• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સે-૨૪ના યુવાનની હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીને ૧૨ વર્ષની સખત કેદ | Accused sentenced to 12 years r…

satyasamachar by satyasamachar
March 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સે-૨૪ના યુવાનની હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીને ૧૨ વર્ષની સખત કેદ | Accused sentenced to 12 years r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતે ગરમી પકડીઃ 8 સ્થળે 38 સે. માર્ચમાં સામાન્યથી વધુ તાપ જ પડશે | Gujarat heats up: 38 C in 8 pl…

લાયન લેન્ડસ્કેપમાં કુદરતી જળસ્ત્રોત સૂકાઈ જતાં 600 કૃત્રિમ પોઈન્ટ શરૂ | 600 artificial points opened…

‘કેપિટલ ફાઇનાન્સ’ના સંચાલકો સામે 50 અરજદારોની પોલીસમાં લેખિત રજૂઆત | 50 petitioners submit written r…

Load More

મટનની દુકાન પાસે બકરા બાંધવા બાબતે થયેલી તકરારમાં

ગાંધીનગર સ્પેશિયલ એટ્રોસીટી કોર્ટનો ચુકાદો ૧૦ હજાર રૃપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો

ગાંધીનગર :  ગાંધીનગરના સેક્ટર-૨૪ વિસ્તારમાં વર્ષ ૨૦૧૪માં મટનની દુકાન
પાસે બકરા બાંધવા જેવી સામાન્ય બાબતે અનુસૂચિત જનજાતિના યુવક પર છરી વડે જીવલેણ
હુમલો કરનાર આરોપી સદ્દામને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને ગાંધીનગરની
સ્પેશિયલ એટ્રોસીટી કોર્ટે ૧૨ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

આ કેસની મળતી વિગતો પ્રમાણે સેક્ટર-૨૪, ઇન્દિરાનગર ખાતે
રહેતા લાલાજી આદાજી માજીરાણા ભીલના મકાન પાસે સદ્દામ મોહમ્મદ શફીની બિશમીલ્લા મટન
શોપ આવેલી હતી. ત્યારે ગત ૧૨ નવેમ્બર ૨૦૧૪ના રોજ લાલાજી તેમના બકરા વ્યવસ્થિત
બાંધવા માટે સમજાવવા ગયા હતા ત્યારે મામલો બિચક્યો હતો. આ દરમિયાન સદ્દામ મોહમ્મદ
શફી ઉશ્કેરાઈ ગયો હતો અને બિભત્સ ગાળો આપી પોતાની પાસે રહેલી મોટી છરી વડે લાલાજી
ઉપર તૂટી પડયો હતો અને એક પછી એક ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઘાયલ અવસ્થામાં તેને
સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ અંગે સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશનમાં
ગુનો નોંધાયો હતો. જે કેસ ગાંધીનગરના છઠ્ઠા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વી. જી. રાણાની
કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ પ્રિતેશ ડી વ્યાસ દ્વારા ૨૨ સાક્ષીઓ અને
તબીબોની જુબાની લેવામાં આવી હતી. જેમણે દલીલ કરી હતી કે
, આરોપીએ હત્યાના
ઇરાદે યુવાન ઉપર હુમલો કર્યો હતો. જે હુમલામાં તેના પેટમાંથી આંતરડા પણ બહાર નીકળી
ગયા હતા. જેથી સમાજમાં વધી રહેલી આ પ્રકારની ઘટનાઓને અટકાવવા માટે આરોપીને સમાજમાં
દાખલો બેસે તે પ્રકારે સજા થવી જોઈએ. જે દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટ દ્વારા
આરોપી સદામને ૧૨ વર્ષની સખત કેદની સજા અને ૧૦ હજાર રૃપિયાનો દંડ કરવામાં આવ્યો
હતો.

Next Post
નડિયાદની નહેરમાં પુત્ર સાથે ઝંપલાવનાર પરિણીતાના મોત મામલે 3 સામે ગુનો | Crime against 3 in the death…

નડિયાદની નહેરમાં પુત્ર સાથે ઝંપલાવનાર પરિણીતાના મોત મામલે 3 સામે ગુનો | Crime against 3 in the death...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતે ગરમી પકડીઃ 8 સ્થળે 38 સે. માર્ચમાં સામાન્યથી વધુ તાપ જ પડશે | Gujarat heats up: 38 C in 8 pl…

ગુજરાતે ગરમી પકડીઃ 8 સ્થળે 38 સે. માર્ચમાં સામાન્યથી વધુ તાપ જ પડશે | Gujarat heats up: 38 C in 8 pl…

લાયન લેન્ડસ્કેપમાં કુદરતી જળસ્ત્રોત સૂકાઈ જતાં 600 કૃત્રિમ પોઈન્ટ શરૂ | 600 artificial points opened…

લાયન લેન્ડસ્કેપમાં કુદરતી જળસ્ત્રોત સૂકાઈ જતાં 600 કૃત્રિમ પોઈન્ટ શરૂ | 600 artificial points opened…

‘કેપિટલ ફાઇનાન્સ’ના સંચાલકો સામે 50 અરજદારોની પોલીસમાં લેખિત રજૂઆત | 50 petitioners submit written r…

‘કેપિટલ ફાઇનાન્સ’ના સંચાલકો સામે 50 અરજદારોની પોલીસમાં લેખિત રજૂઆત | 50 petitioners submit written r…

ઈંટોના ભઠ્ઠામાં કામ કરતી મહિલાની 108 એમ્બ્લુન્સમાં ડિલિવરી કરાવઇ | A woman working in a brick kiln w…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતે ગરમી પકડીઃ 8 સ્થળે 38 સે. માર્ચમાં સામાન્યથી વધુ તાપ જ પડશે | Gujarat heats up: 38 C in 8 pl…
GUJARAT

સપ્તાહ દરમિયાન 39-40 સે.મહત્તમ તાપમાનની આગાહી : રાજકોટ, અમરેલી, ભાવનગર, મહુવા, કેશોદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, કંડલા 38  સે., ગાંધીનગર, વડોદરા, દિવ,...

Read more

લાયન લેન્ડસ્કેપમાં કુદરતી જળસ્ત્રોત સૂકાઈ જતાં 600 કૃત્રિમ પોઈન્ટ શરૂ | 600 artificial points opened…

‘કેપિટલ ફાઇનાન્સ’ના સંચાલકો સામે 50 અરજદારોની પોલીસમાં લેખિત રજૂઆત | 50 petitioners submit written r…

ઈંટોના ભઠ્ઠામાં કામ કરતી મહિલાની 108 એમ્બ્લુન્સમાં ડિલિવરી કરાવઇ | A woman working in a brick kiln w…

નડિયાદની નહેરમાં પુત્ર સાથે ઝંપલાવનાર પરિણીતાના મોત મામલે 3 સામે ગુનો | Crime against 3 in the death…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In