• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘હવે આ માત્ર રમત નહીં, વેપાર બની ગયો છે’, ભારત-પાકિસ્તાન મેચ પર ઉદ્ધવ જુથની નેતાનો મોટો આરોપ | india…

satyasamachar by satyasamachar
February 16, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
‘હવે આ માત્ર રમત નહીં, વેપાર બની ગયો છે’, ભારત-પાકિસ્તાન મેચ પર ઉદ્ધવ જુથની નેતાનો મોટો આરોપ | india…
2
VIEWS
Share on FacebookShare on Twitter

INDvsPak T20 World Cup : કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં આજે યોજાનારી ભારત-પાકિસ્તાન ટી20 વર્લ્ડ કપ મેચને લઈને રાજકીય પારો ગરમાયો છે. શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આ મેચ સામે પોતાની સખત નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, મને નથી લાગતું કે આ મેચની કોઈ જરૂર છે અથવા આ કોઈ મોટું રમત આયોજન છે. ચતુર્વેદીના મતે, આ મેચ એ ભારતીયોના લોહી પર રમાઈ રહી છે. જેઓ પહલગામ આતંકી હુમલા અને લાલ કિલ્લાના બ્લાસ્ટમાં માર્યા ગયા હતા. પ્રિયંકાએ આરોપ લગાવ્યો કે, ICC એ પાકિસ્તાનને રમવા માટે મનાવ્યું અને BCCI તથા PCB માટે આ મેચ રમવી એટલા માટે જરૂરી છે કારણ કે તેમાં મોટો આર્થિક ફાયદો જોડાયેલો છે. તેમણે આ સમગ્ર પરિસ્થિતિને દેશ માટે અત્યંત કમનસીબ ગણાવી છે.

‘આ રમત નથી, વેપાર છે’

શિવસેના (UBT) ના નેતા આનંદ દુબેએ પણ આ મુકાબલાના સમય અને તેની જરૂરિયાત પર તીખા સવાલો ઉઠાવ્યા છે. વડાપ્રધાનના જૂના નિવેદનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, એક તરફ એવું કહેવાય છે કે ‘લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી’, તો બીજી તરફ પાકિસ્તાન સાથે ક્રિકેટ કેમ રમાઈ રહી છે? દુબેના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનની ટીમ અત્યંત નબળી છે અને તે પહેલા મેચ ન રમવાની ધમકી માત્ર એટલા માટે આપી રહી હતી. જેથી બાંગ્લાદેશ સાથે મિત્રતા બતાવી શકે, પરંતુ અંતે તેઓ પૈસા માટે રમવા તૈયાર થઈ ગયા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ હવે રમત નહીં પરંતુ માત્ર એક બિઝનેસ બનીને રહી ગઈ છે.

કોલંબોમાં ચાહકોનો જોશ અને ખેલાડીઓની તૈયારી

રાજકીય વિરોધ વચ્ચે શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ક્રિકેટ પ્રેમીઓની ભારે ભીડ ઉમટી પડી છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે કોઈપણ વિવાદ પર ટિપ્પણી કરવાનું ટાળતા માત્ર એટલું જ કહ્યું કે, “24 કલાક રાહ જુઓ.” સ્ટેડિયમની બહાર હાજર ભારતીય સમર્થકો પોતાની ટીમની જીતને લઈને સંપૂર્ણ આશ્વસ્ત દેખાઈ રહ્યા છે અને અભિષેક શર્માની બેટિંગ જોવા આતુર છે. બીજી તરફ, પાકિસ્તાની સમર્થકોનો દાવો છે કે, તેમની ટીમ ઈન્ડિયાના ઓવર કોન્ફિડન્સને તોડી નાખશે અને ઈતિહાસનું પુનરાવર્તન કરીને જીત મેળવશે. કોલંબોમાં વરસાદની આશંકા વચ્ચે બંને ટીમના પ્રશંસકો પોતપોતાની જીતના નારા લગાવી રહ્યા છે.

