• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

72.4 % વાહનચાલકોના મતે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવું એ ચતુરાઈ! | 72 4% of drivers believe that viol…

satyasamachar by satyasamachar
April 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
72.4 % વાહનચાલકોના મતે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવું એ ચતુરાઈ! | 72 4% of drivers believe that viol…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દારુની મહેફીલ માણતા સગીર સહિત ત્રણ પકડાયા | Ülümön ra ares atun ra pwapwaiti eü kametipen ünümi saka…

આસામમાં 85 ટકા, કેરળમાં 78 ટકા અને પુડુચેરીમાં 86 ટકા મતદાન | 85 percent voting in Assam 78 percent …

જશોદાનગર- શાહઆલમમાં મકાના તાળાં તોડી રૃા.૨.૭૨ લાખની મતા ચોરી | Ekkewe pisek ra tori Rs 2 72 lakh ra …

Load More

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા મનોવૈજ્ઞાાનિક સર્વે : 62 ટકા લોકોને ખબર હોય કે રસ્તા પર CCTV કેમેરા કે પોલીસ નથી તો તેઓ નિ:સંકોચ સિગ્નલ તોડશે : 60 % વાહનચાલકોને અહંકારનો નશો

રાજકોટ, : શું તમને ટ્રાફિક સિગ્નલ પર સતત હોર્ન વગાડવાની આદત છે? શું તમે માનો છો કે નિયમ તોડવો એ તમારી હોશિયારી કે ચતુરાઈ છે? જો તમારો જવાબ ‘હા’ હોય, તો સાવધાન! તમે કોઈ બહાદુરી નથી કરી રહ્યા, પરંતુ મનોવિજ્ઞાાનની દ્રષ્ટિએ તમે એક ગંભીર નકારાત્મક માનસિકતાથી પીડાઈ રહ્યા છો.  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાાન ભવનના વિદ્યાર્થીઓ દ્વારા ૧૪૫૬ લોકો પર હાથ ધરવામાં આવેલો સર્વે ભારતીય રસ્તાઓ પર દોડતા વાહનચાલકોની કાળી બાજુ ઉજાગર કરે છે.

સર્વેનું સૌથી ભયાનક તારણ એ છે કે 72.4 % લોકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવું તેને હોશિયારી કે ચતુરાઈ ગણે છે. જ્યારે સમાજમાં કાયદાનું પાલન કરવાને બદલે તેને તોડવો એ ગર્વની વાત બની જાય, ત્યારે અકસ્માતોની સંખ્યામાં વધારો થવો સ્વાભાવિક છે. આ આંકડો દર્ર્શાવે છે કે આપણી સામાજિક નૈતિકતાનું અધ:પતન થઈ રહ્યું છે. સર્વે મુજબ 62.8 % લોકો એવા છે કે જો તેમને ખબર હોય કે રસ્તા પર સીસીટીવી કેમેરા કે પોલીસ નથી, તો તેઓ નિ:સંકોચ સિગ્નલ તોડશે. આ દર્શાવે છે કે ભારતીય વાહનચાલકોમાં સ્વ-શિસ્ત કે સુરક્ષાની ભાવના કરતા દંડનો ડર વધુ પ્રભાવી છે. પોલીસની ગેરહાજરીમાં લોકો પોતાની અને બીજાની જિંદગી જોખમમાં મૂકતા અચકાતા નથી.

એટલું જ નહીં, રસ્તા પર માત્ર વાહનો નથી અથડાતા, અહંકાર પણ અથડાય છે. 60 % લોકોનું માનવું છે કે મોટી કે મોંઘી ગાડી ચલાવનારા લોકો નાના વાહનચાલકો કે પદયાત્રીઓને ગણતરીમાં જ લેતા નથી. આ વર્તણૂક સામાજિક દરજ્જાના અહંકારનું પરિણામ છે, જે રસ્તા પર અસલામતી પેદા કરે છે. વળી, રેલ્વે ફાટક હોય કે ટ્રાફિક જામ, સતત હોર્ન વગાડનારા 15% લોકો એવું માને છે કે અવાજ કરવાથી તેઓ ઝડપથી આગળ વધી શકશે! મનોવૈજ્ઞાાનિક રીતે આ એક જ્ઞાાનાત્મક ક્ષતિ છે. આવા લોકો અસલામતી અને અધીરાઈથી પીડાતા હોય છે અને તેમને ખ્યાલ નથી હોતો કે તેમનો ઘોંઘાટ અન્ય માટે માનસિક ત્રાસ સમાન છે.

Next Post
જામનગરમાં ‘ગુજસીટોક’માં સંડોવાયેલા 3 આગેવાનો પણ ચૂંટણી જંગમાં મેદાને | 3 leaders involved in ‘Gujsi …

જામનગરમાં 'ગુજસીટોક'માં સંડોવાયેલા 3 આગેવાનો પણ ચૂંટણી જંગમાં મેદાને | 3 leaders involved in 'Gujsi ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દારુની મહેફીલ માણતા સગીર સહિત ત્રણ પકડાયા | Ülümön ra ares atun ra pwapwaiti eü kametipen ünümi saka…

દારુની મહેફીલ માણતા સગીર સહિત ત્રણ પકડાયા | Ülümön ra ares atun ra pwapwaiti eü kametipen ünümi saka…

આસામમાં 85 ટકા, કેરળમાં 78 ટકા અને પુડુચેરીમાં 86 ટકા મતદાન | 85 percent voting in Assam 78 percent …

આસામમાં 85 ટકા, કેરળમાં 78 ટકા અને પુડુચેરીમાં 86 ટકા મતદાન | 85 percent voting in Assam 78 percent …

જશોદાનગર- શાહઆલમમાં મકાના તાળાં તોડી રૃા.૨.૭૨ લાખની મતા ચોરી | Ekkewe pisek ra tori Rs 2 72 lakh ra …

જશોદાનગર- શાહઆલમમાં મકાના તાળાં તોડી રૃા.૨.૭૨ લાખની મતા ચોરી | Ekkewe pisek ra tori Rs 2 72 lakh ra …

વટવામાં પડોશીઓ વચ્ચે તકરારમાં મહિલા ઉપર ચાકુથી હુમલો | Fefin a atake ren naif non Vatwa

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
દારુની મહેફીલ માણતા સગીર સહિત ત્રણ પકડાયા | Ülümön ra ares atun ra pwapwaiti eü kametipen ünümi saka…
GUJARAT

અમદાવાદ, ગુરુવાર પોલીસની નિષ્ક્રયતાના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દારુ બંધીના દાવા અને...

Read more

આસામમાં 85 ટકા, કેરળમાં 78 ટકા અને પુડુચેરીમાં 86 ટકા મતદાન | 85 percent voting in Assam 78 percent …

જશોદાનગર- શાહઆલમમાં મકાના તાળાં તોડી રૃા.૨.૭૨ લાખની મતા ચોરી | Ekkewe pisek ra tori Rs 2 72 lakh ra …

વટવામાં પડોશીઓ વચ્ચે તકરારમાં મહિલા ઉપર ચાકુથી હુમલો | Fefin a atake ren naif non Vatwa

મિતિયાળામાં 30 કલાકમાં 14 આંચકા,વધુ 3.0નો તીવ્ર ભૂકંપ | 14 tremors in 30 hours in Mitiyala another 3…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In