• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ : છેલ્લા પાંચ વર્ષમાં હોમિયોપેથી સારવારમાં 60 થી 65 ટકાનો વધારો | Wo…

satyasamachar by satyasamachar
April 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ : છેલ્લા પાંચ વર્ષમાં હોમિયોપેથી સારવારમાં 60 થી 65 ટકાનો વધારો | Wo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: અમદાવાદ મનપા માટે ભાજપે ઉમેદવારો નક્કી કરી લીધા? ટેલિફોનિક જાણ કરાઈ | Gujar…

રૂ.10 હજારથી વધુ રકમના ટ્રાન્ઝેક્શનમાં 1 કલાકનો વિલંબ! UPIમાં 5 મોટા ફેરફારની તૈયારીમાં RBI | rbi di…

રામ રાખે તેને કોણ ચાખે: વડોદરાના વેપારીનું અપહરણ કરી કેનાલમાં ફેંક્યો, આખી રાત પીલર પકડી રાખી મોતના …

Load More

World Homeopathy Day : છેલ્લા પાંચથી છ વર્ષમાં હોમિયોપેથી સારવારમાં 60થી 65 ટકાનો વધારો થયો છે. લોકો હવે એલોપેથી સારવારથી હોમિયોપેથી તરફ વળી રહ્યા છે. હોમિયોપેથીએ જર્મન ચિકિત્સક ડૉ.સેમ્યુઅલ હૅનેમેન દ્વારા 18મી સદીમાં વિકસાવવામાં આવેલી એક પ્રાકૃતિક અને સર્વગ્રાહી ચિકિત્સા પદ્ધતિ છે. તે “સમઃ સમમ્ શમયતિ” (Similia Similibus Curentur) એટલે કે “જેનાથી રોગ થાય, તેનાથી જ તે મટે” (like cures like) ના સિદ્ધાંત પર આધારિત છે, જે દર્દીના શારીરિક, માનસિક અને ભાવનાત્મક લક્ષણોને આધારે વ્યક્તિગત સારવાર પૂરી પાડે છે. આ અંગે હોમિયોપેથી કોલેજના એમડી ચિંતનભાઈ પચ્ચીગરએ કહ્યું કે હોમિયોપેથી સારવાર એ રોગને જડમૂળથી મટાડે છે. કોરોનામાં દસ લાખથી વધુની હોમિયોપેથી દવાઓ અમે સમગ્ર શહેરમાં વહેંચી હતી અને તેની અસર પણ લોકોમાં જોવા મળી હતી. કોરોના બાદ હોમિયોપેથી કોલેજની સીટોમાં 50% નો વધારો થયો છે તો બીજી તરફ સારવાર લેતા દર્દીઓમાં પણ 60% જેટલો વધારો થયો છે. લોકોમાં પછી અંગે જાગૃતિ આવે તે માટે વિવિધ કેમ્પોનું પણ આયોજન કરવામાં આવે છે અને આ દરેક કેમ્પમાં 50થી વધુ લોકો તેનો લાભ લેતા હોય છે.   

10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ : છેલ્લા પાંચ વર્ષમાં હોમિયોપેથી સારવારમાં 60 થી 65 ટકાનો વધારો 2 - image

હોમિયોપેથી સારવારથી સારી થયેલી બાવીસ વર્ષીય ખુશીએ કહ્યું કે મને એનિમિયા હતો અને એનીમિયાના કારણે મારું લોહી ચાર ટકા થઈ ગયું હતું. ત્યારબાદ એની મેળાના ડોસ આપવામાં આવ્યા હતા પરંતુ જેના કારણે મને પેરાલીસિસ થઈ ગયો અને હું સાતથી આઠ દિવસ કોમાં હતી. મોટાભાગની સુરતની હોસ્પિટલઓએ મારા માતા પિતાને ના પાડી દીધી હતી. ત્યારબાદ મૈત્રી હોસ્પિટલમાં મને દાખલ કરવામાં આવી અને ત્યાં બે મહિના આઈસીયુમાં રહ્યા બાદ હું ઘરે આવી હતી. પરંતુ હજુ સુધી મને સારું થયું ન હોવાથી મેં હોમિયોપેથી દવા શરૂ કરી અને આજે હું તેમાંથી સારી એવી રિકવર થઈ ગઈ છું. હું હોમિયોપેથીની સ્ટુડન્ટ પણ છું તેથી હોમિયોપેથી પર મને ભરોસો હતો.

Next Post
સુરતના ખજોદમાં આગ અને GPCBની નોટિસ બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું : ડ્રીમ સિટી નજીક 5 લાખ લિટર પાણી…

સુરતના ખજોદમાં આગ અને GPCBની નોટિસ બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું : ડ્રીમ સિટી નજીક 5 લાખ લિટર પાણી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: અમદાવાદ મનપા માટે ભાજપે ઉમેદવારો નક્કી કરી લીધા? ટેલિફોનિક જાણ કરાઈ | Gujar…

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: અમદાવાદ મનપા માટે ભાજપે ઉમેદવારો નક્કી કરી લીધા? ટેલિફોનિક જાણ કરાઈ | Gujar…

રૂ.10 હજારથી વધુ રકમના ટ્રાન્ઝેક્શનમાં 1 કલાકનો વિલંબ! UPIમાં 5 મોટા ફેરફારની તૈયારીમાં RBI | rbi di…

રૂ.10 હજારથી વધુ રકમના ટ્રાન્ઝેક્શનમાં 1 કલાકનો વિલંબ! UPIમાં 5 મોટા ફેરફારની તૈયારીમાં RBI | rbi di…

રામ રાખે તેને કોણ ચાખે: વડોદરાના વેપારીનું અપહરણ કરી કેનાલમાં ફેંક્યો, આખી રાત પીલર પકડી રાખી મોતના …

રામ રાખે તેને કોણ ચાખે: વડોદરાના વેપારીનું અપહરણ કરી કેનાલમાં ફેંક્યો, આખી રાત પીલર પકડી રાખી મોતના …

ગમે ત્યારે નામ જાહેર થવાના પગલે વડોદરા ભાજપ કાર્યાલય ખાતે 50 વકીલોની લીગલ સેલ તૈનાત | Legal cell of …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: અમદાવાદ મનપા માટે ભાજપે ઉમેદવારો નક્કી કરી લીધા? ટેલિફોનિક જાણ કરાઈ | Gujar…
GUJARAT

Gujarat Local Body Elections 2026: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. આવતીકાલે(11 એપ્રિલ) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાની...

Read more

રૂ.10 હજારથી વધુ રકમના ટ્રાન્ઝેક્શનમાં 1 કલાકનો વિલંબ! UPIમાં 5 મોટા ફેરફારની તૈયારીમાં RBI | rbi di…

રામ રાખે તેને કોણ ચાખે: વડોદરાના વેપારીનું અપહરણ કરી કેનાલમાં ફેંક્યો, આખી રાત પીલર પકડી રાખી મોતના …

ગમે ત્યારે નામ જાહેર થવાના પગલે વડોદરા ભાજપ કાર્યાલય ખાતે 50 વકીલોની લીગલ સેલ તૈનાત | Legal cell of …

વડોદરા પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા કાલે અંતિમ દિવસ : ઉમેદવારો ઉમટી પડશે | Tomorrow is the …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In