• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…

satyasamachar by satyasamachar
March 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર રોક લગાવવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી | Gujarat High Co…

બનાવટી ચલણી નોટ પ્રકરણમાં સુરતથી વધુ એક આરોપીની ધરપકડ | ahmedabad crime branch nabbed another accuse…

બિલ્ડરનું સીમ કાર્ડ બ્લોક કરાવીને એકાઉન્ટમાંથી ૧.૦૭ કરોડની ઠગાઇ | ahmedabad cyber crime cell reporte…

Load More

Aadhaar Not Valid for Age Proof: કેન્દ્ર સરકારે સરકારી યોજનાઓમાં ઉંમરના પ્રમાણને લઈને મોટો ફેરફાર કર્યો છે. સરકારી કોઈ યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ પર નોંધાયેલી જન્મતારીખને માન્ય પુરાવા તરીકે ગણવામાં નહીં આવે. નવા દિશા-નિર્દેશ અનુસાર, આધાર કાર્ડ ફક્ત ઓળખના પુરાવા તરીકે માન્ય રહેશે.

આધાર કાર્ડ હવે ઉંમરનો પુરાવો નહીં ગણાય

કુટુંબ નોંધણી અને શૈક્ષિણક પ્રમાણપત્રમાં નોંધવામાં આવેલી જન્મતારીખને જ માન્ય ગણવામાં આવશે. પહેલા યોજનાઓમાં આધાર કાર્ડ પર લખેલી જન્મતારીખના આધારે માન્યતા આપવામાં આવતી હતી, પરંતુ હવે આવું નહીં થાય.

કેન્દ્ર સરકારે શું કહ્યું?

કેન્દ્ર સરકારે કહ્યું કે, આધારમાં નોંધાયેલી જન્મ તારીખ ઘણીવાર સ્વ-ઘોષિત હોય છે જેનાથી ખોટા લાભો મેળવવાની સંભાવના રહે છે. પરિણામે વિવિધ યોજનાઓમાં પારદર્શિતા અને યોગ્યતાની સચોટ ચકાસણી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી હવે વય ચકાસણીના હેતુ માટે અન્ય સત્તાવાર દસ્તાવેજોને પ્રાથમિકતા આપવામાં આવશે. હાલમાં વૃદ્ધાવસ્થા પેન્શન, વિધવા પેન્શન અને સમૂહ લગ્ન યોજના જેવી યોજનાઓ માટે આધાર કાર્ડ પર નોંધાયેલી જન્મ તારીખને માન્ય રાખી નથી.

અગાઉનો નિયમ

જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીએ જણાવ્યું હતું કે, અગાઉ કેન્દ્ર અને રાજ્ય સરકારની બધી યોજનાઓમાં આધાર કાર્ડને ઓળખ અને ઉંમર બંનેના પુરાવા તરીકે સ્વીકારવામાં આવતું હતું. આધાર કાર્ડમાં નોંધાયેલી જન્મ તારીખના આધારે પાત્રતા નક્કી કરવામાં આવતી હતી અને જન્મતારીખ સ્વતંત્ર રીતે ચકાસવામાં આવતી નહોતી.

કુટુંબ નોંધણી અને શૈક્ષિણક પ્રમાણપત્રમાં નોંધાયેલી જન્મતારીખ જ માન્ય ગણાશે

વધુમાં સમાજ કલ્યાણ અધિકારીએ જણાવ્યું કે, સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ફક્ત શૈક્ષણિક પ્રમાણપત્રો અથવા કુટુંબ નોંધણીમાં નોંધાયેલી જન્મતારીખ જ માન્ય ગણાશે. આ બંને દસ્તાવેજોમાં નોંધાયેલી જન્મતારીખ સરકારી અધિકારી દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે. 

આ પણ વાંચો: PM મોદીની મહત્ત્વપૂર્ણ બેઠક: તમામ રાજ્યોના મુખ્યમંત્રી થયા સામેલ, ઊર્જા સંકટ સામેની તૈયારીની કરાઈ સમીક્ષા

ફેમિલી રજિસ્ટર શું છે?

ફેમિલી રજિસ્ટર એ ગ્રામીણ અને શહેરી બંને રહેવાસીઓ માટે ગ્રામ પંચાયત, મ્યુનિસિપલ બોડી અથવા સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા બનાવવામાં આવેલો એક સરકારી દસ્તાવેજ છે. તેમાં પરિવારના વડા સહિત પરિવારના તમામ સભ્યોની માહિતી જેમ કે તેમના નામ, ઉંમર, સંબંધો, લિંગ, જાતિ, વ્યવસાય અને મૃત્યુની વિગતો રેકોર્ડ કરવામાં આવે છે. તેને ‘ફેમિલી રજિસ્ટર એક્સટ્રેક્ટ’ અથવા ‘ફેમિલી આઈડી’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Next Post
૪૧ કરોડના જમીન છેતરપિંડી કેસમાં પતિ પત્ની સહિત ત્રણની ધરપકડ | economics offence wing nabbed three ac…

૪૧ કરોડના જમીન છેતરપિંડી કેસમાં પતિ પત્ની સહિત ત્રણની ધરપકડ | economics offence wing nabbed three ac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર રોક લગાવવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી | Gujarat High Co…

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર રોક લગાવવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી | Gujarat High Co…

બનાવટી ચલણી નોટ પ્રકરણમાં સુરતથી વધુ એક આરોપીની ધરપકડ | ahmedabad crime branch nabbed another accuse…

બનાવટી ચલણી નોટ પ્રકરણમાં સુરતથી વધુ એક આરોપીની ધરપકડ | ahmedabad crime branch nabbed another accuse…

બિલ્ડરનું સીમ કાર્ડ બ્લોક કરાવીને એકાઉન્ટમાંથી ૧.૦૭ કરોડની ઠગાઇ | ahmedabad cyber crime cell reporte…

બિલ્ડરનું સીમ કાર્ડ બ્લોક કરાવીને એકાઉન્ટમાંથી ૧.૦૭ કરોડની ઠગાઇ | ahmedabad cyber crime cell reporte…

ઇ-ચલણની એપીકે ફાઇલ મોકલીને બેંક એકાઉન્ટમાંથી ૧૪ લાખની ઠગાઇ | local resident has lost 14 lakh rupees …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર રોક લગાવવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી | Gujarat High Co…
GUJARAT

Gujarat High Courts: ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓ પર સ્ટે મૂકવાની માંગને નામંજૂર કરી છે. આ ચૂંટણીઓમાં 16...

Read more

બનાવટી ચલણી નોટ પ્રકરણમાં સુરતથી વધુ એક આરોપીની ધરપકડ | ahmedabad crime branch nabbed another accuse…

બિલ્ડરનું સીમ કાર્ડ બ્લોક કરાવીને એકાઉન્ટમાંથી ૧.૦૭ કરોડની ઠગાઇ | ahmedabad cyber crime cell reporte…

ઇ-ચલણની એપીકે ફાઇલ મોકલીને બેંક એકાઉન્ટમાંથી ૧૪ લાખની ઠગાઇ | local resident has lost 14 lakh rupees …

૪૧ કરોડના જમીન છેતરપિંડી કેસમાં પતિ પત્ની સહિત ત્રણની ધરપકડ | economics offence wing nabbed three ac…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In