• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સોનાના ભાવ રૂ.9000 તૂટયા પછી મોડી સાંજે રૂ.6000નો ઉછાળો | Gold prices rose by Rs 6000 late in the ev…

satyasamachar by satyasamachar
March 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સોનાના ભાવ રૂ.9000 તૂટયા પછી મોડી સાંજે રૂ.6000નો ઉછાળો | Gold prices rose by Rs 6000 late in the ev…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘તમે બંને યુવકો બંધ રૂમમાં શું કરો છો?’, વડોદરામાં હનીટ્રેપ વિથ લૂંટનો ચોંકાવનારો કિસ્સો | Vadodara …

પેટ્રોલ પંપ પર પડાપડી વચ્ચે ગુજરાત સરકારનું ફરમાન: કેન કે બોટલમાં પેટ્રોલ લેવા ગયા તો ખાલી હાથે પાછા…

ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ: લગ્નથી લઈને લિવ-ઇન સુધીના બદલાશે નિયમો, જાણો વિગતવાર…

Load More

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં બે તરફી મોટી ઉછળકુદ જોવા મળી હતી. સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ બપોર સુધીમાં ઝડપી તૂટી ગયા હતા. પરંતુ ત્યારબાદ પ્રવાહો પલ્ટાતાં વિશ્વ બજાર પાછળ બપોર પછી  મોડી સાંજ સુધીના ગાળામાં કિંમતી ધાતુઓના ભાવ આંચકા પચાવી ઝડપી વધી ગયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

વિશ્વ બજારમાં બપોર સુધીના ટ્રેડમાં સોના-ચાંદીના ભાવમાં મોટા ગાબડા પડયા પછી અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ઈરાન યુદ્ધમાં પાંચ દિવસનો વિરામ એલાન કરતાં વિશ્વ બજારમાં મોડી સાંજે સોના-ચાંદીના ભાવ ઘટયા મથાળેથી ઝડપી વધી જતાં ઘરઆંગણાના ઝવેરી બજારોમાં પણઁ આરંભીક કડાકા પછી પ્રત્યાઘાતી ભાવ ઉછાળો દેખાયો હતો. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૪૯૨થી ૪૪૯૩ ડોલર વાળા નીચામાં એક તબક્કે ૪૦૯૯થી ૪૧૦૦ થયા પછી ઉછળી ભાવ ૪૫૩૬ થઈ ૪૪૦૫થી ૪૪૦૬ ડોલર રહ્યા હતા.

મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૪૩૫૦૦ વાળા નીચામાં   રૂ.૧૩૪૬૦૦ થયા પછી મોડી સાંજે ભાવ રૂ.૧૪૦૫૦૦ રહ્યા હતા. જ્યારે સોનાના ૯૯૯ના ભાવ રૂ.૧૪૪૧૦૦  વાળા નીચામાં ભાવ રૂ.૧૩૫૧૪૧ થયા પછી મોડેથી ભાવ રૂ.૧૪૧૧૦૦ બોલાતા થયા હતા. દરમિયાન, મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૨૨૫૦૦૦ વાળા ગબડી નીચામાં એક તબક્કે ૨૦૧૫૦૦ થઈ ગયા પછી ભાવ ફરી ઉછળી ઉંચામાં મોડેથી રૂ.૨૨૪૦૦૦ બોલાતા થયા હતા. દરમિયાન, મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંસના ૬૭.૯૫ ડોલરવાળા ગબડી નીચામાં ભાવ ૬૧.૦૦ થયા પછી ઉંચામાં ભાવ ૬૯.૬૧ થઈ ૬૮.૩૫થી ૬૮.૩૬ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ૧૯૨૯થી ઘટી ૧૭૮૩ થયા પછી ભાવ ફરી વધી ૧૯૪૭ થઈ ૧૮૯૩થી ૧૮૯૪ ડોલર રહ્યા હતા.  પેલેડીયમના ભાવ ૧૪૧૫ વાલા નીચામાં ભાવ ૧૩૩૧ થઈ ગયા પછી ભાવ વધી ૧૪૭૧ થઈ ૧૪૫૨થી ૧૪૫૩ ડોલર રહ્યા હતા.

વિશ્વ બજારમાં  ક્રૂડતેલના ભાવ ઉંચા ગયા પછી ઝજપી નીચા ઉતર્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૧૧૪.૪૩ ડોલર સુધી ઉછળ્યા પછી ટ્ર્મપની યુદ્ધ વિરામની હાકલ પચી ભાવ તૂટી નીચામાં ૯૬ ડોલર સુધી ઉતર્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
મહિલા બુટલેગર સહિત પાંચ અસામાજિક તત્વોના મકાન પર બુલડોઝર ફરી વાળ્યા | Bulldozers again targeted the …

મહિલા બુટલેગર સહિત પાંચ અસામાજિક તત્વોના મકાન પર બુલડોઝર ફરી વાળ્યા | Bulldozers again targeted the ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘તમે બંને યુવકો બંધ રૂમમાં શું કરો છો?’, વડોદરામાં હનીટ્રેપ વિથ લૂંટનો ચોંકાવનારો કિસ્સો | Vadodara …

‘તમે બંને યુવકો બંધ રૂમમાં શું કરો છો?’, વડોદરામાં હનીટ્રેપ વિથ લૂંટનો ચોંકાવનારો કિસ્સો | Vadodara …

પેટ્રોલ પંપ પર પડાપડી વચ્ચે ગુજરાત સરકારનું ફરમાન: કેન કે બોટલમાં પેટ્રોલ લેવા ગયા તો ખાલી હાથે પાછા…

પેટ્રોલ પંપ પર પડાપડી વચ્ચે ગુજરાત સરકારનું ફરમાન: કેન કે બોટલમાં પેટ્રોલ લેવા ગયા તો ખાલી હાથે પાછા…

ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ: લગ્નથી લઈને લિવ-ઇન સુધીના બદલાશે નિયમો, જાણો વિગતવાર…

ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ: લગ્નથી લઈને લિવ-ઇન સુધીના બદલાશે નિયમો, જાણો વિગતવાર…

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, લોકો ગભરાટમાં ખરીદી ન કરે’, BPCLની ખાતરી | guja…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
‘તમે બંને યુવકો બંધ રૂમમાં શું કરો છો?’, વડોદરામાં હનીટ્રેપ વિથ લૂંટનો ચોંકાવનારો કિસ્સો | Vadodara …
GUJARAT

Vadodara News: વડોદરામાં સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્લિકેશનના માધ્યમથી હનીટ્રેપ અને લૂંટનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક 32...

Read more

પેટ્રોલ પંપ પર પડાપડી વચ્ચે ગુજરાત સરકારનું ફરમાન: કેન કે બોટલમાં પેટ્રોલ લેવા ગયા તો ખાલી હાથે પાછા…

ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ: લગ્નથી લઈને લિવ-ઇન સુધીના બદલાશે નિયમો, જાણો વિગતવાર…

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, લોકો ગભરાટમાં ખરીદી ન કરે’, BPCLની ખાતરી | guja…

બોટાદની જનતા જોગ: બોટાદ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In