• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હવામાનની બદલાતી રુખ ભરઉનાળે વાવાઝોડાં સાથે વરસાદ, હિમવર્ષા | Changing weather patterns: Rain snowfal…

satyasamachar by satyasamachar
March 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હવામાનની બદલાતી રુખ ભરઉનાળે વાવાઝોડાં સાથે વરસાદ, હિમવર્ષા | Changing weather patterns: Rain snowfal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

યુદ્ધને કારણે સંપૂર્ણ વિશ્વમાં અન્ન સલામતિ સામે ઊભું થયેલું જોખમ | The threat posed to food security…

દિલ્હી-સરાઈ-રોહિલ્લા એક્સપ્રેસમાં નશાયુક્ત દ્રવ્ય પી ધમાલ મચાવતો નેવીનો જવાન ઝડપાયો | Navy jawan cau…

નડિયાદના કોલેજ રોડ નહેરથી ફતેપુરા રિંગરોડ પર ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય | From the College Road canal …

Load More

– ક્લાઈમેટ ચેન્જની અસર : દેશભરમાં અચાનક હવામાન પલટાયું, આજે સ્થિતિ વધુ ખરાબ થવાની આશંકા

– હિમાચલ, ઉત્તરાખંડમાં હિમવર્ષાના પગલે પ્રવાસીઓનો ધસારો વધ્યો, જ્યારે તોફાની પવનના લીધે વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં

– રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિત કેટલાક વિસ્તારોમાં કરાં પડયાં

– વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશને સાથે મળી વાતાવરણ પર મોટી અસર કરી 

– દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં પ્રતિ કલાક 80 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો

નવી દિલ્હી : દેશમાં માર્ચ મહિનામાં ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પડી રહી હતી  ત્યારે ગુરુવારે ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ હતી જ્યારે મેદાની વિસ્તારોમાં વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં કરાં પડવાની સાથે ભારે વરસાદ પડયો હતો. આ પહેલાં હવામાન વિભાગે દેશના ૨૧ રાજ્યોમાં ગુરુવાર અને શુક્રવારે ભારે વરસાદ અને આંધી-તોફાનની એલર્ટ જાહેર કરી હતી. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં પ્રતિ કલાક ૮૦ કિ.મી.ની ઝડપે તોફાની પવન સાથે વાવાઝોડું ફુંકાયું હતું. જોકે, હિમવર્ષાના કારણે પ્રવાસીઓને મઝા પડી હતી ત્યારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે.

રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં માર્ચ મહિનામાં સરેરાશ તાપમાન ૩૬ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન નોંધાયું હતું. આવા સમયે અચાનક નવા વર્ષની શરૂઆત અને ચૈત્ર નવરાત્રીના પહેલા નોરતાએ હવામાન પલટાતા દિલ્હીમાં વરસાદ પડયો હતો, જેને પગલે તાપમાનમાં ૭થી ૮ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો. કાળઝાળ ગરમીમાં ઘટાડો થવાથી લોકોને ભારે રાહત થઈ હતી. દિલ્હીમાં છેલ્લા ત્રણ વર્ષમાં પહેલી વખત માર્ચમાં સરેરાશ ૯.૪ મીમી વરસાદ પડયો હતો. કેટલાક વિસ્તારોમાં ૧૨.૫ મીમી સુધી વરસાદ પડયો હતો, જેથી લઘુત્તમ તાપમાન ૧૭.૬ ડિગ્રી સે. સુધી ગગડયું હતું. દિલ્હીમાં મહત્તમ તાપમાન ૨૬.૮ ડિગ્રી સે. નોંધાયું હતું, જે આ મહિનામાં સૌથી નીચું હતું.

દિલ્હીની ઉત્તરે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થઈ હતી. ઉત્તરાખંડમાં પર્વતીય વિસ્તારોમાં માર્ચમાં બીજી વખત હિમવર્ષા થઈ હતી. બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં સવારથી હિમવર્ષા થઈ હતી, જેથી ભયાનક ઠંડી ફરી પાછી ફરી છે.

