• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

૨૮.૪૭ કરોડની ઉચાપત કેસમાં ડો.સંતોષ ગઢવીને પાંચ દિવસના રિમાન્ડ | Santosh Gadhvi remanded for five day

satyasamachar by satyasamachar
March 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
૨૮.૪૭ કરોડની ઉચાપત કેસમાં ડો.સંતોષ ગઢવીને પાંચ દિવસના રિમાન્ડ | Santosh Gadhvi remanded for five day
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

લખતરના કડુ નજીક નર્મદા કેનાલ પાસે ફરી 2 અજગર દેખાયા | Two pythons were spotted again near Narmada Ca…

મજબૂત સ્થાનિક માંગને કારણે નવા ઓર્ડર અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો | Significant increase in new or…

સુપ્રીમની લાલ આંખ : AIથી નકલી કેસ ટાંકવા ભૂલ નહીં, ગેરરીતિ ગણાશે | SC red eye: Citing fake cases usi…

Load More

વડોદરા : જેતલપુર રોડની વોર્ડ વિઝાર્ડ મેડિકેર કંપનીમાં ગેરરીતિ આચરી
૨૮.૪૭ કરોડની છેતરપિંડી કરવાના ગુનામાં સંડોવાયેલા ડો.સંતોષ ગઢવીને કોર્ટમાં રજૂ
કરી તપાસ અધિકારીએ ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરતા જ્યુ.મેજિ.એ આરોપીના તા.૬
સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આરોપીના રિમાન્ડની માંગણી કરતા તપાસ અધિકારીએ રજૂ કરેલા
સોગંદનામામા રજૂઆત કરવામાં આવી હતી કે
,આરોપીએ કથિત રીતે ખોટા દસ્તાવેજો અને શેલ
કંપનીઓનો ઉપયોગ કરીને કંપનીને મોટું આથક નુકસાન પહોંચાડયું છે એટલે તેની તપાસ
કરવાની છે. ડિવાઇન હેલ્થકેર અને બીમેક ઇમેજીંગ
‘ જેવી બોગસ
પેઢીઓના નામે બેંક ખાતાઓ ખોલાવી તેમાં કંપનીના કરોડો રૃપિયા જમા કરાવ્યા હતા. આ
નાણાંમાંથી અંદાજે ૧.૪૩ કરોડ રૃપિયા આરોપીએ પોતાની પત્ની તેમજ અન્ય વ્યક્તિઓના
ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાનું જણાતા તેની તપાસ કરવાની છે અને ગુનામાં વપરાયેલી
ચેકબુક રિકવર કરવાની છે.

આરોપીએ બનાવટી ક્વોટેશન અને પર્ચેઝ ઓર્ડર ઉભા કર્યા હતા, જે
હકીકતમાં તે કંપનીઓ દ્વારા આપવામાં આવ્યા જ નહોતા. આ બોગસ દસ્તાવેજોના આધારે
મેડિકલ સાધનોના નામે એડવાન્સ પેમેન્ટ મેળવીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ એક
સિન્ડિકેટ ઓગ્રેનાઇઝડ ઈકોનોમિક ક્રાઈમ છે
, જેમાં મેડિકલ
ફિલ્ડના અન્ય વ્યક્તિઓની સંડોવણી હોઈ શકે છે. આરોપીએ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને
અન્ય બેંકોમાં ખોલાવેલા ખાતાઓ તેમજ તેમાં થયેલા કરોડોના ટ્રાન્ઝેક્શન બાબતે ઊંડી
પૂછપરછ કરવાની જરૃર છે.આરોપીને સાથે રાખી દિલ્હી અને ચેન્નાઈ ખાતે પણ તપાસ કરવાની
આવશ્યકતા છે.

આરોપી ડોક્ટર હોવા છતાં આટલા મોટા આથક કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર
છે. અત્યાર સુધીની તપાસમાં આરોપીએ પોલીસને સહકાર આપ્યો નથી અને પુરાવાઓ છુપાવવાનો
પ્રયત્ન કર્યો છે. આ કૌભાંડના કાવતરાની કડીઓ જોડવા અને ઉચાપત કરાયેલા નાણાં ક્યાં
રોકવામાં આવ્યા છે તેની વિગતો મેળવવા માટે 
આરોપીના રિમાન્ડની માંગણી કરવામાં આવતા જ્યુ.મેજિ.એ આરોપીના તા.૬ સુધી
રિમાન્ડ મંજૂર કર્યા હતા. 

Next Post
વડોદરા નજીક સેગવા કેનાલમાં વડોદરાના યુવકની શોધખોળ,બેમિત્રો પણ સાથે હોવાની આશંકા | Investigation unde…

વડોદરા નજીક સેગવા કેનાલમાં વડોદરાના યુવકની શોધખોળ,બેમિત્રો પણ સાથે હોવાની આશંકા | Investigation unde...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

લખતરના કડુ નજીક નર્મદા કેનાલ પાસે ફરી 2 અજગર દેખાયા | Two pythons were spotted again near Narmada Ca…

લખતરના કડુ નજીક નર્મદા કેનાલ પાસે ફરી 2 અજગર દેખાયા | Two pythons were spotted again near Narmada Ca…

મજબૂત સ્થાનિક માંગને કારણે નવા ઓર્ડર અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો | Significant increase in new or…

મજબૂત સ્થાનિક માંગને કારણે નવા ઓર્ડર અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો | Significant increase in new or…

સુપ્રીમની લાલ આંખ : AIથી નકલી કેસ ટાંકવા ભૂલ નહીં, ગેરરીતિ ગણાશે | SC red eye: Citing fake cases usi…

સુપ્રીમની લાલ આંખ : AIથી નકલી કેસ ટાંકવા ભૂલ નહીં, ગેરરીતિ ગણાશે | SC red eye: Citing fake cases usi…

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારત પાસે ક્રૂડનો ફક્ત 74 દિવસનો અનામત જથ્થો | India has only 74 day…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
લખતરના કડુ નજીક નર્મદા કેનાલ પાસે ફરી 2 અજગર દેખાયા | Two pythons were spotted again near Narmada Ca…
GUJARAT

અજગરને રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડવાની માંગ આસપાસના ગામોમાં અજગરની સંખ્યામાં વધારો થતાં ગ્રામજનો-ખેડૂતોમાં ભયનોમાહોલ લખતર–  લખતર તાલુકાના કડુ ગામપાસે...

Read more

મજબૂત સ્થાનિક માંગને કારણે નવા ઓર્ડર અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો | Significant increase in new or…

સુપ્રીમની લાલ આંખ : AIથી નકલી કેસ ટાંકવા ભૂલ નહીં, ગેરરીતિ ગણાશે | SC red eye: Citing fake cases usi…

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારત પાસે ક્રૂડનો ફક્ત 74 દિવસનો અનામત જથ્થો | India has only 74 day…

મુસાફરનો મોબાઇલ લૂંટનાર આણંદનો રીઢો ગુનેગાર પકડાયો | rickshaw driver caught who robbed moble of pass…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In