• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હવા પ્રદૂષણ ડામવાના નામે ગુજરાત સરકારે બે વર્ષમાં 404 કરોડ વાપરી નાખ્યા, પરિણામ ‘શૂન્ય’ | gujarat ai…

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હવા પ્રદૂષણ ડામવાના નામે ગુજરાત સરકારે બે વર્ષમાં 404 કરોડ વાપરી નાખ્યા, પરિણામ ‘શૂન્ય’ | gujarat ai…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કોઈનું દિલ તોડવું એ અપરાધ ન ગણાય…’, દુષ્કર્મના કેસમાં કર્ણાટક હાઈકોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી | La…

રાહુલ ગાંધીના ‘PM કોમ્પ્રોમાઇઝ્ડ’ નિવેદન પર સંસદમાં હોબાળો, રવિશંકર પ્રસાદે આપ્યો જવાબ | Parliament …

છત્તીસગઢમાં અફીણની ખેતી કરનારા ભાજપ નેતાના ભાઈની દુકાન પર બુલડોઝર એક્શન | Bulldozer action at shop o…

Load More

Gujarat Air Pollution: અમદાવાદ સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં હવાનું પ્રદૂષણ સતત વધી રહ્યું છે, જેને નિયંત્રિત કરવાના નામે સરકારે બે વર્ષમાં 404 કરોડ રૂપિયાનો તોતિંગ ખર્ચ કર્યો છે. જોકે, કાગળ પર કરાયેલા આ આયોજનોનું જમીની સ્તર પર કોઈ નક્કર પરિણામ જોવા મળતું નથી, કારણ કે અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ દિવસેને દિવસે વધુ કથળી રહ્યો છે.

પ્રદૂષણનો વધતો ભરડો: ગુજરાતના મોટા શહેરોમાં હવાની ગુણવત્તા કથળી

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા ગુજરાતના મુખ્ય શહેરો સહિત ઔદ્યોગિક વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ દિવસેને દિવસે ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદમાં સ્થિતિ ધીમે ધીમે દિલ્હી જેવી ગંભીર બનવાના સંકેતો મળી રહ્યા છે, જેના કારણે અસહ્ય ગરમી જેવી માઠી અસરો પણ વર્તાવા લાગી છે. આ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 2024-25માં 277 કરોડ અને વર્ષ 2025-26માં 197 કરોડ રૂપિયાની સહાય ગુજરાતને ફાળવી છે.

કરોડોનો ખર્ચ છતાં પરિણામ શૂન્ય: પ્રદૂષણમાં કોઈ ઘટાડો નહીં

કેન્દ્ર તરફથી મળેલી સહાયમાંથી અત્યાર સુધીમાં મોટાભાગની રકમ ખર્ચાઈ ગઈ છે અને હવે માત્ર 71 કરોડ રૂપિયા જ બાકી રહ્યા છે. સરકારનો દાવો છે કે આ રકમ હેઠળ હાલ 42 જેટલા પ્રોજેક્ટ્સ પ્રગતિમાં છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે આટલો મોટો ખર્ચ કરવા છતાં મોટા શહેરો કે ઔદ્યોગિક વસાહતોમાં પ્રદૂષણના સ્તરમાં કોઈ સુધારો દેખાયો નથી. ઊલટાનું, પ્રદૂષણ ઘટવાને બદલે સતત વધી રહ્યું છે, જેને કારણે સરકારે આ કરોડો રૂપિયાનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કર્યો તે અંગે સામાન્ય જનતામાં અનેક સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચો: યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ થતાં ગુજરાતની 10000 રેસ્ટોરાં સામે લટકતી તલવાર