હિમાચલ પ્રદેશના શિમલામાં ઠંડી વધવાથી પ્રવાસીઓની ભીડ વધી ગઈ હતી. લોકોએ શાલ અને ગરમ કપડાં બહાર કાઢવા પડયા હતા. કેટલીક જગ્યાએ પ્રવાસીઓ વરસાદમાં સપડાયા હતા. જમ્મુ-કાશ્મીરમાં ગુલમર્ગ અને સોનમર્ગ પ્રવાસન સ્થળો પર તાજા હિમવર્ષા થઈ હતી જ્યારે મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. ગુલમર્ગ રિસોર્ટમાં કેટલાક દિવસમાં પાંચથી છ ઈંચ બરફ જામી ગયો હતો. મનાલી અને તેની આજુબાજુના વિસ્તારોમાં હિમવર્ષાના કારણે પ્રવાસીઓની સંખ્યામાં અસાધારણ વધારો થયો હતો. હવામાન વિભાગે જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશને સાથે મળીને વાતાવરણ પર મોટી અસર કરી છે. અનેક રાજ્યોમાં કરાં સાથે વરસાદ પડયો હતો. અનેક રાજ્યોમાં પ્રતિ કલાક ૬૦થી ૮૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. કેટલીક જગ્યાએ વીજળી પણ પડી હતી. બિહાર અને ઝારખંડમાં શુક્રવાર અને શનિવારે વાતાવરણ સૌથી વધુ ખરાબ થાય તેવી આશંકા છે. હવામાન વિભાગે કહ્યું કે, પંજાબથી લઈને બિહાર સુધી આગામી બે દિવસ હવામાન ખરાબ રહેવાની શક્યતા છે. તિવ્ર આંધી, વરસાદ અને કરાંનું જોખમ સતત રહી શકે છે. ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ગુરુવારે વહેલી સવારથી જ ભારે આંધી સાથે વરસાદ જોવા મળ્યો હતો. એ જ રીતે દક્ષિણ ભારતમાં પણ સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાન સતત સક્રિય રહ્યું હતું.

Next Post
નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૭.૨ ટકા વધીને રૃ. ૨૨.૮ લાખ કરોડ | net direct tax collection till 17 march…

નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૭.૨ ટકા વધીને રૃ. ૨૨.૮ લાખ કરોડ | net direct tax collection till 17 march...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

યુદ્ધને કારણે સંપૂર્ણ વિશ્વમાં અન્ન સલામતિ સામે ઊભું થયેલું જોખમ | The threat posed to food security…

યુદ્ધને કારણે સંપૂર્ણ વિશ્વમાં અન્ન સલામતિ સામે ઊભું થયેલું જોખમ | The threat posed to food security…

દિલ્હી-સરાઈ-રોહિલ્લા એક્સપ્રેસમાં નશાયુક્ત દ્રવ્ય પી ધમાલ મચાવતો નેવીનો જવાન ઝડપાયો | Navy jawan cau…

દિલ્હી-સરાઈ-રોહિલ્લા એક્સપ્રેસમાં નશાયુક્ત દ્રવ્ય પી ધમાલ મચાવતો નેવીનો જવાન ઝડપાયો | Navy jawan cau…

નડિયાદના કોલેજ રોડ નહેરથી ફતેપુરા રિંગરોડ પર ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય | From the College Road canal …

નડિયાદના કોલેજ રોડ નહેરથી ફતેપુરા રિંગરોડ પર ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય | From the College Road canal …

ફેબ્રુઆરી માસમાં ગોલ્ડ ઈટીએફની AUMમાં 165 ટકાનો નોંધપાત્ર વધારો | Gold ETF AUM increases by a signif…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
યુદ્ધને કારણે સંપૂર્ણ વિશ્વમાં અન્ન સલામતિ સામે ઊભું થયેલું જોખમ | The threat posed to food security…
GUJARAT

મુંબઈ : ઈરાનનું યુદ્ધ હવે માત્ર ભૌગોલિકરાજકીય તાણ કે પછી લશકરી અથડામણ પૂરતું જ મર્યાદિત નથી રહ્યું પરંતુ યુદ્ધને કારણે...

Read more

દિલ્હી-સરાઈ-રોહિલ્લા એક્સપ્રેસમાં નશાયુક્ત દ્રવ્ય પી ધમાલ મચાવતો નેવીનો જવાન ઝડપાયો | Navy jawan cau…

નડિયાદના કોલેજ રોડ નહેરથી ફતેપુરા રિંગરોડ પર ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય | From the College Road canal …

ફેબ્રુઆરી માસમાં ગોલ્ડ ઈટીએફની AUMમાં 165 ટકાનો નોંધપાત્ર વધારો | Gold ETF AUM increases by a signif…

ઈરાન કટોકટીને કારણે ઈક્વિટી ફંડોની AUMમાં રૂ. 2.4 લાખ કરોડનો ઘટાડો | Equity funds’ AUM falls by Rs 2…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In