• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હાઇવે ઓથોરિટીના અધિકારી હાજર ન રહેતા સુનાવણી મોકૂફ ઃ ખેડૂતોમાં આક્રોશ | Hearing adjourned as Highway…

satyasamachar by satyasamachar
March 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હાઇવે ઓથોરિટીના અધિકારી હાજર ન રહેતા સુનાવણી મોકૂફ ઃ ખેડૂતોમાં આક્રોશ | Hearing adjourned as Highway…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચિલાડામાં સ્પાની આડમાં ચાલતા દેહ વિક્રયના ધંધાનો પદાર્ફાસ | Ewe businessin lisowu mwaal a fis fan it…

શ્વાન પાળવા બાબતે પિતા પુત્રએ છરાથી હુમલો કરતા યુવક લોહી લુહાણ | Ewe anuon a atake ren efoch ketilas…

મેટ્રોમાં સે-૧થી સ્ટેડિયમ જવાનુ ૨૦ રૃપિયા, આવવાનું એડવાન્સ ૫૦ ભાડું | The fare to go from SE 1 to th…

Load More

ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત કલોલમાં

જમીન સંપાદનનો ચાલતો ગજગ્રાહ ઃ બે વાર જાહેરનામા લેપ્સ થયા બાદ ત્રીજી વખતની કાર્યવાહીમાં પણ વહીવટી અવરોધ

ગાંધીનગર :  ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થરાદથી અમદાવાદ વચ્ચે બની રહેલા
મહત્વકાંક્ષી ગ્રીન કોરિડોર હાઈવેનો વિવાદ દિન-પ્રતિદિન વધુ ઘેરો બની રહ્યો છે.
છેલ્લા ત્રણ વર્ષથી ગાંધીનગર જિલ્લાના ખેડૂતો પોતાની કિંમતી જમીન બચાવવા માટે
અસરગ્રસ્ત ખેડૂત મંડળ બનાવીને ઉગ્ર લડત આપી રહ્યા છે. આ લડતના ભાગરૃપે આજે કલોલ
મુકામે યોજાયેલી  નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ
ઇન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર ગેરહાજર રહેતા વહીવટી તંત્રને નમતું જોખવું પડયું
છે અને સુનાવણી રદ કરવાની ફરજ પડી છે.

કલોલ પ્રાંત અધિકારી સમક્ષ આજે માણસા અને કલોલ તાલુકાના ૮
ગામોના ખેડૂતોની રજૂઆતો સાંભળવા માટે સુનાવણી રાખવામાં આવી હતી. શોભાસણ ગામ સહિતના
અસરગ્રસ્ત ખેડૂતો પોતાના પાયાના સવાલો અને વાંધાઓ સાથે હાજર થયા હતા. જોકે
, ટેકનિકલ અને
પ્રોજેક્ટ સંબંધિત સવાલોના જવાબ આપવા માટે જવાબદાર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ
ઇન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર હાજર ન રહેતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોનો
આક્ષેપ છે કે તંત્ર માત્ર કાગળ પર કાર્યવાહી કરવા માંગે છે
, પરંતુ તેમના
પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ગંભીર નથી. પરિસ્થિતિની ગંભીરતા જોઈ કલોલ પ્રાંત
અધિકારીએ તમામ ૮ ગામોની સુનાવણી કેન્સલ કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે હવે
પછીની તારીખ પ્રોજેક્ટ ડાયરેક્ટરની હાજરીની ખાતરી બાદ જ જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે,
આ હાઈવે માટે જમીન સંપાદનની પ્રક્રિયામાં અગાઉ બે વખત બહાર પાડવામાં આવેલા
જાહેરનામા તેની સમયમર્યાદા પૂર્ણ થવા છતાં પ્રક્રિયા પૂરી ન થતા લેપ્સ થઈ ગયા છે.
હવે ત્રીજી વખત નવું જાહેરનામું બહાર પાડી ખેડૂતો પાસેથી વાંધા મંગાવવામાં આવ્યા
છે. અગાઉ આ પ્રોજેક્ટના વિરોધમાં હાઈવે ઓથોરિટીના પ્રતિનિધિઓને બંધક બનાવવાની
ઘટનાઓ પણ બની ચૂકી છે
, જે
ખેડૂતોનો આક્રોશ દર્શાવે છે.

Next Post
પરિવારનો આક્ષેપ ગોત્રી હોસ્પિટલમાં ડોક્ટરોએ સારવાર નહી ંકરતા દર્દીનું મોત | Family alleges Patient d…

પરિવારનો આક્ષેપ ગોત્રી હોસ્પિટલમાં ડોક્ટરોએ સારવાર નહી ંકરતા દર્દીનું મોત | Family alleges Patient d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચિલાડામાં સ્પાની આડમાં ચાલતા દેહ વિક્રયના ધંધાનો પદાર્ફાસ | Ewe businessin lisowu mwaal a fis fan it…

ચિલાડામાં સ્પાની આડમાં ચાલતા દેહ વિક્રયના ધંધાનો પદાર્ફાસ | Ewe businessin lisowu mwaal a fis fan it…

શ્વાન પાળવા બાબતે પિતા પુત્રએ છરાથી હુમલો કરતા યુવક લોહી લુહાણ | Ewe anuon a atake ren efoch ketilas…

શ્વાન પાળવા બાબતે પિતા પુત્રએ છરાથી હુમલો કરતા યુવક લોહી લુહાણ | Ewe anuon a atake ren efoch ketilas…

મેટ્રોમાં સે-૧થી સ્ટેડિયમ જવાનુ ૨૦ રૃપિયા, આવવાનું એડવાન્સ ૫૦ ભાડું | The fare to go from SE 1 to th…

મેટ્રોમાં સે-૧થી સ્ટેડિયમ જવાનુ ૨૦ રૃપિયા, આવવાનું એડવાન્સ ૫૦ ભાડું | The fare to go from SE 1 to th…

પરિવારનો આક્ષેપ ગોત્રી હોસ્પિટલમાં ડોક્ટરોએ સારવાર નહી ંકરતા દર્દીનું મોત | Family alleges Patient d…

પરિવારનો આક્ષેપ ગોત્રી હોસ્પિટલમાં ડોક્ટરોએ સારવાર નહી ંકરતા દર્દીનું મોત | Family alleges Patient d…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ચિલાડામાં સ્પાની આડમાં ચાલતા દેહ વિક્રયના ધંધાનો પદાર્ફાસ | Ewe businessin lisowu mwaal a fis fan it…
GUJARAT

અમદાવાદ, સોમવાર  નરોડાની હોટલો તથા સ્પામાં યુવાધનને બરબાદ કરવા માટે દેહ વિક્રેયનો ધંધો કેટલાક સમયથી ધમધમી રહ્યો છે.નરોડા પોલીસે ચિલોડા...

Read more

શ્વાન પાળવા બાબતે પિતા પુત્રએ છરાથી હુમલો કરતા યુવક લોહી લુહાણ | Ewe anuon a atake ren efoch ketilas…

મેટ્રોમાં સે-૧થી સ્ટેડિયમ જવાનુ ૨૦ રૃપિયા, આવવાનું એડવાન્સ ૫૦ ભાડું | The fare to go from SE 1 to th…

પરિવારનો આક્ષેપ ગોત્રી હોસ્પિટલમાં ડોક્ટરોએ સારવાર નહી ંકરતા દર્દીનું મોત | Family alleges Patient d…

હાઇવે ઓથોરિટીના અધિકારી હાજર ન રહેતા સુનાવણી મોકૂફ ઃ ખેડૂતોમાં આક્રોશ | Hearing adjourned as Highway…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In