આંકડામાં ભારતનું પલડું ભારે

વર્લ્ડ કપનો ઈતિહાસ અને હાલનું ફોર્મ જોતા ભારતીય ટીમનું પલ્લું ઘણું મજબૂત જણાય છે. ભારતે ટી20 ઈન્ટરનેશનલમાં પાકિસ્તાન સામે 16 માંથી 13 મેચ જીતી છે. જ્યારે વર્લ્ડ કપમાં આ રેકોર્ડ 7-1 રહ્યો છે. હાલમાં બંને ટીમો પોતાની શરૂઆતની બે-બે મેચ જીતીને ગ્રુપ-એમાં ટોચ પર છે. સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારત +3.050 ના શાનદાર નેટ રન રેટ સાથે પ્રથમ ક્રમે છે. જોકે કોલંબોમાં વાદળછાયું વાતાવરણ છે, પરંતુ ફેન્સને આશા છે કે સાંજે મુકાબલો કોઈપણ અવરોધ વિના શરૂ થશે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો સામે રાજ્ય સરકાર લાલઘૂમ: આચારસંહિતા બાદ કડક કાયદો લાવવાની આરોગ્યમંત્રી…

રામ નવમી, હનુમાન જયંતિને રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનું પ્લેટફોર્મ બનાવી દીધું | Political parties h…

વાવ-થરાદ: દારૂ પર બુલડોઝર ફેરવાયું પણ સુરક્ષા સાધનનો અભાવ, કાચ વાગતા જવાનો અને શ્રમિકો લોહીલુહાણ | V…

Load More

Next Post
બીસીએ ચૂંટણી ૨૦૨૬-૨૯નું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ | Voting for BCA elections 2026 29 concludes…

બીસીએ ચૂંટણી ૨૦૨૬-૨૯નું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ | Voting for BCA elections 2026 29 concludes...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો સામે રાજ્ય સરકાર લાલઘૂમ: આચારસંહિતા બાદ કડક કાયદો લાવવાની આરોગ્યમંત્રી…

નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો સામે રાજ્ય સરકાર લાલઘૂમ: આચારસંહિતા બાદ કડક કાયદો લાવવાની આરોગ્યમંત્રી…

રામ નવમી, હનુમાન જયંતિને રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનું પ્લેટફોર્મ બનાવી દીધું | Political parties h…

રામ નવમી, હનુમાન જયંતિને રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનું પ્લેટફોર્મ બનાવી દીધું | Political parties h…

વાવ-થરાદ: દારૂ પર બુલડોઝર ફેરવાયું પણ સુરક્ષા સાધનનો અભાવ, કાચ વાગતા જવાનો અને શ્રમિકો લોહીલુહાણ | V…

વાવ-થરાદ: દારૂ પર બુલડોઝર ફેરવાયું પણ સુરક્ષા સાધનનો અભાવ, કાચ વાગતા જવાનો અને શ્રમિકો લોહીલુહાણ | V…

વડોદરાના તાંદલજા વિસ્તારમાં સ્કૂટર ચાલક વેપારીને ચપ્પુ બતાવી 3.50 લાખના વકરા અને મોબાઈલની લૂંટ | bus…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો સામે રાજ્ય સરકાર લાલઘૂમ: આચારસંહિતા બાદ કડક કાયદો લાવવાની આરોગ્યમંત્રી…
GUJARAT

​સુરત: રાજ્યમાં આયુર્વેદના નામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને યોગ્ય ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા તત્વો સામે હવે રાજ્ય...

Read more

રામ નવમી, હનુમાન જયંતિને રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનું પ્લેટફોર્મ બનાવી દીધું | Political parties h…

વાવ-થરાદ: દારૂ પર બુલડોઝર ફેરવાયું પણ સુરક્ષા સાધનનો અભાવ, કાચ વાગતા જવાનો અને શ્રમિકો લોહીલુહાણ | V…

વડોદરાના તાંદલજા વિસ્તારમાં સ્કૂટર ચાલક વેપારીને ચપ્પુ બતાવી 3.50 લાખના વકરા અને મોબાઈલની લૂંટ | bus…

આયુર્વેદિક ડૉક્ટરોના વિરોધ અને આચાર સંહિતા લાગ્યા બાદ જાગી સરકાર, નકલી ડૉક્ટરો સામે કાર્યવાહીની ‘લોલ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In