• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હાઈકોર્ટમાં પરિવારની ભાવુક અપીલ: મૃત્યુ પછી અંતિમ સંસ્કાર પણ ગૌરવના મૂળભૂત અધિકારમાં સામેલ | Funeral…

satyasamachar by satyasamachar
April 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હાઈકોર્ટમાં પરિવારની ભાવુક અપીલ: મૃત્યુ પછી અંતિમ સંસ્કાર પણ ગૌરવના મૂળભૂત અધિકારમાં સામેલ | Funeral…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતમાં માન્ય અને અમાન્ય રાજકીય પક્ષો કેટલાં? સ્ટેટ ઈલેક્શન કમિશને આંકડા જાહેર કર્યા | State Elect…

ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારો આર્મેનિયા જવા રવાના, 20 દિવસના વિઝા મંજૂર | 72 fishermen from G…

બેંકોની લોન વૃદ્ધિ ઝડપી બની પણ થાપણ વૃદ્ધિ ધીમી પડી | Banks’ loan growth accelerated but deposit gro…

Load More

ઈરાન  યુદ્ધમાં મૃત્યુ પામેલા દીક્ષિતના પાર્થિવ દેહને મેળવવા પરિવાર હાઈકોર્ટમાં : મૂળ દિવના પણ હાલ મુંબઈ રહેતા સોલંકી પરિવારને મદદને બદલે એજન્સીઓ તથા કંપની ખો ખો રમે છે

મુંબઈ, : ઈરાન-ઈઝરાયેલની લડાઈ દરમિયાન  દરમિયાન ગયા મહિને ઓમાન કિનારે શંકાસ્પદ ડ્રોન હુમલામાં માર્યા ગયેલા   મૂળ દિવના પરંતુ હાલ મુંબઈના કાંદિવલીમાં રહેતા  32  વર્ષીય યુવક  દીક્ષિત સોલંકીના પરિવારે  તેનો પાર્થિવ દેહ લાવવા કેન્દ્ર સરકારને આદેશ આપવાની માંગ સાથે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. 

દીક્ષિત સોલંકીના પિતા અને બહેન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી  છઠ્ઠી  એપ્રિલે મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખરની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ થશે.  પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ચોથી  માર્ચે વિસ્ફોટકોથી ભરેલી ડ્રોન બોટ ઓઇલ ટેન્કર એમટી એમકેડી વ્યોમ સાથે અથડાતાં દીક્ષિત સોલંકીનું મોત થયું હતું.  ખારવા સમાજનો અને મુૂળ દિવસના ભાવસાર વાડાનો રહેવાસી દીક્ષિત  સોલંકી આ લડાઈનો  ભોગ બનનાર તે પ્રથમ ભારતીય હોવાનું કહેવાય છે. તેના પરિવારજનો મુંબઈનાં કાંદિવલીના મહાવીર નગરની પારિજાત સોસાયટીમાં રહે છે. 

અરજીમાં જણાવાયું છે કે સંબંધિત એજન્સીઓ દ્વારા દીક્ષિતના મૃતદેહને ભારત લાવવા અંગે કોઈ  સ્પષ્ટતા અપાતી નથી. પોતાની અરજીમાં સોલંકી પરિવારે  એવી પણ માંગ કરી છે કે તમામ તપાસ અને ફોરેન્સિક રેકોર્ડ તેમની સાથે શેર કરવામાં આવે.આ અરજી વિદેશ મંત્રાલય, બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય, શિપિંગ મહાનિર્દેશાલય અને વી શિપ્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વિરૂદ્ધ દાખલ કરવામાં આવી છે, જે એમટી એમકેડી વ્યોમ જહાજનું સંચાલન કરે છે. અરજીમા દલીલ કરવામાં  આવી હતી  કે મૃત્યુ પછી પણ વ્યક્તિ માટે ગૌરવનો મૂળભૂત અધિકાર રહે છે અને તેથી, અધિકારીઓની ફરજ છે કે તેઓ નશ્વર અવશેષો સમયસર પરિવારને પરત કરે.  દરિયા વચ્ચે મૃત્યુના કિસ્સામાં સંબંધિત વ્યક્તિના પાર્થિવ દેહને સ્વદેશ પરત મોકલવામાં આવે તે દરિયાઈ નિયમો અને માર્ગદર્શિકાઓમાં પણ જણાવાયું છે. 

