
Vadodara : વડોદરામાં સ્ક્રેપનો વેપાર કરતાં મિરાજ અલી ઈદરીસઅલી શેખ (રહે-શિવનગર સાગર સ્ટુડિયોની સામે, માંજલપુર) માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારા ભાઈ ઇમરાનને પૈસા મોકલવાના હોવાથી હું ઘરેથી રૂ.1,00,000 રોકડા લઈને તરસાલી રોડ પર આવેલી પંજાબ નેશનલ બેંક અને એચડીએફસી બેન્કમાં બીજા રૂપિયા ઉપાડવા માટે ગયો હતો.
ત્યારબાદ મકરપુરા જીઆઇડીસીમાં આવેલી યુનિયન બેન્ક ઇન્ડિયા ખાતે પૈસા ભરવા માટે હું સ્લિપ ભરતો હતો તે દરમિયાન બે વ્યક્તિઓ મારી પાસે આવીને કહ્યું હતું કે અમારી પાસે પૈસા નથી અને અમને જમવાનું ક્યાં મળશે એ પણ ખબર નથી તો અમારી મદદ કરો…
<a href=
<p>The post સ્ક્રેપના વેપારીની નજર ચૂકવીને રૂ.2,00,000 રોકડા લઈ જતા ગઠીયાઓ ફરાર first appeared on gandhinagarmetro.com.</p>















