• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

51,000 કિલો ઓર્ગેનિક રંગ, 500 કલર બ્લાસ્ટ, 10 હજાર ફુગ્ગા… સાળંગપુર ધામમાં ગુજરાતનો સૌથી મોટો હોળી…

satyasamachar by satyasamachar
February 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
51,000 કિલો ઓર્ગેનિક રંગ, 500 કલર બ્લાસ્ટ, 10 હજાર ફુગ્ગા… સાળંગપુર ધામમાં ગુજરાતનો સૌથી મોટો હોળી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરામાં 12 લાખનું MD ડ્રગ્સ સપ્લાય કરનાર ડ્રગ્સ પેડલર પકડાયો | Drug peddler arrested for supplying…

વડોદરામાં પાડોશી પાસેથી લીધેલા રૂ.14 લાખ પર વ્યાજનો વિવાદ : રકમ પરત ચૂકવ્યા બાદ પણ વધુ રૂ.14 લાખની મ…

અમરેલી: દારૂના દૂષણે એક જ મહિનામાં 3 યુવાનોના જીવ લીધા, આક્રોશમાં આવેલા કલોરાણા ગામે લીધો મોટો નિર્ણ…

Load More

Salangpurdham Holi-Dhuleti Festival: સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં 03 માર્ચે 2026ના રોજ એટલે કે, પૂર્ણિમાના દિવસે ગુજરાતના સૌથી મોટા હોળી ઉત્સવની ઉજવણીનું આયોજન થશે. જે માટે અનેક પ્રકારની તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. હનુમાનજી દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરી તથા સાત કલરના 51,000 કિલો ઓર્ગેનિક રંગો (ગુલાબી, લાલ, પીળો, નારંગી) દ્વારા દિવ્ય રંગોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે.

કેવી છે તૈયારી?

-હોળી-ધૂળેટીના દિવસે દાદાને પંચરંગી વાઘા-રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવશે. 

-મંગળા આરતી 5:૩૦ કલાકે  અને  શણગાર આરતી સવારે 7:૦૦ કલાકે  કરવામાં આવશે.

-સવારે 07:30થી 11:00 કલાક દરમિયાન મંદિરના પરિસરમાં સ્વામી, સંતો અને ભક્તો એકસાથે દાદાના રંગે રંગાશે.

-7 પ્રકારના 51 હજાર કિલો ઓર્ગેનિક રંગો દાદાને અર્પણ કરાશે.

-મંદિર પરિસરમાં 70થી 80 ફૂટ ઊંચા કલરના 500 બ્લાસ્ટ કરાશે

– કલરને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર ઉડાશે. 

-100  રિબિન બ્લાસ્ટ અને રંગીન ફાયરવર્ક્સ કરવામાં આવશે.

-10000 ફુગ્ગા છોડવામાં આવશે.    

-હોળી રમ્યા બાદ  ઢોલીઓ નાસિક ઢોલના તાલે રાસની રમઝટ

51,000 કિલો ઓર્ગેનિક રંગ, 500 કલર બ્લાસ્ટ, 10 હજાર ફુગ્ગા... સાળંગપુર ધામમાં ગુજરાતનો સૌથી મોટો હોળી ઉત્સવ 2 - image

હનુમાનજી ચાલીસાનો પાઠ

હોળી (પૂર્ણિમા)ના અવસર પર કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને દિવ્ય રંગોના શણગાર અને મુખ્ય મંદિરને ફુલોથી પરિસરને કલરફુલ કાપડથી ડેકોરેશન કરવામાં આવ્યુ છે. ગુજરાતના સૌથી મોટા હોળી ઉત્સવની ઉજવણી કરવા માટે ભાઈઓ, બહેનો, નાના બાળકોથી માંડી વડીલ વૃદ્ધ સુધી ગુજરાતભર તેમજ  રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને વિદેશથી પણ દાદા સંગે હોળીની ઉજવણી કરવા ભક્તો ઉમટશે. તેમજ હનુમાનજી ચાલીસાનો પાઠ કરવામાં  આવશે.

આ પણ વાંચો: ગુજરાતના મોટાભાગના જિલ્લામાં પાસપોર્ટ-પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

હોળીની મહા ઉજવણીની તૈયારી અંગે કોઠારી સ્વામી વિવેકસાગરદાસજીએ જણાવ્યું કે, ‘આ જીવનનો અલૌકિક લ્હાવો છે ભક્તિના રંગે રંગાવાનો. દાદાની પ્રસાદીના રંગોથી ભક્તિના રંગે રંગાઈને ભક્તો આનંદ-કિલ્લોલ કરશે. રંગોત્સવમાં રાજ્યના લાખો ભક્તો આવશે. મુખ્ય મંદિર પરિસરને ભવ્ય રીતે રંગબેરંગી કાપડનું ડેકોરેશન કરવામાં આવ્યું છે.’

Next Post
ગુજરાતી સિનેમામાં લાગણીઓનો રંગ ભરશે ફિલ્મ ‘લાગણી નો મેળો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરામાં 12 લાખનું MD ડ્રગ્સ સપ્લાય કરનાર ડ્રગ્સ પેડલર પકડાયો | Drug peddler arrested for supplying…

વડોદરામાં 12 લાખનું MD ડ્રગ્સ સપ્લાય કરનાર ડ્રગ્સ પેડલર પકડાયો | Drug peddler arrested for supplying…

વડોદરામાં પાડોશી પાસેથી લીધેલા રૂ.14 લાખ પર વ્યાજનો વિવાદ : રકમ પરત ચૂકવ્યા બાદ પણ વધુ રૂ.14 લાખની મ…

વડોદરામાં પાડોશી પાસેથી લીધેલા રૂ.14 લાખ પર વ્યાજનો વિવાદ : રકમ પરત ચૂકવ્યા બાદ પણ વધુ રૂ.14 લાખની મ…

અમરેલી: દારૂના દૂષણે એક જ મહિનામાં 3 યુવાનોના જીવ લીધા, આક્રોશમાં આવેલા કલોરાણા ગામે લીધો મોટો નિર્ણ…

અમરેલી: દારૂના દૂષણે એક જ મહિનામાં 3 યુવાનોના જીવ લીધા, આક્રોશમાં આવેલા કલોરાણા ગામે લીધો મોટો નિર્ણ…

ભાવનગર રેલવે મંડળમાં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે મેજિક અને પપ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
વડોદરામાં 12 લાખનું MD ડ્રગ્સ સપ્લાય કરનાર ડ્રગ્સ પેડલર પકડાયો | Drug peddler arrested for supplying…
GUJARAT

Vadodara Drug Smuggling : વડોદરામાં એમડી ડ્રગ્સ સપ્લાય કરનાર લાંબા સમયથી ફરાર સપ્લાયરને પોલીસે મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યો છે. વડોદરાના...

Read more

વડોદરામાં પાડોશી પાસેથી લીધેલા રૂ.14 લાખ પર વ્યાજનો વિવાદ : રકમ પરત ચૂકવ્યા બાદ પણ વધુ રૂ.14 લાખની મ…

અમરેલી: દારૂના દૂષણે એક જ મહિનામાં 3 યુવાનોના જીવ લીધા, આક્રોશમાં આવેલા કલોરાણા ગામે લીધો મોટો નિર્ણ…

ભાવનગર રેલવે મંડળમાં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે મેજિક અને પપ…

સ્માર્ટ સિટી અમદાવાદમાં સરકારી બસમાંથી 100 લિટર ડીઝલની ચોરી, પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ | Ahmedaba…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In