• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

૨૪ કલાકના વાયદા વચ્ચે સે-૧૨માં સવારે કલાક પણ પાણી મળતું નથી | Despite promises of 24 hours water is …

satyasamachar by satyasamachar
February 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
૨૪ કલાકના વાયદા વચ્ચે સે-૧૨માં સવારે કલાક પણ પાણી મળતું નથી | Despite promises of 24 hours water is …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નેશનલ હાઈવે પર મુસાફરી થશે મોંઘી ! FASTag એન્યુઅલ પાસના દરમાં વધારો, એપ્રિલથી નવો નિયમ | FASTag Annu…

ગેસ-LNG ભરેલા 7 ટેન્કર ભારત તરફ રવાના, 29 રાજ્યોમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ : કેન્દ્રએ આ…

વડોદરામાં કારેલીબાગ પાણીની ટાંકી પાસે કામગીરી દરમ્યાન આશ્ચર્યજનક ઘટના : ઊંટનો પગ ફસાયો | Surprising …

Load More

સવારે પુરતું પાણી આપો,૨૪ કલાક પાણી નથી જોઇતું ઃ ગૃહિણીઓ

અઢી કલાકને બદલે ફક્ત એક કલાક પાણી આપવાનું શરૃ કરી દેતા
સેક્ટરોવાસીઓની દીનચર્યા ખોરવાઇ

ગાંધીનગર :  ગાંધીનગરના સેક્ટર-૧૨માં છેલ્લા કેટલાક સમયથી પાણીના
વિતરણમાં થયેલા ધરખમ ફેરફારને કારણે સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો
છે. તંત્ર દ્વારા
‘૨૪ કલાક
પાણી
‘ આપવાના
મસમોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે
,
પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ છે. અગાઉ સવારે નિયમિતપણે ૬ થી ૮ઃ૩૦ સુધી
અઢી કલાક મળતું પાણી હવે માત્ર એક કલાકમાં સમેટાઈ જતાં લોકોની દિનચર્યા ખોરવાઈ ગઈ
છે.

સેક્ટર-૧૨માં વસતા મધ્યમવર્ગીય અને નોકરિયાત પરિવારો માટે સવારનો
સમય સૌથી વધુ કિંમતી હોય છે. અગાઉ અઢી કલાક સુધી પૂરતા ફોર્સથી પાણી મળતું હોવાથી ઘરકામ
અને ઓફિસ જવાની તૈયારીઓ સરળતાથી થઈ શકતી હતી. પરંતુ હવે માત્ર એક કલાક પાણી આવતું હોવાથી
ગૃહિણીઓને રસોઈ અને અન્ય સફાઈકામમાં ભારે તકલીફ પડી રહી છે.

સ્થાનિકોનું કહેવું છે કે, ‘બપોર પછી પાણી આપવાનો કોઈ જ અર્થ રહેતો નથી કારણ કે તે સમયે
મોટાભાગના લોકો ઘરની બહાર હોય છે. જો સવારે રાબેતા મુજબ ૨ થી ૨.૫ કલાક પૂરતા ફોર્સથી
પાણી આપવામાં આવે
, તો અમારે
૨૪ કલાક પાણીની કોઈ જરૃર જ નથી.
‘અત્યારે તો
સેક્ટર-૧૨ના રહીશોની એક જ માંગ છે કે
‘૨૪ કલાક‘ના તાયફા બંધ કરી, સવારના સમયે પહેલાની
જેમ પૂરતા ફોર્સથી અને લાંબા સમય સુધી પાણી આપવામાં આવે જેથી તેમની રોજિંદી હાલાકી
દૂર થઈ શકે.

Next Post
ઇવનિંગ વોક કરવા નીકળેલા યુવકનું મોટર સાઇકલની ટક્કરથી કરૃણ મોત | A young man who went out for an even…

ઇવનિંગ વોક કરવા નીકળેલા યુવકનું મોટર સાઇકલની ટક્કરથી કરૃણ મોત | A young man who went out for an even...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નેશનલ હાઈવે પર મુસાફરી થશે મોંઘી ! FASTag એન્યુઅલ પાસના દરમાં વધારો, એપ્રિલથી નવો નિયમ | FASTag Annu…

નેશનલ હાઈવે પર મુસાફરી થશે મોંઘી ! FASTag એન્યુઅલ પાસના દરમાં વધારો, એપ્રિલથી નવો નિયમ | FASTag Annu…

ગેસ-LNG ભરેલા 7 ટેન્કર ભારત તરફ રવાના, 29 રાજ્યોમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ : કેન્દ્રએ આ…

ગેસ-LNG ભરેલા 7 ટેન્કર ભારત તરફ રવાના, 29 રાજ્યોમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ : કેન્દ્રએ આ…

વડોદરામાં કારેલીબાગ પાણીની ટાંકી પાસે કામગીરી દરમ્યાન આશ્ચર્યજનક ઘટના : ઊંટનો પગ ફસાયો | Surprising …

વડોદરામાં કારેલીબાગ પાણીની ટાંકી પાસે કામગીરી દરમ્યાન આશ્ચર્યજનક ઘટના : ઊંટનો પગ ફસાયો | Surprising …

પ્રેમ લગ્ન વિવાદ: આગેવાનોની બેઠક બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી, સુરક્ષા માંગતી પોસ્ટ પણ ડિલીટ | …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
નેશનલ હાઈવે પર મુસાફરી થશે મોંઘી ! FASTag એન્યુઅલ પાસના દરમાં વધારો, એપ્રિલથી નવો નિયમ | FASTag Annu…
GUJARAT

FASTag Annual Pass Fees Hike : કેન્દ્ર સરકાર પ્રાઈવેટ વાહનોમાં ઉપયોગ થતા ફાસ્ટેગ એન્યુઅલ પાસના દરમાં 2.5 ટકાનો વધારો કર્યો...

Read more

ગેસ-LNG ભરેલા 7 ટેન્કર ભારત તરફ રવાના, 29 રાજ્યોમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ : કેન્દ્રએ આ…

વડોદરામાં કારેલીબાગ પાણીની ટાંકી પાસે કામગીરી દરમ્યાન આશ્ચર્યજનક ઘટના : ઊંટનો પગ ફસાયો | Surprising …

પ્રેમ લગ્ન વિવાદ: આગેવાનોની બેઠક બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી, સુરક્ષા માંગતી પોસ્ટ પણ ડિલીટ | …

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં | Top 10 Safest Countries for Female Solo Travelers Latest Rankings

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In