• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સોનામાં રૂ.2000, ચાંદીમાં રૂ.5000નો ઘટાડો: પ્લેટીનમમાં પણ રૂ.1500 તૂટયા | Gold falls by Rs 2000 silv…

satyasamachar by satyasamachar
March 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સોનામાં રૂ.2000, ચાંદીમાં રૂ.5000નો ઘટાડો: પ્લેટીનમમાં પણ રૂ.1500 તૂટયા | Gold falls by Rs 2000 silv…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

લીમલીની શાળામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ભાવાંજલિ | Tribute to national poet Zaverchand Megha…

સાયલાના ઈશ્વરીયામાં અદાવતમાં યુવાન પર છરી વડે જીવલેણ હુમલો | Young man fatally attacked with knife i…

ટાવર ચોક, મોરબી પુલ સહિતના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા નાગરિકો પરેશાન | Citizens are troubled…

Load More

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવવ વધતાં અટકી પ્રત્યાઘાતી ઘટાડા પર રહ્યા હતા.  નવી માગ ધીમી હતી. વિશ્વ બજાર ઘટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી હતી. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં  ઉછાળે ફંડોનું સેલીંગ વધ્યાના વાવડ હતા.

 વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે ઝવેરી બજારોમાં આજે કિંમતી ધાતુઓના ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૫૦૦ તૂટયા હતા જ્યારે  અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૩૦૦૦નો ઘટાડો દર્શાવતા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૫૧૭૨  ડોલરવાળા તૂટી નીચામાં ભાવ ૫૦૧૫ સુધી ઉતરી ૫૧૦૯થી ૫૧૧૦ ડોલર રહ્યા હતા.

સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંસના ૮૪.૫૫થી ગબડી નીચામાં ભાવ ૭૯.૬૬ થઈ ૮૪.૦૩ થી ૮૪.૦૪ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવ આજે તૂટયા પછી ફરી તળિયેથી બાઉન્સ બેક થતા પણ જોવા મળ્યા હતા.

દરમિયાન, અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ઘટી ૧૦ ગ્રામના  ૯૯૫ના રૂ.૧૬૪૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૪૫૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ ઘટી રૂ.૨૬૫૦૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંસના ૨૦૫૧ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૬૩૭ ડોલર રહ્યા હતા. 

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૨૨૦૦થી ૨૩૦૦ ઘટયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૨૦૦ તૂટયા હતા.મુંબઈ બજારમાં સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.૧૫૮૦૩૯ તથા ૯૯૯ના રૂ.૧૫૮૬૭૪ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ આજે ઘટી જીએસટી વગર રૂ.૨૬૦૦૫૬ રહ્યા હતા.   

વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ ઉછળ્યા પછી  ઉંચા મથાળેથી ઘટતા જોવા મળ્યા હતા. બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૯૨.૬૯થી વધી ઉંચામાં ભાવ ૧૧૯.૫૦ થઈ મોડી સાંજે ભાવ ૧૦૨.૮૯ ડોલર રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૫૦૦ ઘટયા હતા. પ્લેટીનમના ભાવ નીચામાં રૂ.૬૭૩૯૯ થઈ રૂ.૬૭૪૭૭ રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ક્રૂડના ભાવમાં ભડકો થતાં સેન્સેક્સમાં 1352, નિફ્ટીમાં 422 પોઇન્ટનું ગાબડું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

લીમલીની શાળામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ભાવાંજલિ | Tribute to national poet Zaverchand Megha…

લીમલીની શાળામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ભાવાંજલિ | Tribute to national poet Zaverchand Megha…

સાયલાના ઈશ્વરીયામાં અદાવતમાં યુવાન પર છરી વડે જીવલેણ હુમલો | Young man fatally attacked with knife i…

સાયલાના ઈશ્વરીયામાં અદાવતમાં યુવાન પર છરી વડે જીવલેણ હુમલો | Young man fatally attacked with knife i…

ટાવર ચોક, મોરબી પુલ સહિતના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા નાગરિકો પરેશાન | Citizens are troubled…

ટાવર ચોક, મોરબી પુલ સહિતના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા નાગરિકો પરેશાન | Citizens are troubled…

‘સલામત ગુજરાત’માં બાળકો અસલામત! 2 વર્ષમાં 6240 બાળકો ગુમ, હજુ 553નો કોઈ અતોપતો નથી! | gujarat assemb…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
લીમલીની શાળામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ભાવાંજલિ | Tribute to national poet Zaverchand Megha…
GUJARAT

સાયલાઃમુળી તાલુકાની શ્રી લીમલી કુમાર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનીપુણ્યતિથિ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણે‘ઝવેરચંદ...

Read more

સાયલાના ઈશ્વરીયામાં અદાવતમાં યુવાન પર છરી વડે જીવલેણ હુમલો | Young man fatally attacked with knife i…

ટાવર ચોક, મોરબી પુલ સહિતના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા નાગરિકો પરેશાન | Citizens are troubled…

‘સલામત ગુજરાત’માં બાળકો અસલામત! 2 વર્ષમાં 6240 બાળકો ગુમ, હજુ 553નો કોઈ અતોપતો નથી! | gujarat assemb…

ગુજરાતની રેસ્ટોરન્ટ્સમાં ઇન્કમ ટેક્સના દરોડા: બિલ બનાવીને નાશ કરનારા માલિકો સામે લાલ આંખ, AI પકડશે ચ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In