• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે એક વર્ષમાં રૂ. 15.40 કરોડનો દંડ વસૂલ્યા | Surendranagar Mines and Miner…

satyasamachar by satyasamachar
February 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે એક વર્ષમાં રૂ. 15.40 કરોડનો દંડ વસૂલ્યા | Surendranagar Mines and Miner…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુરુગ્રામમાં નોકરી શોધતી મહિલાને જાળમાં ફસાવી સામૂહિક દુષ્કર્મ, પોલીસવાળો જ મુખ્ય આરોપી | Delhi Woma…

યુરોપના કાર્બન ટેક્સથી પ્રભાવિત ભારત નવા સ્ટીલ બજારોની શોધમાં | India hit by Europe’s carbon tax see…

તેલનો વપરાશ કરી ફરસાણ બનાવનારાઓએ તળેલા તેલની ગુણવત્તા પણ માપવી પડશે | Oil consumed

Load More

– તંત્રની ટીમે 1009 સ્થળે દરોડા પાડી 922 વાહન જપ્ત કર્યા

– ખનીજ વિભાગની સાથે પોલીસ અને મહેસૂલ તંત્રના સંયુક્ત ઓપરેશનથી ભૂમાફિયાઓની કમર ભાંગી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ ચાલતી ખનીજ ચોરીને ડામવા માટે ખાણ-ખનીજ વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, જિલ્લાના ૧૦ તાલુકાઓમાં ખનીજ ખનન, વહન અને સંગ્રહના સ્થળો પર કુલ ૧,૦૦૯ દરોડા પાડવામાં આવ્યા હતા. 

આ કામગીરી દરમિયાન કાર્બોસેલ, પથ્થર અને સિલિકા જેવી ખનીજ સંપત્તિની ચોરીમાં સંડોવાયેલા ટ્રેલર, જેસીબી, હિટાચી મશીન અને ટ્રેક્ટરો સહિત ૯૨૨ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. ખનીજ વિભાગની સાથે પોલીસ અને મહેસૂલ તંત્રના સંયુક્ત ઓપરેશનને કારણે ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ખાણ-ખનીજ વિભાગે આ વર્ષે રેકોર્ડબ્રેક ૧૫.૪૦ કરોડ રૂપિયાના દંડની વસૂલાત કરી છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં ખનીજ ચોરો સામે કડક કાર્યવાહી અને દંડ વસૂલવામાં સુરેન્દ્રનગર જિલ્લો બીજા ક્રમે રહ્યો છે. જોકે, સતત થતી કાર્યવાહીને કારણે હવે તંત્ર સામે નવી મુશ્કેલી ઊભી થઈ છે. જપ્ત કરેલા વાહનો અને ખનીજના જથ્થાના કારણે ઓફિસ પાસેના ગ્રાઉન્ડ ભરાઈ ગયા છે. વાહનોના થપ્પા લાગી જવાથી હવે નવા પકડાતા વાહનો ક્યાં મૂકવા તે પ્રશ્ન સતાવી રહ્યો છે.  અધિકારીઓએ આગામી દિવસોમાં ઝડપાયેલો મુદ્દામાલ રાખવા માટે નવી જગ્યા ફાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

Next Post
વિરમગામ હાંસલપુર સર્કલ નજીક રૂ. 52 લાખનો દારૂ ઝડપાયો, ટ્રક ચાલક ઝબ્બે | Liquor worth Rs 52 lakh seiz…

વિરમગામ હાંસલપુર સર્કલ નજીક રૂ. 52 લાખનો દારૂ ઝડપાયો, ટ્રક ચાલક ઝબ્બે | Liquor worth Rs 52 lakh seiz...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘ઈતિહાસનો સૌથી મોટો માર્કેટ ક્રેશ આવશે પણ…’, રિચ ડેડ પુઅર ડેડના લેખકની વધુ એક ભવિષ્યવાણી | Robert …

‘ઈતિહાસનો સૌથી મોટો માર્કેટ ક્રેશ આવશે પણ…’, રિચ ડેડ પુઅર ડેડના લેખકની વધુ એક ભવિષ્યવાણી | Robert …

ગુરુગ્રામમાં નોકરી શોધતી મહિલાને જાળમાં ફસાવી સામૂહિક દુષ્કર્મ, પોલીસવાળો જ મુખ્ય આરોપી | Delhi Woma…

ગુરુગ્રામમાં નોકરી શોધતી મહિલાને જાળમાં ફસાવી સામૂહિક દુષ્કર્મ, પોલીસવાળો જ મુખ્ય આરોપી | Delhi Woma…

મથુરામાં ભીષણ અકસ્માત, કાર નહેરમાં ખાબકતાં લગ્નમાંથી પાછા આવતાં 4 મિત્રોના કરુણ મોત | Mathura Accide…

મહારાષ્ટ્રના ભિવંડી-નિઝામપુરમાં ભાજપને મોટો ઝટકો, 9 કાઉન્સિલરોએ કર્યો ખેલ, કોંગ્રેસના બનશે મેયર! | b…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
‘ઈતિહાસનો સૌથી મોટો માર્કેટ ક્રેશ આવશે પણ…’, રિચ ડેડ પુઅર ડેડના લેખકની વધુ એક ભવિષ્યવાણી | Robert …
INDIA

Robert Kiyosaki Crash Warning: ‘રિચ ડેડ પુઅર ડેડ’ના લેખક રોબર્ટ કિયોસાકીએ ફરી એકવાર વિશ્વને ચોંકાવનારી ચેતવણી આપી છે. તેમણે સોશિયલ...

Read more

ગુરુગ્રામમાં નોકરી શોધતી મહિલાને જાળમાં ફસાવી સામૂહિક દુષ્કર્મ, પોલીસવાળો જ મુખ્ય આરોપી | Delhi Woma…

મથુરામાં ભીષણ અકસ્માત, કાર નહેરમાં ખાબકતાં લગ્નમાંથી પાછા આવતાં 4 મિત્રોના કરુણ મોત | Mathura Accide…

મહારાષ્ટ્રના ભિવંડી-નિઝામપુરમાં ભાજપને મોટો ઝટકો, 9 કાઉન્સિલરોએ કર્યો ખેલ, કોંગ્રેસના બનશે મેયર! | b…

યુરોપના કાર્બન ટેક્સથી પ્રભાવિત ભારત નવા સ્ટીલ બજારોની શોધમાં | India hit by Europe’s carbon tax see…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In