વડોદરાઃ કોર્પોરેશનના એજન્ટના નામે નિઝામપુરામાં ઓફિસ ચલાવતા એક ભેજાબાજે પીએમ આવાસ અપાવવાના નામે ૧૬ જણા સાથે રૃ.૪૦.૧૭લાખની ઠગાઇ કરતાં ગોરવા પોલીસે ગુનો નોંધ્યો છે.
સમતારોડ પર વૈકુંઠ ફ્લેટમાં રહેતાવર્ષા બેન પાઠકે પોલીસને કહ્યું છે કે,મારી પુત્રવધૂને નોકરી માટે ઇન્ટરવ્યૂ આવતાં સુભાનપુરા પંચરત્ન બિલ્ડિંગ સામે અમિત કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવતા હરશ જશુભાઇ ચૌહાણ (સુથાર ફળિયું,અકોટા ગામ) સાથે પરિચય થયો હતો.જો કે પુત્રવધૂએ બે જ દિવસમાં નોકરી છોડી હતી.
<a href=
<p>The post હું કોર્પોરેશનનો એજન્ટ છું તેમ કહી..પીએમ આવાસના નામે 40 લાખની છેતરપિંડી first appeared on gandhinagarmetro.com.</p>















