• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરત: સચિન પોલીસની કસ્ટડીમાં આરોપીનું મોત, પૂછપરછ દરમિયાન શૌચાલયમાં જઈને એસિડ પી લીધુ! | Surat: Accu…

satyasamachar by satyasamachar
April 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરત: સચિન પોલીસની કસ્ટડીમાં આરોપીનું મોત, પૂછપરછ દરમિયાન શૌચાલયમાં જઈને એસિડ પી લીધુ! | Surat: Accu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરા RTOમાં સર્વર ડાઉન થતા અરજદારો પરેશાન : ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહોંચેલા લોકોને ધક્કો પડ્યો | App…

વડોદરાના વોર્ડ નં.15માં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું નામ મતદાર યાદીમાં નહીં હોવાથી ઉમેદવારી…

મોપેડની ચોરી કરનાર રીઢા વાહન ચોરને ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ | Vadodara City Crime Branc…

Load More

Sachin Police Station In Surat: સુરતના સચિન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં વાહન ચોરીના એક આરોપીએ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી છે. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ શૌચાલય સાફ કરવાનું એસિડ પી લીધું હતું, જે બાદ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી અનુસાર, સુરતની સચિન પોલીસે વાહન ચોરીના એક ગુનામાં તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને પુરાવાના આધારે આ કેસમાં સંડોવાયેલા એક શંકાસ્પદ આરોપીને પોલીસની ટીમ ગોધરાથી પકડીને સુરત લાવી હતી. પોલીસ સ્ટેશનમાં ડી-સ્ટાફની કેબિનમાં તેની પૂછપરછ ચાલી રહી હતી.

આ પણ વાંચો: ચાંદખેડા ઢોસાકાંડઃ પોલીસે શરૂ કરી માતાની પૂછપરછ, બાળકીઓના મોતનો એફએસએલ રિપોર્ટ આજે આવશે!

પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસ કર્મચારીઓને કુદરતી હાજતે જવાનું કહ્યું હતું. આરોપી ડી-સ્ટાફની કેબિનમાં આવેલા શૌચાલયમાં ગયો હતો, જ્યાં તેણે ત્યાં પડેલું શૌચાલય સાફ કરવાનું એસિડ પી લીધું હતું. આરોપીની હાલત લથડતા પોલીસ સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. ગંભીર હાલતમાં આરોપીને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, ઝેરી અસર વધુ હોવાને કારણે સારવાર કારગત નીવડી ન હતી અને ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું.

પોલીસ કસ્ટડીમાં આરોપીના મોતના પગલે અનેક સવાલો ઊભા થયા છે. પોલીસ સ્ટેશનમાં સુરક્ષા અને તકેદારીમાં ક્યાં ચૂક રહી ગઈ તે અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.  

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરત: સચિન પોલીસની કસ્ટડીમાં આરોપીનું મોત, પૂછપરછ દરમિયાન શૌચાલયમાં જઈને એસિડ પી લીધુ! | Surat: Accu…

સુરત: સચિન પોલીસની કસ્ટડીમાં આરોપીનું મોત, પૂછપરછ દરમિયાન શૌચાલયમાં જઈને એસિડ પી લીધુ! | Surat: Accu…

વડોદરા RTOમાં સર્વર ડાઉન થતા અરજદારો પરેશાન : ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહોંચેલા લોકોને ધક્કો પડ્યો | App…

વડોદરા RTOમાં સર્વર ડાઉન થતા અરજદારો પરેશાન : ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહોંચેલા લોકોને ધક્કો પડ્યો | App…

વડોદરાના વોર્ડ નં.15માં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું નામ મતદાર યાદીમાં નહીં હોવાથી ઉમેદવારી…

વડોદરાના વોર્ડ નં.15માં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું નામ મતદાર યાદીમાં નહીં હોવાથી ઉમેદવારી…

મોપેડની ચોરી કરનાર રીઢા વાહન ચોરને ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ | Vadodara City Crime Branc…

મોપેડની ચોરી કરનાર રીઢા વાહન ચોરને ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ | Vadodara City Crime Branc…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
સુરત: સચિન પોલીસની કસ્ટડીમાં આરોપીનું મોત, પૂછપરછ દરમિયાન શૌચાલયમાં જઈને એસિડ પી લીધુ! | Surat: Accu…
GUJARAT

Sachin Police Station In Surat: સુરતના સચિન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં વાહન ચોરીના એક આરોપીએ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી...

Read more

વડોદરા RTOમાં સર્વર ડાઉન થતા અરજદારો પરેશાન : ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહોંચેલા લોકોને ધક્કો પડ્યો | App…

વડોદરાના વોર્ડ નં.15માં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું નામ મતદાર યાદીમાં નહીં હોવાથી ઉમેદવારી…

મોપેડની ચોરી કરનાર રીઢા વાહન ચોરને ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ | Vadodara City Crime Branc…

જો જીતનું અંતર 2% હોય અને 15% લોકો વોટ ન આપી શકે તો શું?, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને સવ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In