• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સોનાના ભાવમાં રૂ.8500ની તો ચાંદીના ભાવમાં રૂ.24000ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Gold and Silver Pr…

satyasamachar by satyasamachar
February 5, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
સોનાના ભાવમાં રૂ.8500ની તો ચાંદીના ભાવમાં રૂ.24000ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Gold and Silver Pr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ’, ભારતના આ રાજ્યનો ઐતિહાસિક નિર્ણય | karnataka g…

UPSC CSE 2025ના પરિણામ જાહેર, 958 ઉમેદવાર સફળ થયા, અનુજ અગ્નિહોત્રી ટોપર | upsc civil services exam …

ઈરાન યુદ્ધ વચ્ચે ઓઇલ સપ્લાયમાં ભારતને વધારાની છૂટ નહીં આપે રશિયા: રિપોર્ટમાં દાવો | US Allows India …

Load More

Today Gold And Silver Price : ભારતીય કોમોડિટી બજાર (MCX) પર આજે સોના અને ચાંદીના ભાવમાં અભૂતપૂર્વ વોલેટિલિટી જોવા મળી છે. છેલ્લા કેટલાક સમયથી રેકોર્ડ બ્રેક તેજી બાદ આજે બજારમાં મોટા પાયે ‘પ્રોફિટ બુકિંગ’ અને માગમાં ઘટાડો જોવા મળતા ભાવમાં ભારે ઉતાર-ચઢાવ નોંધાયો હતો.

ચાંદીમાં ભાવમાં રૂ.24,000ની ઉથલ-પાથલ

  • એક દિવસમાં રૂ. 24,705ની વધઘટ : આજે રાત્રે 11:00 વાગ્યા સુધીના ડેટા અનુસાર, ચાંદીનો ભાવ રૂ. 2,69,462 પર ટ્રેડ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન ચાંદીમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી.
  • ઓપનિંગ ભાવ: રૂ. 2,78,015.00
  • અગાઉનું બંધ: રૂ. 2,68,015.00
  • દિવસની હાઈ સપાટી: રૂ. 2,91,390.00
  • દિવસની લો સપાટી: રૂ. 2,66,685.00 દિવસ દરમિયાન ચાંદીના ભાવમાં કુલ રૂ. 24,705ની ઉપર-નીચેની હલચલ જોવા મળી હતી, જેના કારણે ટ્રેડર્સ અને રોકાણકારોમાં દોડધામ મચી ગઈ હતી.

આ પણ વાંચો : 17 શહેરોમાં 20 નવી ટ્રેનો શરૂ, જુઓ તમામ રૂટોની યાદી

સોનાના ભાવમાં રૂ.8500ની ઉથલ-પાથલ

  • રૂ. 8,504ની ઉથલપાથલ : સોનાના ભાવમાં પણ આજે નોંધપાત્ર ગાબડું જોવા મળ્યું છે. રાત્રે 11:00 વાગ્યા સુધીમાં સોનું રૂ. 1,53,650 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. સોનાના આજના આંકડા નીચે મુજબ છે.
  • ઓપનિંગ ભાવ: રૂ. 1,58,420.00
  • અગાઉનું બંધ: રૂ. 1,53,809.00
  • દિવસની હાઈ સપાટી: રૂ. 1,60,755.00
  • દિવસની લો સપાટી: રૂ. 1,52,251.00 સોનામાં દિવસ દરમિયાન કુલ રૂ. 8,504ની વધઘટ નોંધાઈ હતી.

ભાવમાં ઉથલ-પાથલના કારણો

બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ ઘટાડા પાછળ બે મુખ્ય પરિબળો જવાબદાર છે. (1) સોના અને ચાંદીની કિંમતો હાલમાં જ ઓલ-ટાઈમ હાઈ પર પહોંચી હતી. આ ઊંચા ભાવનો લાભ લેવા માટે રોકાણકારોએ મોટા પાયે વેચવાલી કરીને પોતાનો નફો વસૂલવાનું શરૂ કર્યું છે. (2) ભાવ આસમાને પહોંચતા સામાન્ય ગ્રાહકોમાં ફિઝિકલ ગોલ્ડ અને સિલ્વરની માગ નબળી પડી છે. આ ઉપરાંત, ચાંદીના ઔદ્યોગિક વપરાશને લઈને પણ વૈશ્વિક સ્તરે ચિંતાઓ ઉભી થતા કિંમતો પર દબાણ આવ્યું છે.

આ પણ વાંચો : ફ્લાઈટના એન્જિનમાં આગ, કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
અમદાવાદ: કેમિકલ ચોરીના રેકેટનો ખુલાસો, ટેન્કર ડ્રાઈવરોને લાલચ આપી રસ્તામાં કાઢી લેતા, 6ની ધરપકડ | Ah…

અમદાવાદ: કેમિકલ ચોરીના રેકેટનો ખુલાસો, ટેન્કર ડ્રાઈવરોને લાલચ આપી રસ્તામાં કાઢી લેતા, 6ની ધરપકડ | Ah...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ’, ભારતના આ રાજ્યનો ઐતિહાસિક નિર્ણય | karnataka g…

16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ’, ભારતના આ રાજ્યનો ઐતિહાસિક નિર્ણય | karnataka g…

UPSC CSE 2025ના પરિણામ જાહેર, 958 ઉમેદવાર સફળ થયા, અનુજ અગ્નિહોત્રી ટોપર | upsc civil services exam …

UPSC CSE 2025ના પરિણામ જાહેર, 958 ઉમેદવાર સફળ થયા, અનુજ અગ્નિહોત્રી ટોપર | upsc civil services exam …

ઈરાન યુદ્ધ વચ્ચે ઓઇલ સપ્લાયમાં ભારતને વધારાની છૂટ નહીં આપે રશિયા: રિપોર્ટમાં દાવો | US Allows India …

ઈરાન યુદ્ધ વચ્ચે ઓઇલ સપ્લાયમાં ભારતને વધારાની છૂટ નહીં આપે રશિયા: રિપોર્ટમાં દાવો | US Allows India …

વૈશ્વિક તેલ બજારમાં હાહાકાર: હોર્મુઝ સ્ટ્રેટમાં 92 ટકા ટ્રાફિક ઠપ, અમેરિકન વીમા કંપનીઓએ હાથ ઉંચા કર્…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ’, ભારતના આ રાજ્યનો ઐતિહાસિક નિર્ણય | karnataka g…
GUJARAT

Karnataka social media ban for children : ભારતમાં પહેલીવાર કોઈ રાજ્યએ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને એક ક્રાંતિકારી પગલું ભર્યું છે....

Read more

UPSC CSE 2025ના પરિણામ જાહેર, 958 ઉમેદવાર સફળ થયા, અનુજ અગ્નિહોત્રી ટોપર | upsc civil services exam …

ઈરાન યુદ્ધ વચ્ચે ઓઇલ સપ્લાયમાં ભારતને વધારાની છૂટ નહીં આપે રશિયા: રિપોર્ટમાં દાવો | US Allows India …

વૈશ્વિક તેલ બજારમાં હાહાકાર: હોર્મુઝ સ્ટ્રેટમાં 92 ટકા ટ્રાફિક ઠપ, અમેરિકન વીમા કંપનીઓએ હાથ ઉંચા કર્…

જામનગરમાં 17 વર્ષિય તરૂણ પર હુમલો : પાડોશી સહિત 3 સામે પોલીસ ફરિયાદ | Attack on 17 year old youth in…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In