લેક એન્ડ એર વોચ સિસ્ટમ: પ્રદૂષણ રોકવા સરકારનો નવો પ્રોજેક્ટ

ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા રાજ્યમાં તળાવોની સ્થિતિ અને હવાની ગુણવત્તા સુધારવા માટે ‘લેક એન્ડ એર વોચ’ નામની વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની 17 મહાપાલિકા અને 152 નગરપાલિકા વિસ્તારોમાં જો એર ક્વોલિટી ઇન્ડેક્સ(AQI) મર્યાદા કરતા વધશે, તો સંબંધિત વિભાગોને તુરંત જ ઍલર્ટ મેસેજ મોકલવામાં આવશે જેથી જરૂરી પગલાં લઈ શકાય. આ ઉપરાંત, તળાવોમાં કાંપ ભરાવો કે શેવાળ જામવી જેવી સમસ્યાઓ અંગે પણ આ સિસ્ટમ દ્વારા અગાઉથી ચેતવણી આપવામાં આવશે. આધુનિક ટેકનોલોજી ધરાવતી આ વ્યવસ્થા અંદાજે 10 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવી છે.

હવા પ્રદૂષણ ડામવાના નામે ગુજરાત સરકારે બે વર્ષમાં 404 કરોડ વાપરી નાખ્યા, પરિણામ 'શૂન્ય' 2 - image
Next Post
વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી ઓલ ટાઈમ હાઈથી 1.44 લાખ સસ્તી, સોનું પણ તૂટ્યું | gold silver price plu…

વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી ઓલ ટાઈમ હાઈથી 1.44 લાખ સસ્તી, સોનું પણ તૂટ્યું | gold silver price plu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કોઈનું દિલ તોડવું એ અપરાધ ન ગણાય…’, દુષ્કર્મના કેસમાં કર્ણાટક હાઈકોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી | La…

કોઈનું દિલ તોડવું એ અપરાધ ન ગણાય…’, દુષ્કર્મના કેસમાં કર્ણાટક હાઈકોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી | La…

રાહુલ ગાંધીના ‘PM કોમ્પ્રોમાઇઝ્ડ’ નિવેદન પર સંસદમાં હોબાળો, રવિશંકર પ્રસાદે આપ્યો જવાબ | Parliament …

રાહુલ ગાંધીના ‘PM કોમ્પ્રોમાઇઝ્ડ’ નિવેદન પર સંસદમાં હોબાળો, રવિશંકર પ્રસાદે આપ્યો જવાબ | Parliament …

છત્તીસગઢમાં અફીણની ખેતી કરનારા ભાજપ નેતાના ભાઈની દુકાન પર બુલડોઝર એક્શન | Bulldozer action at shop o…

છત્તીસગઢમાં અફીણની ખેતી કરનારા ભાજપ નેતાના ભાઈની દુકાન પર બુલડોઝર એક્શન | Bulldozer action at shop o…

સુપ્રીમ કોર્ટે પહેલીવાર ‘ઈચ્છા મૃત્યુ’ની આપી મંજૂરી, ચુકાદો સંભળાવતા જ જસ્ટિસ રડી પડ્યા | supreme co…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
કોઈનું દિલ તોડવું એ અપરાધ ન ગણાય…’, દુષ્કર્મના કેસમાં કર્ણાટક હાઈકોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી | La…
GUJARAT

Karnataka High Court: દુષ્કર્મ કેસમાં સુનાવણી કરી રહેલી કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે, કોઈનું દિલ તોડવું એ અપરાધ ન ગણાય. કાયદો...

Read more

રાહુલ ગાંધીના ‘PM કોમ્પ્રોમાઇઝ્ડ’ નિવેદન પર સંસદમાં હોબાળો, રવિશંકર પ્રસાદે આપ્યો જવાબ | Parliament …

છત્તીસગઢમાં અફીણની ખેતી કરનારા ભાજપ નેતાના ભાઈની દુકાન પર બુલડોઝર એક્શન | Bulldozer action at shop o…

સુપ્રીમ કોર્ટે પહેલીવાર ‘ઈચ્છા મૃત્યુ’ની આપી મંજૂરી, ચુકાદો સંભળાવતા જ જસ્ટિસ રડી પડ્યા | supreme co…

હથોડો લઈને રોડ ખોદી કાઢ્યો, ભાજપના ધારાસભ્યએ પોતાની જ સરકારના ભ્રષ્ટાચારની પોલ ખોલી | mla pannalal s…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In