• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

4 વર્ષમાં IT અને BPO સેક્ટરમાં નોકરીઓ ખતમ થઈ જશે, ભારતીય-અમેરિકન બિઝનેસમેનની ‘ભવિષ્યવાણી’ | AI Revol…

satyasamachar by satyasamachar
February 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
4 વર્ષમાં IT અને BPO સેક્ટરમાં નોકરીઓ ખતમ થઈ જશે, ભારતીય-અમેરિકન બિઝનેસમેનની ‘ભવિષ્યવાણી’ | AI Revol…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

માથાભારે તત્વોએ ખુલ્લી તલવાર સાથે આવીને મકાનના દરવાજા પર ઘા માર્યા | vatva police nabbed four accuse…

એસપી રીંગ પર રામોલ પાસેથી એક કરોડનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ | SMC nabbed driver with IMFL worth…

ગોધાવીની જમીનના મામલે પોપ્યુલર બિલ્ડરના દશરથ પટેલની ધરપકડ | Ahmedabad rural police nabbed Dashrath p…

Load More

Vinod Khosla AI prediction 2030 IT BPO: પ્રખ્યાત ભારતીય અમેરિકન ઉદ્યોગપતિ અને રોકાણકાર વિનોદ ખોસલાએ એક મોટી ભવિષ્યવાણી કરી છે. તેમનું કહેવું છે કે, ‘IT અને BPO સેવાઓનું ભવિષ્ય લાંબું નથી. આ ઉદ્યોગ 2030 સુધીમાં સમાપ્ત થઈ જશે.’ આ સાથે, તેમણે ભારતીય IT કંપનીઓને સલાહ આપી છે કે જો તેઓ ભવિષ્યમાં ટકી રહેવા માંગતા હોય તો તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) પર ઝડપથી કામ કરવું જોઈએ. ભવિષ્યમાં જો તેઓ સમગ્ર વિશ્વને AI સેવાઓ પૂરી પાડી શકે છે, તો તેમના માટે ટકી રહેવું સરળ બનશે. તેમણે કહ્યું કે, ‘કોઈપણ ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે, પરંતુ અમારો અંદાજ છે કે 2030 થી 2035 ની વચ્ચે, IT અને BPOનો વ્યવસાય સમાપ્ત થઈ જશે.’

  • 4 વર્ષમાં IT અને BPO સેક્ટરમાં નોકરીઓ ખતમ થઈ જશે

    વિનોદ ખોસલાએ કહ્યું કે, ‘આપણે ફક્ત આપણા જૂના વ્યવસાયને વળગી રહી શકતા નથી. તેના બદલે આપણે તેમને નવી સેવાઓ પૂરી પાડવી પડશે. વિશ્વ હજુ ભારત જેટલું AI સાથે તાલ મિલાવવા સક્ષમ નથી. મહત્ત્વનું છે કે, તેમની પાસે પશ્ચિમી દેશો પાસેથી ટેકનોલોજી ખરીદવાનો વિકલ્પ છે, જે ખૂબ મોંઘી છે અથવા આફ્રિકા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો, જેમની પાસે ખૂબ ઓછી જાણકારી છે. ભારતીય કંપનીઓ સમગ્ર વિશ્વમાં AI સેવાઓ પૂરી પાડી શકે છે. આ આપણા માટે શ્રેષ્ઠ તક છે. મુખ્ય વાત એ છે કે જે લોકો આ સમયમાં ઝડપથી આગળ વધે છે અથવા પરિવર્તન સ્વીકારે છે તેમને જ તક મળશે.’

    શું AIની ગતિ વધવાથી નોકરીઓ જશે અને તેનાથી કેવી રીતે બચવું, આ મામલે વિનોદ ખોસલાએ જણાવ્યું કે ‘ભવિષ્યમાં દરેક દેશ આ ક્ષેત્રમાં આગળ વધશે. તમે જોશો કે AIને કારણે ઉત્પાદકતા વધશે અને ઓછા લોકોની જરૂર પડશે. આગામી 15 વર્ષ આ વિશ્વ માટે મહત્ત્વપૂર્ણ રહેશે. આવનારા સમયમાં વસ્તુઓ અને મનોરંજન સસ્તા થશે. જો આપણે તેના પર નજર કરીએ તો, 2050 સુધીમાં ઘણા બધા ફેરફારો થઈ ગયા હશે.’

    આ પણ વાંચો: ટ્રમ્પે અલ્ટિમેટમ આપતાં એકઝાટકે વધ્યા સોના-ચાંદીના ભાવ ! જાણો લેટેસ્ટ રેટ

    AI દરેક ભારતીય માટે એક વ્યક્તિગત ડૉક્ટર અને ખેડૂતો માટે વૈજ્ઞાનિકો પૂરા પાડશે: ખોસલા

    ખોસલાએ કહ્યું કે, એવું પણ શક્ય છે કે, દરેક ભારતીય પાસે વ્યક્તિગત ડૉક્ટર હોય અને તેઓ દરેક સમયે ઉપલબ્ધ રહેશે. જેના કારણે લોકોના સ્વાસ્થ્યની સંભાળ રખાશે, જે હાલમાં ખૂબ મોંઘી છે. આ સિસ્ટમને આધાર સાથે જોડી શકાય છે. આ સાથે દેશમાં 25 કરોડ બાળકો એવા છે જે AI ટ્યુટરનો ઉપયોગ કરીને અભ્યાસ કરી શકે છે.

