• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હાલોલ-પાવાગઢ રોડ પર સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ; આકાશમાં ધુમાડાના ગોટેગોટા, ફાયર ફાઈટરો ઘટનાસ્થળે | …

satyasamachar by satyasamachar
February 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હાલોલ-પાવાગઢ રોડ પર સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ; આકાશમાં ધુમાડાના ગોટેગોટા, ફાયર ફાઈટરો ઘટનાસ્થળે | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભાજપ- કોંગ્રેસના બે MLAનો સ્ટંટઃ સીટબેલ્ટ વગર ST બસ દોડાવી | Stunt of two BJP Congress MLAs: Driving…

પહેલેથી મોંઘા સિંગતેલમાં રૂા. 30, કપાસિયામાં રૂા.80નો તોતિંગ વધારો

ધારીના ત્રંબકપુરમાં મહિલાના ચેઈનની ચીલઝડપ કરનારા બે બિહારી ઝડપાયા | Two Biharis caught snatching a w…

Load More

Panchmahal Fire: પંચમહાલ જિલ્લાના હાલોલ–પાવાગઢ બાયપાસ રોડ પર ગોપીપુરા રોડ સામે બાસ્કા તરફ જવાના માર્ગ પર આવેલા સ્ક્રેપના મોટા જથ્થામાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. અચાનક લાગેલી આગને કારણે વિસ્તારમાં ભારે અફરા-તફરી મચી ગઈ હતી.

હાલોલ-પાવાગઢ રોડ પર સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ; આકાશમાં ધુમાડાના ગોટેગોટા, ફાયર ફાઈટરો ઘટનાસ્થળે 2 - image

આ ગોડાઉનમાં કારના સીટ કવર બનાવવા માટે ઉપયોગમાં લેવાતું રેગઝિન પ્લાસ્ટિક, પંચ સહિતનો મોટા પ્રમાણમાં સ્ક્રેપ માલ સંગ્રહિત હતો. આગ લાગતા જ આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઊઠતા નજરે પડ્યા હતા.

હાલોલ-પાવાગઢ રોડ પર સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ; આકાશમાં ધુમાડાના ગોટેગોટા, ફાયર ફાઈટરો ઘટનાસ્થળે 3 - image

બનાવની જાણ થતાં હાલોલ ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે આગ એટલી વિકરાળ હતી કે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

હાલોલ-પાવાગઢ રોડ પર સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ; આકાશમાં ધુમાડાના ગોટેગોટા, ફાયર ફાઈટરો ઘટનાસ્થળે 4 - image

આગની ગંભીરતા જોતા હાલોલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાં ઉમટી પડેલા લોકટોળાને વિખેરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં હાલોલ, કાલોલ તેમજ એમ.જી. મોટર્સ કંપનીની ફાયર ફાઇટર ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત પાણી તથા કેમિકલ ફોમનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા.

હાલોલ-પાવાગઢ રોડ પર સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ; આકાશમાં ધુમાડાના ગોટેગોટા, ફાયર ફાઈટરો ઘટનાસ્થળે 5 - image

પરંતુ ભારે આગને કારણે છેલ્લા બે થી ત્રણ કલાકથી આગ પર કાબુ મેળવવા ફાયર ફાઈટરની ટીમો દ્વારા પ્રયાસો સતત ચાલુ છે.

Next Post
વડોદરા: રાવપુરા લક્ઝરી કાર અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી, મુંબઈ ભાગી ગયેલા કારચાલક આકાશની ધરપકડ | Va…

વડોદરા: રાવપુરા લક્ઝરી કાર અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી, મુંબઈ ભાગી ગયેલા કારચાલક આકાશની ધરપકડ | Va...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભાજપ- કોંગ્રેસના બે MLAનો સ્ટંટઃ સીટબેલ્ટ વગર ST બસ દોડાવી | Stunt of two BJP Congress MLAs: Driving…

ભાજપ- કોંગ્રેસના બે MLAનો સ્ટંટઃ સીટબેલ્ટ વગર ST બસ દોડાવી | Stunt of two BJP Congress MLAs: Driving…

પહેલેથી મોંઘા સિંગતેલમાં રૂા. 30, કપાસિયામાં રૂા.80નો તોતિંગ વધારો

પહેલેથી મોંઘા સિંગતેલમાં રૂા. 30, કપાસિયામાં રૂા.80નો તોતિંગ વધારો

ધારીના ત્રંબકપુરમાં મહિલાના ચેઈનની ચીલઝડપ કરનારા બે બિહારી ઝડપાયા | Two Biharis caught snatching a w…

ધારીના ત્રંબકપુરમાં મહિલાના ચેઈનની ચીલઝડપ કરનારા બે બિહારી ઝડપાયા | Two Biharis caught snatching a w…

એક વર્ષમાં ૫૬૧ ઈ-બસનો ઓર્ડર અપાયો, અમદાવાદમાં એક વર્ષમાં ૧૯૬૦ ઈલેકટ્રિક બસ રોડ ઉપર દોડતી થશે | 561 e…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ભાજપ- કોંગ્રેસના બે MLAનો સ્ટંટઃ સીટબેલ્ટ વગર ST બસ દોડાવી | Stunt of two BJP Congress MLAs: Driving…
GUJARAT

જેતપુર અને સોમનાથમાં ટ્રાફિક નિયમોની ધજ્જિયા ભાજપમાં બળુકા ગણાતા જયેશ રાદડિયા અને કોંગ્રેસી વિમલ ચુડાસમાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં...

Read more

પહેલેથી મોંઘા સિંગતેલમાં રૂા. 30, કપાસિયામાં રૂા.80નો તોતિંગ વધારો

ધારીના ત્રંબકપુરમાં મહિલાના ચેઈનની ચીલઝડપ કરનારા બે બિહારી ઝડપાયા | Two Biharis caught snatching a w…

એક વર્ષમાં ૫૬૧ ઈ-બસનો ઓર્ડર અપાયો, અમદાવાદમાં એક વર્ષમાં ૧૯૬૦ ઈલેકટ્રિક બસ રોડ ઉપર દોડતી થશે | 561 e…

આણંદના મોગરીના વેપારી સાથે 1.53 કરોડની છેતરપિંડી | Anand mogri trader cheated of Rs 1 53 crore

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In