• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 15000થી વધુ ખાલી પદ માટે ભરતીની જાહેરાત, જાણો કોણ અરજી કરી શકશે | ssc cg…

satyasamachar by satyasamachar
March 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 15000થી વધુ ખાલી પદ માટે ભરતીની જાહેરાત, જાણો કોણ અરજી કરી શકશે | ssc cg…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

9 દિવસમાં રોકાણકારોના 60 લાખ કરોડ સ્વાહા, શેરબજારમાં 1 દિવસમાં માર્કેટ કેપ 10 લાખ કરોડ ઘટી | Sensex …

યુદ્ધની વૈશ્વિક બજાર પર ભીષણ અસર: ક્રૂડ ઓઇલ $116 ને પાર, મજબૂત ડોલર સામે સોનું સસ્તું થયું | Crude O…

ગાંધીના ગુજરાતમાં દારૂની હોમ ડિલિવરી, ફોન કરોને તરત હાજર… ગાંધીનગરમાં કેજરીવાલના પ્રહાર | Kejriwal…

Load More

SSC CGL 2025 Final Vacancy: સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે SSC(સ્ટાફ સિલેક્શન કમિશન) દ્વારા મોટા સમાચાર આપવામાં આવ્યા છે. કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ(CGL) 2025ની ભરતી પ્રક્રિયામાં પદોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ જાહેર કરાયેલા 14,582 પદને વધારીને હવે કુલ 15,130 કરી દેવામાં આવ્યા છે. આ ભરતી દ્વારા કેન્દ્ર સરકારના વિવિધ 58 પ્રકારના ગ્રુપ-બી અને ગ્રુપ-સી પદો પર નિમણૂક કરવામાં આવશે, જેમાં પે-લેવલ 4થી 7 મુજબ 25,500થી લઈને 1,42,400 રૂપિયા સુધીનો પગાર મળવાપાત્ર થશે.

કોણ ભરી શકશે પ્રેફરન્સ ફોર્મ?

ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો, ટિયર-1નું પરિણામ 18 ડિસેમ્બર, 2025ના રોજ જાહેર થયું હતું, ત્યારબાદ 18થી 20 જાન્યુઆરી, 2026 દરમિયાન ટિયર-2ની પરીક્ષા યોજાઈ હતી. હવે અંતિમ પરિણામ જાહેર થાય તે પહેલા કમિશને ઉમેદવારો પાસેથી પદો અને વિભાગો માટેની પસંદગી એટલે કે ‘ઓપ્શન-કમ-પ્રેફરન્સ’ માંગ્યા છે. જે ઉમેદવારો ટિયર-2ની પરીક્ષામાં હાજર રહ્યા હતા, તેઓએ જ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

પ્રેફરન્સ વિન્ડો આજથી શરૂ

ઉમેદવારો 9 માર્ચથી 12 માર્ચ(સાંજે 6 વાગ્યા સુધી) ઓફિશિયલ વેબસાઈટ ssc.gov.in પર લોગિન કરીને પોતાની પસંદગીના પદોની પ્રાથમિકતા આપી શકશે. ખાસ નોંધનીય છે કે, આ પ્રેફરન્સ ફોર્મ ભરવું ફરજિયાત છે. જો કોઈ ઉમેદવાર આ ફોર્મ ભરવામાં ચૂકી જશે, તો તેના પરિણામની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે નહીં અને તેને ફરીથી કોઈ તક આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો: રાષ્ટ્રપતિની સુરક્ષાના પ્રોટોકોલનો ભંગ કેન્દ્રએ બંગાળ સરકારનો જવાબ માગ્યો

કેટેગરી મુજબ જગ્યાઓની વિગત

કેટેગરી મુજબ જગ્યાઓની વિગત જોઈએ તો, બિન-અનામત(UR) માટે 6,464, OBC માટે 3,834, SC માટે 2,223, ST માટે 1,134 અને EWS વર્ગ માટે 1,475 જગ્યાઓ નિર્ધારિત કરવામાં આવી છે.

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 15000થી વધુ ખાલી પદ માટે ભરતીની જાહેરાત, જાણો કોણ અરજી કરી શકશે 2 - image

Next Post
યુદ્ધની વૈશ્વિક બજાર પર ભીષણ અસર: ક્રૂડ ઓઇલ $116 ને પાર, મજબૂત ડોલર સામે સોનું સસ્તું થયું | Crude O…

યુદ્ધની વૈશ્વિક બજાર પર ભીષણ અસર: ક્રૂડ ઓઇલ $116 ને પાર, મજબૂત ડોલર સામે સોનું સસ્તું થયું | Crude O...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

9 દિવસમાં રોકાણકારોના 60 લાખ કરોડ સ્વાહા, શેરબજારમાં 1 દિવસમાં માર્કેટ કેપ 10 લાખ કરોડ ઘટી | Sensex …

9 દિવસમાં રોકાણકારોના 60 લાખ કરોડ સ્વાહા, શેરબજારમાં 1 દિવસમાં માર્કેટ કેપ 10 લાખ કરોડ ઘટી | Sensex …

યુદ્ધની વૈશ્વિક બજાર પર ભીષણ અસર: ક્રૂડ ઓઇલ $116 ને પાર, મજબૂત ડોલર સામે સોનું સસ્તું થયું | Crude O…

યુદ્ધની વૈશ્વિક બજાર પર ભીષણ અસર: ક્રૂડ ઓઇલ $116 ને પાર, મજબૂત ડોલર સામે સોનું સસ્તું થયું | Crude O…

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 15000થી વધુ ખાલી પદ માટે ભરતીની જાહેરાત, જાણો કોણ અરજી કરી શકશે | ssc cg…

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 15000થી વધુ ખાલી પદ માટે ભરતીની જાહેરાત, જાણો કોણ અરજી કરી શકશે | ssc cg…

ગાંધીના ગુજરાતમાં દારૂની હોમ ડિલિવરી, ફોન કરોને તરત હાજર… ગાંધીનગરમાં કેજરીવાલના પ્રહાર | Kejriwal…

ગાંધીના ગુજરાતમાં દારૂની હોમ ડિલિવરી, ફોન કરોને તરત હાજર… ગાંધીનગરમાં કેજરીવાલના પ્રહાર | Kejriwal…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
9 દિવસમાં રોકાણકારોના 60 લાખ કરોડ સ્વાહા, શેરબજારમાં 1 દિવસમાં માર્કેટ કેપ 10 લાખ કરોડ ઘટી | Sensex …
GUJARAT

Indian Stock Market Cap News : ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચેના વધતા તણાવની સીધી અસર ભારતીય શેરબજારના રોકાણકારોના ખિસ્સા પર પડી...

Read more

યુદ્ધની વૈશ્વિક બજાર પર ભીષણ અસર: ક્રૂડ ઓઇલ $116 ને પાર, મજબૂત ડોલર સામે સોનું સસ્તું થયું | Crude O…

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 15000થી વધુ ખાલી પદ માટે ભરતીની જાહેરાત, જાણો કોણ અરજી કરી શકશે | ssc cg…

ગાંધીના ગુજરાતમાં દારૂની હોમ ડિલિવરી, ફોન કરોને તરત હાજર… ગાંધીનગરમાં કેજરીવાલના પ્રહાર | Kejriwal…

યુદ્ધને કારણે શેરબજારમાં ફફડાટ, સેન્સેક્સ 2200 પોઈન્ટથી વધુ તૂટ્યો, નિફ્ટી પણ ધરાશાયી | Sensex Falls…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In