• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સેવાસી ગામની સીમમાં આંબાના ઝાડ પર લટકતી લાશ મળી | A body was found hanging from a mango tree on the …

satyasamachar by satyasamachar
February 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સેવાસી ગામની સીમમાં આંબાના ઝાડ પર લટકતી લાશ મળી | A body was found hanging from a mango tree on the …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે 6 ઉમેદવાર જાહેર કર્યા, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પણ મેદાને | Congre…

અમદાવાદમાં મોડી રાત્રે કાલુપુર બ્રિજ પાસે સેવના કારખાનામાં વિકરાળ આગ લાગતા દોડધામ | Massive Fire Bre…

અમદાવાદના શાહઆલમમાં પાર્ક કરવાની ના પાડતા કારચાલક રોષે ભરાયો, દુકાનમાં ઘૂસી બાપ દીકરા પર છરીથી જીવલે…

Load More

વડોદરા સેવાસી ગામની સીમમાં આંબાના ઝાડ પર ફાંસો ખાધેલી  હાલતમાં એક આધેડની લાશ મળી આવતા તાલુકા  પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે કલાલી અને કિશનવાડી વિસ્તારના બે યુવકોએ આપઘાત કરી લીધો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે સવારે સેવાસી ગામ ખોડિયા તળાવડી નજીક સીમમાંથી જતા લોકોએ આંબાના ઝાડ પર એક લટકતી લાશ જોઇને પોલીસને કોલ કર્યો હતો. પોલીસે સ્થળ પર જઇને મૃતદેહને નીચે ઉતારી પી.એમ. માટે ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. મૃતકે ગળા ફાંસો ખાઇને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યું છે. જોકે, મોતનું ચોક્કસ કારણ પી.એમ. રિપોર્ટ  આવ્યા પછી જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે, હજી મૃતકની ઓળખ થઇ શકી નથી. જે અંગે પોલીસે આજુબાજુના વિસ્તારમાંથી ગુમ થયેલા લોકોની માહિતી મેળવવાનું શરૃ કર્યું છે.  કલાલી ગામના ૨૪ વર્ષના રાહુલભાઇ રમેશભાઇ માલવીયાએ ગળા ફાંસો ખાઇ લેતા તેનું મોત થયું છે. જ્યારે અન્ય એક કિસ્સામાં કિશનવાડી સુદામાપુરી ઝૂંપડપટ્ટીમંા રહેતા ૩૫ વર્ષના રવિ કાંતિભાઇ ચુનારાએ ગળા ફાંસો ખાઇ લેતા મોત થયું  હતું.બંને કિસ્સામાં આપઘાતનું કારણ જાણી શકાયું નથી. 

Next Post
અડધો કિલો સોનાના દાગીના સાથે રીઢા ચોર ઝડપાયા ઃ ચાર ગુનાની કબૂલાત | Habitual thief caught with half a…

અડધો કિલો સોનાના દાગીના સાથે રીઢા ચોર ઝડપાયા ઃ ચાર ગુનાની કબૂલાત | Habitual thief caught with half a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે 6 ઉમેદવાર જાહેર કર્યા, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પણ મેદાને | Congre…

કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે 6 ઉમેદવાર જાહેર કર્યા, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પણ મેદાને | Congre…

અમદાવાદમાં મોડી રાત્રે કાલુપુર બ્રિજ પાસે સેવના કારખાનામાં વિકરાળ આગ લાગતા દોડધામ | Massive Fire Bre…

અમદાવાદમાં મોડી રાત્રે કાલુપુર બ્રિજ પાસે સેવના કારખાનામાં વિકરાળ આગ લાગતા દોડધામ | Massive Fire Bre…

અમદાવાદના શાહઆલમમાં પાર્ક કરવાની ના પાડતા કારચાલક રોષે ભરાયો, દુકાનમાં ઘૂસી બાપ દીકરા પર છરીથી જીવલે…

અમદાવાદના શાહઆલમમાં પાર્ક કરવાની ના પાડતા કારચાલક રોષે ભરાયો, દુકાનમાં ઘૂસી બાપ દીકરા પર છરીથી જીવલે…

પંચમહાલ: મોરવા હડફમાં તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી મુદ્દે વિરોધ, અનામતમાં અન્યાયના આક્ષેપ સાથે કલે…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે 6 ઉમેદવાર જાહેર કર્યા, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પણ મેદાને | Congre…
GUJARAT

Congress Announces 6 Rajya Sabha Candidates : રાજ્યસભાની આગામી ચૂંટણીઓને લઈને કોંગ્રેસે મોટી જાહેરાત કરી છે. દેશના 10 રાજ્યોની 37...

Read more

અમદાવાદમાં મોડી રાત્રે કાલુપુર બ્રિજ પાસે સેવના કારખાનામાં વિકરાળ આગ લાગતા દોડધામ | Massive Fire Bre…

અમદાવાદના શાહઆલમમાં પાર્ક કરવાની ના પાડતા કારચાલક રોષે ભરાયો, દુકાનમાં ઘૂસી બાપ દીકરા પર છરીથી જીવલે…

પંચમહાલ: મોરવા હડફમાં તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી મુદ્દે વિરોધ, અનામતમાં અન્યાયના આક્ષેપ સાથે કલે…

VIDEO | પાટણ: રખાવમાં ‘જનતા રેડ’ બાદ પોલીસ સ્ટેશનમાં જ દારૂની રેલમછેલ! ધારાસભ્યએ ગામલોકો સાથે પોલીસ …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In