• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

૧૬.૭૫ લાખની છેતરપિંડી કેસમાં આરોપીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Accused’s discharge application reject…

satyasamachar by satyasamachar
January 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
૧૬.૭૫ લાખની છેતરપિંડી કેસમાં આરોપીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Accused’s discharge application reject…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભાજપના મુખ્યમંત્રી, જેડીયુથી નિશાંત સહિત બે DyCM, નવી સરકાર પર નીતિશના સાંસદનું મોટું નિવેદન | bihar…

BIG NEWS: ભારત સરકારે ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં કર્યો મોટો વધારો; પેટ્રોલ પર રાહત યથાવત્ |…

“પાણી ગંદુ આવે છે ને ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું!” : થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ | Thar…

Load More

વડોદરા : સિમપ્લેક્સ પોલી પ્લાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ નામની બોગસ કંપનીના નામે
માલ મંગાવી રૃા.૧૬.૭૫ લાખની છેતરપિંડી આચરનારા આરોપીએ તેને  ગુનામાંથી છોડી મુકવા માટે જે ડિસ્ચાર્જ અરજી
દાખલ કરી હતી તે અરજી નીચલી કોર્ટે રદ કરતા તેની સામે તેણે સેશન્સ કોર્ટમાં રિવીઝન
અરજી કરી હતી. ન્યાયાધીશે દલીલો અને પુરાવાને ધ્યાને લઇ નીચલી કોર્ટનો આદેશ યોગ્ય
હોવાની નોંધ સાથે રિવીઝન અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, આરોપીઓએ સિમપ્લેક્સ પોલી પ્લાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ‘
નામની બોગસ કંપનીના નામે ફરિયાદીની કંપની પાસેથી ૪ ટન બીટા બ્લ્યુ
પિગમેન્ટ્સનો માલ મંગાવ્યો હતો. આ માલની કિંમત રૃા.૧૬
,૭૫,૬૦૦ થતી હતી, જેના પેમેન્ટ માટે આપવામાં આવેલા ચેક
બાઉન્સ થયા હતા એટલે આ બનાવ અંગે વર્ષ ૨૦૧૯માં જવાહરનગર પોલીસ સ્ટેશનમાં  જીજ્ઞોશ પ્રજાપતિ સહિતના ત્રણ
સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો હતો.

આ ગુનામાંથી પોતાને બિનતહોમત છોડી મુકવામાં આવે તે માટે આરોપી
જીજ્ઞોશે નીચલી કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી જે અરજી નામંજૂર થતાં તેણે
સેશન્સ કોર્ટમાં નીચલી કોર્ટના આદેશ સામે રિવીઝન અરજી દાખલ કરી હતી.સુનાવણી
દરમિયાન  સરકારી વકીલે દલીલ કરી હતી કે
આરોપીએ ગુનાહિત કાવતરું રચીને છેતરપિંડી કરી છે અને તેની વિરુદ્ધ મજબૂત પુરાવાઓ
છે.

ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ રિવીઝન અરજી નામંજૂર
કરતા નોંધ્યું હતું કે
, ચાર્જ ફ્રેમ કરવાના તબક્કે માત્ર પ્રાથમિક
પુરાવા જોવાના હોય છે. કેસના કાગળો જોતા આરોપીની ગુનામાં સંડોવણી જણાય છે. ટ્રાયલ
કોર્ટે ૧૮ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ આરોપીની ડિસ્ચાર્જ નામંજૂર કરતો જે આદેશ કર્યો હતો
તે યોગ્ય છે અને રિવિઝન અરજી નામંજૂર કરવામાં આવે છે. 

Next Post
૨૦૨૫માં ભારતમાં એફડીઆઇ ૭૩ ટકા વધીને ૪૭ અબજ ડોલર | india fdi in 2025

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભાજપના મુખ્યમંત્રી, જેડીયુથી નિશાંત સહિત બે DyCM, નવી સરકાર પર નીતિશના સાંસદનું મોટું નિવેદન | bihar…

ભાજપના મુખ્યમંત્રી, જેડીયુથી નિશાંત સહિત બે DyCM, નવી સરકાર પર નીતિશના સાંસદનું મોટું નિવેદન | bihar…

BIG NEWS: ભારત સરકારે ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં કર્યો મોટો વધારો; પેટ્રોલ પર રાહત યથાવત્ |…

BIG NEWS: ભારત સરકારે ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં કર્યો મોટો વધારો; પેટ્રોલ પર રાહત યથાવત્ |…

“પાણી ગંદુ આવે છે ને ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું!” : થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ | Thar…

“પાણી ગંદુ આવે છે ને ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું!” : થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ | Thar…

હાથમાં દૂષિત પાણી અને શરીર પર મચ્છરદાની: નવસારીમાં કોંગ્રેસ ઉમેદવારે અનોખી રીતે ફોર્મ ભરી નોંધાવ્યો …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
ભાજપના મુખ્યમંત્રી, જેડીયુથી નિશાંત સહિત બે DyCM, નવી સરકાર પર નીતિશના સાંસદનું મોટું નિવેદન | bihar…
GUJARAT

Bihar New Government Claim: બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર રાજ્યસભાના સાંસદ બન્યા બાદ હવે રાજ્યમાં નવી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થવા...

Read more

BIG NEWS: ભારત સરકારે ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં કર્યો મોટો વધારો; પેટ્રોલ પર રાહત યથાવત્ |…

“પાણી ગંદુ આવે છે ને ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું!” : થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ | Thar…

હાથમાં દૂષિત પાણી અને શરીર પર મચ્છરદાની: નવસારીમાં કોંગ્રેસ ઉમેદવારે અનોખી રીતે ફોર્મ ભરી નોંધાવ્યો …

મિર્ઝાપુરમાં ફિલ્મી સ્ટાઈલમાં ધોળા દિવસે હત્યા, વકીલની ગોળી મારી હત્યા, ઘટનાનો લાઈવ વીડિયો વાઈરલ | N…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In