• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, February 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

1 માર્ચથી 5 મોટા ફેરફાર સીધા તમારા ખિસ્સા પર અસર કરશે, જાણો શું-શું બદલાઈ જશે | train ticket lpg upi…

satyasamachar by satyasamachar
February 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
1 માર્ચથી 5 મોટા ફેરફાર સીધા તમારા ખિસ્સા પર અસર કરશે, જાણો શું-શું બદલાઈ જશે | train ticket lpg upi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદના દાસ્તાન ઑટો વર્લ્ડ ખાતે કાર્સ ઍન્ડ ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ – વિન્ટેજ કારના ભવ્ય ઇતિહાસની …

પોલીસ ભરતી માટે 10 લાખ લોકોએ ફોર્મ ભર્યા, વિચારો કેવી બેરોજગારી હશે?: ગુજરાત હાઈકોર્ટની સરકારને ટકોર…

ગુજરાતમાં બે વર્ષમાં 258 સિંહોના કુદરતી અને 64ના અકુદરતી મોત, એક વર્ષમાં 148 ગુમાવ્યાં | Gujarat Rep…

Load More

Rule Changes from March 1, 2026: 1 માર્ચ, 2026થી ભારતમાં સામાન્ય માણસના ખિસ્સા અને રોજિંદા જીવન પર સીધી અસર કરતા અનેક નિયમો બદલાવા જઈ રહ્યા છે. સુરક્ષા વધારવા અને ફ્રોડ રોકવાના હેતુથી સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા ટ્રેન ટિકિટ, LPG સિલિન્ડર, સિમ કાર્ડ અને બેન્કિંગ ક્ષેત્રે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. જો તમે પણ ડિજિટલ પેમેન્ટ કે રેલવેમાં મુસાફરી કરો છો, તો આ ફેરફારો વિશે જાણવું તમારા માટે અત્યંત મહત્ત્વનું છે.

1. રેલવે ટિકિટ બુકિંગમાં મોટો ફેરફાર: જૂની એપ થશે બંધ

રેલવે મુસાફરો માટે સૌથી મોટો ફેરફાર ટિકિટ બુકિંગમાં છે. ભારતીય રેલવે 1 માર્ચથી જૂની UTS એપ બંધ કરી રહી છે. હવે અનરિઝર્વ્ડ(જનરલ) અને પ્લેટફોર્મ ટિકિટ બુક કરવા માટે નવી ‘રેલવન'(RailOne) એપનો ઉપયોગ કરવો પડશે. આ એપ સંપૂર્ણપણે એક્ટિવ થઈ જશે, તેથી મુસાફરોએ સ્ટેશન પર હાલાકી ટાળવા માટે અત્યારથી જ નવી એપ ડાઉનલોડ કરી લેવી હિતાવહ છે.

2. LPG, CNG અને PNGના ભાવમાં ફેરફારની શક્યતા

દર મહિનાની પહેલી તારીખની જેમ 1 માર્ચના રોજ પણ ઘરગથ્થુ અને કોમર્શિયલ LPG સિલિન્ડરના નવા રેટ જાહેર થશે. ક્રૂડ ઓઈલના ભાવના આધારે રસોઈ ગેસ મોંઘો થશે કે સસ્તો તે નક્કી થશે. આ સાથે જ CNG અને PNGના રેટ્સ પણ રિવ્યૂ કરવામાં આવશે, જેની સીધી અસર વાહન ચાલકો અને પાઈપલાઈન ગેસ વાપરતા પરિવારોના બજેટ પર પડશે.

3. સિમ બાઈન્ડિંગ અને મેસેજિંગ એપ્સ પર નવા અંકુશ

ડિજિટલ ફ્રોડ રોકવા માટે સરકાર 1 માર્ચથી ‘સિમ બાઈન્ડિંગ’ અનિવાર્ય કરી રહી છે. હવે વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા એપ્સને એક્ટિવ સિમ કાર્ડ સાથે લિંક કરવા પડશે. જો સિમ લિંક નહીં હોય તો એપનો ઉપયોગ કરી શકાશે નહીં. ખાસ કરીને વોટ્સએપના વેબ વર્ઝન અને મલ્ટી-ડિવાઈસ યુઝ પર નવી પાબંદીઓ આવી શકે છે, જે સુરક્ષાના દ્રષ્ટિકોણથી લેવાયેલું કડક પગલું છે.

4. UPI પેમેન્ટ હવે વધુ સુરક્ષિત: માત્ર પિનથી નહીં ચાલે કામ

ડિજિટલ પેમેન્ટ કરતા યુઝર્સ માટે મોટા સમાચાર છે. 1 માર્ચથી હાઈ-વેલ્યુ ટ્રાન્ઝેક્શન(મોટી રકમના વ્યવહાર) માટે માત્ર UPI PIN પૂરતો નહીં હોય. બેન્કો હવે વધારાની સુરક્ષા માટે બાયોમેટ્રિક્સ અથવા મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન(MFA) ફરજિયાત બનાવશે. 

