• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

17 વર્ષના કિશોરને 21 વર્ષની યુવતી ભગાડી ગઈ, યુવતીની ધરપકડ | 17 year old boy abducted by 21 year old …

satyasamachar by satyasamachar
March 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
17 વર્ષના કિશોરને 21 વર્ષની યુવતી ભગાડી ગઈ, યુવતીની ધરપકડ | 17 year old boy abducted by 21 year old …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દુબઈમાં ફસાયેલા 14 અમદાવાદીઓ માટે દેવદૂત બન્યા ધોળકાના વતની

સાયલાના કાનપર ગામે ક્રૂડ ઓઈલ પાઈપલાઈન લીકેજની મોક ડ્રીલ | Mock drill of crude oil pipeline leakage i…

વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો

Load More

ઈન્સ્ટાગ્રામ મારફત બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો

વીરપુર પોલીસે બંનેને સુરતથી શોધી લીધા, કિશોરનો કબજો તેના વાલીઓને સોંપી આપ્યો

રાજકોટ: વીરપુરમાં ઉલટી ગંગા જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ર૧ વર્ષની યુવતી સામે ૧૭ વર્ષના કિશોરને ભગાડી જવા અંગે ગુનો નોંધાયો છે. વીરપુર પોલીસે બંનેને સુરતથી શોધી કાઢયા હતા. 

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ વીરપુરમાં રહેતાં ૧૭ વર્ષના કિશોર અને મૂળ મધ્યપ્રદેશની ર૧ વર્ષની યુવતી  ઈન્સ્ટાગ્રામથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ત્યાર પછી બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. આખરે બંનેએ ભાગી જવાનું નકકી કર્યું હતું. યુવતી હાલ બાબરા પંથકમાં રહેતી હતી. જયાંથી તે ગોંડલ આવી હતી. જયારે વીરપુરનો કિશોર પણ ગોંડલ પહોંચ્યો હતો. ગોંડલથી બસમાં બેસી બંને ભાગી ગયા હતા. 

યુવતી કિશોર કરતાં મોટી હોવાથી તેના વિરૂધ્ધ વીરપુર પોલીસે કિશોરને ભગાડી જવા અંગે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો. ગઈ તા.૬નાં રોજ આ અંગે ફરિયાદ નોંધાયા બાદ વીરપુર પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી હતી. આખરે બંને સુરતથી મળી આવતાં વીરપુર લઈ આવી કિશોરનો કબજો તેના વાલીઓને સોંપી દીધો હતો. જયારે યુવતીની પોલીસે અપહરણના ગુનામાં ધરપકડ કરી હતી. 

આ પ્રકારના મોટાભાગના કિસ્સાઓમાં પ્રેમી સામે ગુનો નોંધાતો હોય છે. જયારે આ કિસ્સામાં પ્રેમિકા સામે ગુનો નોંધાયો છે. આ જ કારણથી આ કિસ્સો અપવાદરૂપ બની ગયો છે. 

Next Post
૪૧ તળાવ ડેવલપમેન્ટની કામગીરી પુરી , અમદાવાદમાં તળાવ ભરેલા રાખવા મિની એસ.ટી.પી.બનાવવા આયોજન | 41 lake…

૪૧ તળાવ ડેવલપમેન્ટની કામગીરી પુરી , અમદાવાદમાં તળાવ ભરેલા રાખવા મિની એસ.ટી.પી.બનાવવા આયોજન | 41 lake...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દુબઈમાં ફસાયેલા 14 અમદાવાદીઓ માટે દેવદૂત બન્યા ધોળકાના વતની

દુબઈમાં ફસાયેલા 14 અમદાવાદીઓ માટે દેવદૂત બન્યા ધોળકાના વતની

સાયલાના કાનપર ગામે ક્રૂડ ઓઈલ પાઈપલાઈન લીકેજની મોક ડ્રીલ | Mock drill of crude oil pipeline leakage i…

સાયલાના કાનપર ગામે ક્રૂડ ઓઈલ પાઈપલાઈન લીકેજની મોક ડ્રીલ | Mock drill of crude oil pipeline leakage i…

વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો

વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો

પાટડી તળાવ બ્યુટીફિકેશનમાં રોયલ્ટી કૌભાંડનો આક્ષેપ ઃ સીએમઓ માં ફરિયાદ | Allegation of royalty scam i…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
દુબઈમાં ફસાયેલા 14 અમદાવાદીઓ માટે દેવદૂત બન્યા ધોળકાના વતની
GUJARAT

દુબઈમાં ફસાયેલા 14 અમદાવાદીઓ માટે દેવદૂત બન્યા ધોળકાના વતની

એરલાઇન્સ સાથે સંકલન સાધી રી-બુકિંગ કરાવી પરત મોકલ્યા યુદ્ધના કારણે ફ્લાઇટ કેન્સલ થતાં બ્રહ્મકુમારી બહેનોને વધુ રોકાણ કરવું પડયું ઃ...

Read more

સાયલાના કાનપર ગામે ક્રૂડ ઓઈલ પાઈપલાઈન લીકેજની મોક ડ્રીલ | Mock drill of crude oil pipeline leakage i…

વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો

પાટડી તળાવ બ્યુટીફિકેશનમાં રોયલ્ટી કૌભાંડનો આક્ષેપ ઃ સીએમઓ માં ફરિયાદ | Allegation of royalty scam i…

યુદ્વ વકરવાના એંધાણે શેરોમાં ફરી ભંગાણ : સેન્સેક્સ 1342 પોઈન્ટ ખાબકી 76864 | Fears of war intensify …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In