• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરેન્દ્રનગર: પાટડીના ખેરવામાં બુટલેગરનો આંતક, વાહનોને અડફેટે લેતા 3 મહિલાને ઈજા, સ્થાનિકોમાં રોષ | …

satyasamachar by satyasamachar
February 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરેન્દ્રનગર: પાટડીના ખેરવામાં બુટલેગરનો આંતક, વાહનોને અડફેટે લેતા 3 મહિલાને ઈજા, સ્થાનિકોમાં રોષ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જેતલપુરધામમાં ભક્તિ અને રાષ્ટ્રવાદનો સંગમ: દ્વિશતાબ્દી મહોત્સવમાં મોહન ભાગવત રહ્યા ઉપસ્થિતિ | Jetalp…

વડોદરા કોર્પોરેશન હસ્તકના વિવિધ સ્થળો પર સોલાર ટ્રી લગાવવાના રૂ.4.68 કરોડ ખર્ચાશે | 4 68 crore will …

નસવાડીમાં ‘નલ સે છલ’: કુકરદામાં 3 વર્ષથી ટાંકી-નળ તૈયાર પણ પાણીનું ટીપુંય ટપક્યું નથી, 82 કરોડની યોજ…

Load More

Patadi News : સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ખેરવા ગામે ગઈકાલે રવિવારે(1 ફેબ્રુઆરી, 2026) રાત્રે બુટલેગર દ્વારા આંતક મચાવતા ગ્રામજનોમાં રોષ ભભૂક્યો હતો. જેમાં ખેરવાના નવાપરા વિસ્તારમાં બુટલેગર દ્વારા બાઈક અને કાર અડફેટે લીધી હતી. આ ઘટનામાં 3 મહિલાઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પાટડીના ખેરવામાં બુટલેગરનો આંતક

મળતી માહિતી મુજબ, ખેરવા ગામે બુટલેગરના ત્રાસથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગત રાત્રિએ બુટલેગરે વાહન અડફેટે લઈને મહિલાને ઈજા પહોંચાડી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

સુરેન્દ્રનગર: પાટડીના ખેરવામાં બુટલેગરનો આંતક, વાહનોને અડફેટે લેતા 3 મહિલાને ઈજા, સ્થાનિકોમાં રોષ 2 - image

આ પણ વાંચો: બગદાણા નવનીત બાલધિયા કેસ: મહુવા કોર્ટે 8 આરોપીઓના જામીન મંજૂર કર્યા, 6 આરોપી હજુ જેલમાં

સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આબિબભાઈ હબિબભાઈ ખલીફા નામનો વ્યક્તિ દારૂ પીને ગામમાં આંતક મચાવ્યો છે. રસ્તા પર નાનો છોકરાઓ રમતા હોય છે, ત્યારે આવી ઘટનાને લઈને અકસ્માતનો ભય રહે છે. બીજી તરફ, આ વ્યક્તિ વિરૂદ્ધમાં 15 દિવસમાં આ ત્રીજો ગુનો નોંધાયો છે. અમારી માગ છે કે, ગામમાં આતંક મચાવનાર બુટલેગર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરે.

Next Post
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન પર હાઈકોર્ટે લગાવી રોક, 35000 લોકોને 3 મહિનાની રાહત | Rajkot …

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન પર હાઈકોર્ટે લગાવી રોક, 35000 લોકોને 3 મહિનાની રાહત | Rajkot ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જેતલપુરધામમાં ભક્તિ અને રાષ્ટ્રવાદનો સંગમ: દ્વિશતાબ્દી મહોત્સવમાં મોહન ભાગવત રહ્યા ઉપસ્થિતિ | Jetalp…

જેતલપુરધામમાં ભક્તિ અને રાષ્ટ્રવાદનો સંગમ: દ્વિશતાબ્દી મહોત્સવમાં મોહન ભાગવત રહ્યા ઉપસ્થિતિ | Jetalp…

વડોદરા કોર્પોરેશન હસ્તકના વિવિધ સ્થળો પર સોલાર ટ્રી લગાવવાના રૂ.4.68 કરોડ ખર્ચાશે | 4 68 crore will …

વડોદરા કોર્પોરેશન હસ્તકના વિવિધ સ્થળો પર સોલાર ટ્રી લગાવવાના રૂ.4.68 કરોડ ખર્ચાશે | 4 68 crore will …

નસવાડીમાં ‘નલ સે છલ’: કુકરદામાં 3 વર્ષથી ટાંકી-નળ તૈયાર પણ પાણીનું ટીપુંય ટપક્યું નથી, 82 કરોડની યોજ…

નસવાડીમાં ‘નલ સે છલ’: કુકરદામાં 3 વર્ષથી ટાંકી-નળ તૈયાર પણ પાણીનું ટીપુંય ટપક્યું નથી, 82 કરોડની યોજ…

બિન હથિયારી PSI ભરતીનું ફાઇનલ પરિણામ જાહેર, 472 ઉમેદવારો થયા પસંદ, જુઓ યાદી | gujarat psi recruitmen…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
જેતલપુરધામમાં ભક્તિ અને રાષ્ટ્રવાદનો સંગમ: દ્વિશતાબ્દી મહોત્સવમાં મોહન ભાગવત રહ્યા ઉપસ્થિતિ | Jetalp…
GUJARAT

Jetalpur Swaminarayan Temple 200th Anniversary: ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે નિર્માણ કરેલા નવ મંદિરો પૈકીના મૂર્ધન્ય સમાન જેતલપુરધામમાં અત્યારે ઉત્સવનો...

Read more

વડોદરા કોર્પોરેશન હસ્તકના વિવિધ સ્થળો પર સોલાર ટ્રી લગાવવાના રૂ.4.68 કરોડ ખર્ચાશે | 4 68 crore will …

નસવાડીમાં ‘નલ સે છલ’: કુકરદામાં 3 વર્ષથી ટાંકી-નળ તૈયાર પણ પાણીનું ટીપુંય ટપક્યું નથી, 82 કરોડની યોજ…

બિન હથિયારી PSI ભરતીનું ફાઇનલ પરિણામ જાહેર, 472 ઉમેદવારો થયા પસંદ, જુઓ યાદી | gujarat psi recruitmen…

મહીસાગર નદીમાં ઝેરી પ્રવાહી નાખી માછલી-જિંઘા મારવાનો આક્ષેપ, વડોદરા-આણંદના પીવાના પાણી પર તોળાતું જો…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In