આ પણ વાંચો: ક્રૂડના ભાવ ઉછળીને 110 ડોલર પહોંચશે

5. બેન્ક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સના નિયમોમાં મોટો ફેરફાર

દેશની મોટી સરકારી બેન્કો 1 માર્ચ, 2026થી મિનિમમ બેલેન્સના નિયમોમાં રાહત આપશે. હવે એક પણ દિવસ બેલેન્સ ઘટવા પર તરત જ દંડ વસૂલવાને બદલે ‘એવરેજ મંથલી બેલેન્સ'(AMB)ને ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કે, આખા મહિનાની સરેરાશ રકમના આધારે દંડની ગણતરી થશે, જે ખાતાધારકોને અચાનક લાગતી પેનલ્ટીથી બચાવશે અને મોટી રાહત આપશે.

આ તમામ બદલાતા નિયમો સામાન્ય જનતાના ડિજિટલ વ્યવહારો, મુસાફરી અને ઘરગથ્થુ ખર્ચને પ્રભાવિત કરશે, તેથી સમયસર આ ફેરફારોથી માહિતગાર રહેવું જરૂરી છે.

1 માર્ચથી 5 મોટા ફેરફાર સીધા તમારા ખિસ્સા પર અસર કરશે, જાણો શું-શું બદલાઈ જશે 2 - image

Next Post
જામનગર જિલ્લામાં ચાલી રહેલી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં આજે વિજ્ઞાન વિષયના પેપરમાં 270 વિદ્યાર્થીઓ…

જામનગર જિલ્લામાં ચાલી રહેલી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં આજે વિજ્ઞાન વિષયના પેપરમાં 270 વિદ્યાર્થીઓ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદના દાસ્તાન ઑટો વર્લ્ડ ખાતે કાર્સ ઍન્ડ ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ – વિન્ટેજ કારના ભવ્ય ઇતિહાસની …

અમદાવાદના દાસ્તાન ઑટો વર્લ્ડ ખાતે કાર્સ ઍન્ડ ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ – વિન્ટેજ કારના ભવ્ય ઇતિહાસની …

પોલીસ ભરતી માટે 10 લાખ લોકોએ ફોર્મ ભર્યા, વિચારો કેવી બેરોજગારી હશે?: ગુજરાત હાઈકોર્ટની સરકારને ટકોર…

પોલીસ ભરતી માટે 10 લાખ લોકોએ ફોર્મ ભર્યા, વિચારો કેવી બેરોજગારી હશે?: ગુજરાત હાઈકોર્ટની સરકારને ટકોર…

ગુજરાતમાં બે વર્ષમાં 258 સિંહોના કુદરતી અને 64ના અકુદરતી મોત, એક વર્ષમાં 148 ગુમાવ્યાં | Gujarat Rep…

ગુજરાતમાં બે વર્ષમાં 258 સિંહોના કુદરતી અને 64ના અકુદરતી મોત, એક વર્ષમાં 148 ગુમાવ્યાં | Gujarat Rep…

યુપીની સગીરાનું અપહરણ કરનાર યુવકને છાણી પોલીસે અનેક ફેક્ટરીઓમાં ફરી ઝડપી પાડ્યો | Chhani police nabs…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદના દાસ્તાન ઑટો વર્લ્ડ ખાતે કાર્સ ઍન્ડ ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ – વિન્ટેજ કારના ભવ્ય ઇતિહાસની …
GUJARAT

Vintage Cars In Ahmedabad: અમદાવાદના SP રિંગ રોડ પર આવેલ ‘દાસ્તાન ઑટો વર્લ્ડ’માં કાર્સ ઍન્ડ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન તા. 27...

Read more

પોલીસ ભરતી માટે 10 લાખ લોકોએ ફોર્મ ભર્યા, વિચારો કેવી બેરોજગારી હશે?: ગુજરાત હાઈકોર્ટની સરકારને ટકોર…

ગુજરાતમાં બે વર્ષમાં 258 સિંહોના કુદરતી અને 64ના અકુદરતી મોત, એક વર્ષમાં 148 ગુમાવ્યાં | Gujarat Rep…

યુપીની સગીરાનું અપહરણ કરનાર યુવકને છાણી પોલીસે અનેક ફેક્ટરીઓમાં ફરી ઝડપી પાડ્યો | Chhani police nabs…

નરોડામાં પિતા- પુત્ર સહિત ત્રણ લોકો અને કાગડાપીઠમાં ચાર લોકોને તલવાર અને પાઇપ વડે મારામારી કરી, સારવ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In