• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

30 વર્ષ પછી ફરી ભારતમાં પેનેસિલિનનું ઉત્પાદન કરાશે | Penicillin will be produced in India again afte…

satyasamachar by satyasamachar
February 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
30 વર્ષ પછી ફરી ભારતમાં પેનેસિલિનનું ઉત્પાદન કરાશે | Penicillin will be produced in India again afte…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઉપરદળ અને નાનોદરા ગામમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું | Illegal sand mining caught in Upardal and N…

થાનના અમરાપર મધ્યાહન ભોજન કેન્દ્રમાં ગેરરીતિ ઃ સંચાલક, રસોયાને છુટા કરાયા | Irregularities at Thana’…

હળવદમાં ધો.10ના 2254 અને ધો.12ના 1854 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી | 2254 students of Std 10 and 1854 stu…

Load More

અમદાવાદ : ભારતને  ફાર્મસી ઓફ ધ વર્લ્ડ કહેવાય છે. ભારતનો  ફાર્માસ્યુટીલ ઉદ્યોગ ૨૦૩૦ સુધીમાં ૧૩૦ અબજ ડોલરને આંબી જવાનું અનુમાન છે. ભારતમાં પેનિસિલિનનું ઉત્પાદન ત્રણ દાયકા પછી ફરી શરૂ કરાઇ રહ્યું છે જેથી ચીન પર રાખવો પડતો આધાર ઓછો થશે અને વિશ્વમાં એન્ટી બાયોટિક્સના ભાવોના માર્કેટની સ્પર્ધામાં ભારત ઉભું રહી શકશે.  ૩૦ વર્ષથી ભારત પેેનિસિલિનની આયાત કરતું આવ્યું છે. મહત્વના એન્ટીબાયોટીક્સ માટે ભારત હવે એક્ટિવ ફાર્માસ્યુટીલ ઇન્ગ્રેડીયન્ટ્સ (APIs)તરફ વળ્યું છે.

એક સમયે ભારતમાં હિન્દુસ્તાન એન્ટિબાયોટીક્સ, ટોરેન્ટ ફાર્મા જેવી કંપનીઓ પેનિસિલિન બનાવતી હતી પરંતુ સસ્તા દરે ચીનથી આવતા પેનેસિલિનના કારણે આ કંપનીઓએ ઉત્પાદન બંધ કર્યું હતું.

૧૯૬૦ના દાયકામાં ભારતમાં પેનેસિલિનનું પુરતું ઉત્પાદન થતું હતું પરંતુ ૧૯૯૦ના દાયકા સુધીમાં તેના ઇત્પાદન પરની પકડ ઢીલી પડી ગઇ હતી કેમકે ચીનથી આવતા સસ્તા પેનેસિલિન સામે ભારતના કંપનીઓ ટક્કર લઇ શકી નહોતી. ૧૯૯૦ પછીતો પેનેસિલિનનું ઉત્પાદન ભારતમાં બંધ થઇ ગયું હતું. ભારતની ફાર્માસ્યુટીકલ કંપનીઓ ચીનથી સસ્તું પેનેસિલિન આયાત કરતા હતા. 

વિદેશની ચીજો પર આધારીત સ્થિતિના બદલે આત્મ નિર્ભર બનવાની વ્યૂહ રચનાના કારણે ભારતમાં પેનેસિલિનનું ઉત્પાદન પીએલઆઇ સ્કીમ હેઠળ બીજી માર્ચથી આધ્ર પ્રદેશના કકીન્ડા ખાતેના અરબિન્દો ફાર્માના પ્લાન્ટમાં શરૂ કરાશે.

પેનિસિલિન જેવા મહત્વના એન્ટીબાયોટીક્સ ડ્રગ માટે ભારતે ૯૦ ટકા ચીન પર આધાર રાખવો પડે છે.

આરોગ્ય મંત્રાલયના કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ બેંગલુરૂ ખાતે કહ્યું હતું કે ૩૦ વર્ષ બાદ ફરી ભારતમાં પેનિસિલિનનું ઉત્પાદન શરૂ કરાઇ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે ટીટેનસ, સિફિલીસ, ન્યુમોનિયા તેમજ અન્ય ચેપના રોગોમાં ઉપયોગી એવી બેન્ઝાય પેનિસિલીન (પેનેસિલિન-જી)નું ઉત્પાદન કરશે. સ્થાનિક ઉત્પાદનને પ્રત્સાહન આપતી સરકારની પ્રોડક્શન લીન્ક્ડ ઇન્સેનટીવ સ્કીમ (PLI) હેઠળ ઉત્પાદન કરાશે.

ભારતે ૪૮ જેટલા ડ્રગ્સની યાદી બનાવી છે જેનું ઉત્પાદન પીએલઆઇ સ્કીમ હેઠળ કરવા વિચારાય છે. આ ડ્રગ્સમાં પોરાસિટામોલ,, લિવોફ્લોક્સિન, વિટામીન બી-૬,નોરફોલકિસીન વગેરેનો સમાવેશ થાય છે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ટેરિફ 10 ટકા સીમિત રખાતા અમેરિકાના આયાતકારો તરફથી પૂછપરછમાં વધારો | Inquiries from US importers incr…

ટેરિફ 10 ટકા સીમિત રખાતા અમેરિકાના આયાતકારો તરફથી પૂછપરછમાં વધારો | Inquiries from US importers incr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઉપરદળ અને નાનોદરા ગામમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું | Illegal sand mining caught in Upardal and N…

ઉપરદળ અને નાનોદરા ગામમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું | Illegal sand mining caught in Upardal and N…

થાનના અમરાપર મધ્યાહન ભોજન કેન્દ્રમાં ગેરરીતિ ઃ સંચાલક, રસોયાને છુટા કરાયા | Irregularities at Thana’…

થાનના અમરાપર મધ્યાહન ભોજન કેન્દ્રમાં ગેરરીતિ ઃ સંચાલક, રસોયાને છુટા કરાયા | Irregularities at Thana’…

હળવદમાં ધો.10ના 2254 અને ધો.12ના 1854 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી | 2254 students of Std 10 and 1854 stu…

હળવદમાં ધો.10ના 2254 અને ધો.12ના 1854 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી | 2254 students of Std 10 and 1854 stu…

ધ્રાંગધ્રા શાકમાર્કેટમાં લારીધારકે હેડ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી | Lorry driver scuffles with head …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ઉપરદળ અને નાનોદરા ગામમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું | Illegal sand mining caught in Upardal and N…
GUJARAT

સાણંદઅને બાવળામાં ખાણ-ખનિજ વિભાગના દરોડા ત્રણએક્સ્કેવેટર મશીન સહિત રૃ.૨.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત ઃ ત્રણ શખ્સ સામે કાર્યવાહી બગોદરા – અમદાવાદ જિલ્લાના...

Read more

થાનના અમરાપર મધ્યાહન ભોજન કેન્દ્રમાં ગેરરીતિ ઃ સંચાલક, રસોયાને છુટા કરાયા | Irregularities at Thana’…

હળવદમાં ધો.10ના 2254 અને ધો.12ના 1854 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી | 2254 students of Std 10 and 1854 stu…

ધ્રાંગધ્રા શાકમાર્કેટમાં લારીધારકે હેડ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી | Lorry driver scuffles with head …

રાજસ્થાનની કરુણ ઘટના : રમતાં રમતાં ઢળી પડી 9 વર્ષની બાળકી, હાર્ટ એટેકથી મોતની પુષ્ટી થતાં શોકની લહેર…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In