્હાયમાં ભારતીયો પ્રવાસની મજા મારી નાંખે છે, છેવટે રજાઓ આનંદના બદલે થાક આપે છે | Why Indians’ ‘Paisa Vasool’ Mentality is Ruining Their Vacation Joy An Explainer

‘પાણી વગરની’ અમદાવાદ જિલ્લા પંચાયત!: આખા જિલ્લાને મોટરો વહેંચતી કચેરીની પોતાની જ મોટર ઠપ્પ, તંત્ર લા…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બદલાયા, સંદીપ સાગલેની નિમણૂક | Sandip S…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In