    દેશમાં લાખો ખેડૂતો એવા છે જેઓ ખૂબ જ નાની જમીન પર કામ કરે છે અને તેમની પાસે બહુ સમજણનો અભાવ છે. આમ, AI દ્વારા ખેડૂતો કૃષિ વૈજ્ઞાનિકો જેવી સેવાઓનો ઉપયોગ કરી શકે છે.

  • Tags: GANDHINAGAR METRO NEWS

    Next Post
    હોળી-ધૂળેટી તહેવાર નિમિત્તે એકસ્ટ્રા ૩૨૫ બસોનું સંચાલન કરાશે | Extra 325 buses will be operated on t…

    હોળી-ધૂળેટી તહેવાર નિમિત્તે એકસ્ટ્રા ૩૨૫ બસોનું સંચાલન કરાશે | Extra 325 buses will be operated on t...

    Leave a Reply Cancel reply

    Your email address will not be published. Required fields are marked *

    • Trending
    • Comments
    • Latest
    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    23 Celebrity Tweets You Missed From The Golden Globes

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    12 Things You Didn’t See During The 2017 Golden Globes

    ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

    Sleep Study Unveils New Insights

    કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

    Tech Giants Unite for Sustainability

    માથાભારે તત્વોએ ખુલ્લી તલવાર સાથે આવીને મકાનના દરવાજા પર ઘા માર્યા | vatva police nabbed four accuse…

    માથાભારે તત્વોએ ખુલ્લી તલવાર સાથે આવીને મકાનના દરવાજા પર ઘા માર્યા | vatva police nabbed four accuse…

    એસપી રીંગ પર રામોલ પાસેથી એક કરોડનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ | SMC nabbed driver with IMFL worth…

    એસપી રીંગ પર રામોલ પાસેથી એક કરોડનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ | SMC nabbed driver with IMFL worth…

    ગોધાવીની જમીનના મામલે પોપ્યુલર બિલ્ડરના દશરથ પટેલની ધરપકડ | Ahmedabad rural police nabbed Dashrath p…

    ગોધાવીની જમીનના મામલે પોપ્યુલર બિલ્ડરના દશરથ પટેલની ધરપકડ | Ahmedabad rural police nabbed Dashrath p…

    ચાંદખેડા બે બાળકીઓના મોત મામલે એફએસએલનો રિપોર્ટ આવશે | chandkheda police will take FSL report on two…

    Recent News

    Youtube

    • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

      રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

      0 shares
      Share 0 Tweet 0
    • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

      0 shares
      Share 0 Tweet 0
    • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

      0 shares
      Share 0 Tweet 0
    • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

      0 shares
      Share 0 Tweet 0
    • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

      0 shares
      Share 0 Tweet 0
    માથાભારે તત્વોએ ખુલ્લી તલવાર સાથે આવીને મકાનના દરવાજા પર ઘા માર્યા | vatva police nabbed four accuse…
    GUJARAT

    અમદાવાદ,રવિવાર શહેરના વટવામાં અવારનવાર માથાભારે તત્વો દ્વારા આતંક ફેલાવવાની ઘટના બને છે. ત્યારે સોશિયલ મિડીયામાં વધુ એક ઘટના વાયરલ થતા...

    Read more

    એસપી રીંગ પર રામોલ પાસેથી એક કરોડનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ | SMC nabbed driver with IMFL worth…

    ગોધાવીની જમીનના મામલે પોપ્યુલર બિલ્ડરના દશરથ પટેલની ધરપકડ | Ahmedabad rural police nabbed Dashrath p…

    ચાંદખેડા બે બાળકીઓના મોત મામલે એફએસએલનો રિપોર્ટ આવશે | chandkheda police will take FSL report on two…

    સાઇકલ અથડાવી લૂંટ કરતી ઉત્તર પ્રદેશની આંતરરાજ્ય ગેંગ ઝડપાઇ, | kalupur police nabbed five accused in …

    • About
    • Advertise
    • Privacy & Policy
    • Contact
    Call us: 9825191983

    © 2024 Satya Samachar

    No Result
    View All Result
    • HOME
    • INDIA
    • GUJRAT
    • Entertainment
    • Lifestyle
    • Lok Sabha
    • પત્રકાર બનો

    © 2024 Satya Samachar

    Welcome Back!

    Login to your account below

    Forgotten Password?

    Retrieve your password

    Please enter your username or email address to reset your password.

    Log In