• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સ્થાનિક એકમની ચૂંટણી : નર્મદા ભાજપમાં ‘નો-રિપીટ’ થીયરી, અનેક દિગ્ગજોના પત્તા કપાયા | BJP Declares Ca…

satyasamachar by satyasamachar
April 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સ્થાનિક એકમની ચૂંટણી : નર્મદા ભાજપમાં ‘નો-રિપીટ’ થીયરી, અનેક દિગ્ગજોના પત્તા કપાયા | BJP Declares Ca…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સ્થાનિક એકમની ચૂંટણી: ખેડા-નડિયાદ માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ | BJP …

બજાર ખુલતાં જ સેન્સેક્સમાં 736 અને નિફ્ટીમાં 227 પોઈન્ટનો ઉછાળો, સોના-ચાંદીમાં કડાકો | Share Market …

સ્થાનિક એકમની ચૂંટણી: છોટા ઉદેપુર માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા, મોડી રાતે લિસ્ટ જાહેર | BJP Decla…

Load More

BJP Declares Candidates for Narmada District : નર્મદા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં પક્ષે શિસ્ત અને નવા લોહીને પ્રાધાન્ય આપતા અનેક પૂર્વ હોદ્દેદારો અને દિગ્ગજોની ટિકિટ કાપીને ચોંકાવી દીધા છે.

પંચાયત બેઠકોની સ્થિતિ

ભાજપે જિલ્લા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી 21 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે, જ્યારે 1 બેઠક હજુ બાકી રાખવામાં આવી છે. તેવી જ રીતે, તાલુકા પંચાયતની 102 બેઠકોમાંથી 101 બેઠકો ના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે.

દિગ્ગજોની ટિકિટ કપાઈ, નવા ચહેરાઓને સ્થાન

ભાજપે આ વખતે ‘3 ટર્મથી વધુ ચૂંટણી લડનાર’ ઉમેદવારોને ટિકિટ ન આપવાની કડક નીતિ અપનાવી છે, જેને કારણે અનેક મોટા માથાઓ ઘરભેગા થયા છે.  જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મનજી વસાવા અને પર્યુષા વસાવાની ટિકિટ કપાઈ છે. હાલના પ્રમુખ ભીમસિંગ તડવીને પણ આ વખતે તક આપવામાં આવી નથી. પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાના સાળા અને પૂર્વ ઉપપ્રમુખ કિરણ વસાવાનું નામ પણ યાદીમાંથી ગાયબ છે.

કોને મળી તક?

રસ્મિતા વસાવા (આમલેથા બેઠક): તત્કાલીન આરોગ્ય સમિતિના ચેરમેન રસ્મિતા વસાવા પર પક્ષે ફરી વિશ્વાસ મૂક્યો છે અને તેમને આમલેથા બેઠક પરથી રિપીટ કર્યા છે.

પદમબાબુ તડવી (ખડગદા બેઠક): પૂર્વ વન મંત્રી શબ્દશરણ તડવીના પિતરાઈ ભાઈ પદમબાબુ તડવીને જિલ્લા પંચાયતની ટિકિટ મળી છે.

કેવડિયા બેઠક: કેવડિયા જિલ્લા પંચાયતના હાલના સભ્ય દિનેશ તડવીના પત્નીને પક્ષે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

રાજપીપલા નગરપાલિકામાં પેચ ફસાયો

જિલ્લા અને તાલુકા પંચાયતની યાદી જાહેર થઈ ગઈ હોવા છતાં, રાજપીપલા નગરપાલિકાની 28 બેઠકો માટે હજુ પણ ખેંચતાણ ચાલી રહી છે. આંતરિક ગૂંચવણોને કારણે નગરપાલિકાના ઉમેદવારોની યાદી હાલ પૂરતી અટકાવી દેવામાં આવી છે.