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અરજદારોને મૃતક પરિવારના સભ્યના નશ્વર અવશેષો મેળવવાનો અને ભારતના બંધારણની કલમ 21 હેઠળ  અપાયેલી  બાંહેધરી પ્રમાણે અંતિમ સંસ્કાર કરવાનો અધિકાર છે.  તેમાં ઉમેર્યું હતું કે ઘટનાને લગભગ એક મહિનો થઈ ગયો છે, અને સોલંકીના પરિવારના સભ્યોને હજુ સુધી તેમના અવશેષો મળ્યા નથી. અરજીકર્તાઓ મૃતકના અંતિમ સંસ્કાર કરવા માટે તેમના અવશેષોની યોગ્ય સ્થિતિ અને સ્વદેશ પરત મોકલવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડાદોડ કરી રહ્યા છે. જોકે, અધિકારીઓ ફક્ત એકબીજાને ખો આપી રહ્યા છે,એમ અરજીમાં જણાવાયું છે.

તેમાં ઉમેર્યું હતું કે નશ્વર અવશેષો સોંપવામાં વિલંબ  થઈ રહ્યો છે. આ  કિસ્સામાં સરકારી તંત્ર સંપૂર્ણ અપારદર્શક રીતે કામ કરી રહ્યું છે. તેમની પૃચ્છાઓનો અધિકારીઓ કોઈ સ્પષ્ટ જવાબ આપતા નથી. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે,  હકીકતમાં, અધિકારીઓએ મૃતકોના નશ્વર અવશેષોને સાચવવા માટે કોઈ નક્કર પગલાં લીધા નથી. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ઘટના પછી, પરિવારને જહાજની માલિકીની કંપનીને અનેક ઇમેઇલ્સ લખવા છતાં સ્પષ્ટ જવાબો મેળવવામાં મુશ્કેેલી પડી રહી  છે.  પરિવારને કંપની તરફથી ફક્ત એવા જવાબો મળ્યા કે મૃતદેહોને પાછા લાવવા અને સ્વદેશ મોકલવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પરંતુ, આ દિશામાં કોઈ પ્રગતિ થઈ નથી. 

Next Post
સોનામાં રૂ.2500 જ્યારે ચાંદીમાં રૂ.6000નો ઉછળો : રૂપિયો વધુ ઉંચકાઈ 92.63 બોલાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં માન્ય અને અમાન્ય રાજકીય પક્ષો કેટલાં? સ્ટેટ ઈલેક્શન કમિશને આંકડા જાહેર કર્યા | State Elect…

ગુજરાતમાં માન્ય અને અમાન્ય રાજકીય પક્ષો કેટલાં? સ્ટેટ ઈલેક્શન કમિશને આંકડા જાહેર કર્યા | State Elect…

ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારો આર્મેનિયા જવા રવાના, 20 દિવસના વિઝા મંજૂર | 72 fishermen from G…

ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારો આર્મેનિયા જવા રવાના, 20 દિવસના વિઝા મંજૂર | 72 fishermen from G…

બેંકોની લોન વૃદ્ધિ ઝડપી બની પણ થાપણ વૃદ્ધિ ધીમી પડી | Banks’ loan growth accelerated but deposit gro…

બેંકોની લોન વૃદ્ધિ ઝડપી બની પણ થાપણ વૃદ્ધિ ધીમી પડી | Banks’ loan growth accelerated but deposit gro…

વિદેશી હૂંડિયામણ અનામત ઘટીને 688.05 બિલિયન ડોલર | Foreign exchange reserves fall to 688 05 billion

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં માન્ય અને અમાન્ય રાજકીય પક્ષો કેટલાં? સ્ટેટ ઈલેક્શન કમિશને આંકડા જાહેર કર્યા | State Elect…
GUJARAT

Local Body Elections: આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા પક્ષોની યાદી મુજબ નોંધાયેલા માન્ય રાજકીય...

Read more

ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારો આર્મેનિયા જવા રવાના, 20 દિવસના વિઝા મંજૂર | 72 fishermen from G…

બેંકોની લોન વૃદ્ધિ ઝડપી બની પણ થાપણ વૃદ્ધિ ધીમી પડી | Banks’ loan growth accelerated but deposit gro…

વિદેશી હૂંડિયામણ અનામત ઘટીને 688.05 બિલિયન ડોલર | Foreign exchange reserves fall to 688 05 billion

હાઇવે પ્રોજેક્ટ્સની ગતિ જાળવી રાખવા માટે ચોક્કસ રાહત જાહેર | Certain relaxations announced to mainta…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In