સ્થાનિક એકમની ચૂંટણી : નર્મદા ભાજપમાં 'નો-રિપીટ' થીયરી, અનેક દિગ્ગજોના પત્તા કપાયા 2 - image

સ્થાનિક એકમની ચૂંટણી : નર્મદા ભાજપમાં 'નો-રિપીટ' થીયરી, અનેક દિગ્ગજોના પત્તા કપાયા 3 - image

સ્થાનિક એકમની ચૂંટણી : નર્મદા ભાજપમાં 'નો-રિપીટ' થીયરી, અનેક દિગ્ગજોના પત્તા કપાયા 4 - image

સ્થાનિક એકમની ચૂંટણી : નર્મદા ભાજપમાં 'નો-રિપીટ' થીયરી, અનેક દિગ્ગજોના પત્તા કપાયા 5 - image

સ્થાનિક એકમની ચૂંટણી : નર્મદા ભાજપમાં 'નો-રિપીટ' થીયરી, અનેક દિગ્ગજોના પત્તા કપાયા 6 - image

સ્થાનિક એકમની ચૂંટણી : નર્મદા ભાજપમાં 'નો-રિપીટ' થીયરી, અનેક દિગ્ગજોના પત્તા કપાયા 7 - image

સ્થાનિક એકમની ચૂંટણી : નર્મદા ભાજપમાં 'નો-રિપીટ' થીયરી, અનેક દિગ્ગજોના પત્તા કપાયા 8 - image

Next Post
પંચમહાલમાં જળસંકટ: પાનમની પાઈપ લાઈનમાં 24 કલાકમાં બીજી વાર ભંગાણ, શહેરાના 19 ગામ તરસ્યા | Panchmahal…

પંચમહાલમાં જળસંકટ: પાનમની પાઈપ લાઈનમાં 24 કલાકમાં બીજી વાર ભંગાણ, શહેરાના 19 ગામ તરસ્યા | Panchmahal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સ્થાનિક એકમની ચૂંટણી: ખેડા-નડિયાદ માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ | BJP …

સ્થાનિક એકમની ચૂંટણી: ખેડા-નડિયાદ માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ | BJP …

બજાર ખુલતાં જ સેન્સેક્સમાં 736 અને નિફ્ટીમાં 227 પોઈન્ટનો ઉછાળો, સોના-ચાંદીમાં કડાકો | Share Market …

બજાર ખુલતાં જ સેન્સેક્સમાં 736 અને નિફ્ટીમાં 227 પોઈન્ટનો ઉછાળો, સોના-ચાંદીમાં કડાકો | Share Market …

સ્થાનિક એકમની ચૂંટણી: છોટા ઉદેપુર માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા, મોડી રાતે લિસ્ટ જાહેર | BJP Decla…

સ્થાનિક એકમની ચૂંટણી: છોટા ઉદેપુર માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા, મોડી રાતે લિસ્ટ જાહેર | BJP Decla…

સુરત પાલિકામાં છેલ્લાં 3 દાયકા કરતાં વધુ સમયથી ભાજપનો કબજો કોંગ્રેસના બળવાને આભારી | How Congress Re…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
સ્થાનિક એકમની ચૂંટણી: ખેડા-નડિયાદ માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ | BJP …
GUJARAT

Kheda and Nadiad BJP List : ભાજપે મોડી રાતે અમદાવાદ બાદ હવે ખેડા અને નડિયાદ માટે પણ સ્થાનિક એકમની ચૂંટણીના...

Read more

બજાર ખુલતાં જ સેન્સેક્સમાં 736 અને નિફ્ટીમાં 227 પોઈન્ટનો ઉછાળો, સોના-ચાંદીમાં કડાકો | Share Market …

સ્થાનિક એકમની ચૂંટણી: છોટા ઉદેપુર માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા, મોડી રાતે લિસ્ટ જાહેર | BJP Decla…

સુરત પાલિકામાં છેલ્લાં 3 દાયકા કરતાં વધુ સમયથી ભાજપનો કબજો કોંગ્રેસના બળવાને આભારી | How Congress Re…

પંચમહાલમાં જળસંકટ: પાનમની પાઈપ લાઈનમાં 24 કલાકમાં બીજી વાર ભંગાણ, શહેરાના 19 ગામ તરસ્યા | Panchmahal…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In