• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

9 દિવસમાં રોકાણકારોના 60 લાખ કરોડ સ્વાહા, શેરબજારમાં 1 દિવસમાં માર્કેટ કેપ 10 લાખ કરોડ ઘટી | Sensex …

satyasamachar by satyasamachar
March 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
9 દિવસમાં રોકાણકારોના 60 લાખ કરોડ સ્વાહા, શેરબજારમાં 1 દિવસમાં માર્કેટ કેપ 10 લાખ કરોડ ઘટી | Sensex …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

યુદ્ધની વૈશ્વિક બજાર પર ભીષણ અસર: ક્રૂડ ઓઇલ $116 ને પાર, મજબૂત ડોલર સામે સોનું સસ્તું થયું | Crude O…

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 15000થી વધુ ખાલી પદ માટે ભરતીની જાહેરાત, જાણો કોણ અરજી કરી શકશે | ssc cg…

ગાંધીના ગુજરાતમાં દારૂની હોમ ડિલિવરી, ફોન કરોને તરત હાજર… ગાંધીનગરમાં કેજરીવાલના પ્રહાર | Kejriwal…

Load More

Indian Stock Market Cap News : ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચેના વધતા તણાવની સીધી અસર ભારતીય શેરબજારના રોકાણકારોના ખિસ્સા પર પડી છે. બજારમાં આવેલા પ્રચંડ કડાકાને કારણે માત્ર એક જ મહિનામાં અને ખાસ કરીને આજના દિવસે રોકાણકારોએ પોતાની જીવનભરની મૂડી ગુમાવવાનો વારો આવ્યો છે.

માર્ચ મહિનામાં માર્કેટ કેપમાં 60 લાખ કરોડનો કડાકો

માર્ચ મહિનાની શરૂઆતથી જ બજારમાં વેચવાલીનો જે માહોલ જોવા મળ્યો છે, તેના આંકડા અત્યંત ડરામણા છે. 27 ફેબ્રુઆરીના રોજ ભારતીય શેરબજારનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન (Market Cap) 497લાખ કરોડ હતું. આજના સેન્સેક્સ અને નિફ્ટીના પ્રચંડ કડાકાને પગલે તે ઘટીને 437 લાખ કરોડ પર આવી ગયું છે. આમ, છેલ્લા ગણતરીના દિવસોમાં જ બજારમાંથી 60 લાખ કરોડની સંપત્તિનું ધોવાણ થઈ ગયું છે.

બ્લેક મન્ડે: એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા

ગયા સપ્તાહના અંતે શુક્રવારે જ્યારે બજાર બંધ થયું ત્યારે માર્કેટ કેપ 447 લાખ કરોડ હતું. પરંતુ આજે સોમવારે બજાર ખુલતાની સાથે જ યુદ્ધના ભયે રોકાણકારોને ધ્રુજાવી દીધા હતા. આજે માર્કેટ કેપ સીધું જ 437 લાખ કરોડ પર સરકી ગયું છે. એટલે કે, માત્ર આજના એક જ ટ્રેડિંગ સત્રમાં રોકાણકારોના 10 લાખ કરોડ રૂપિયા બજારમાં ડૂબી ગયા છે.

રોકાણકારોમાં ફફડાટ

સેન્સેક્સમાં 2,271.52 પોઈન્ટ અને નિફ્ટીમાં 687.45 પોઈન્ટના ઘટાડાને કારણે બજારમાં ચારેબાજુ લાલ નિશાન જોવા મળી રહ્યા છે. ખાસ કરીને રિલાયન્સ, ટીસીએસ અને એચડીએફસી જેવી બ્લુ-ચિપ કંપનીઓના શેરમાં મોટા ઘટાડાને કારણે માર્કેટ કેપમાં આટલો મોટો ખાડો પડ્યો છે. નિષ્ણાતો માને છે કે જો વૈશ્વિક તણાવ ઓછો નહીં થાય, તો આગામી દિવસોમાં રોકાણકારોએ હજુ વધુ નુકસાન વેઠવું પડી શકે છે.

રોકાણકારોની મિલકતનું ધોવાણ 

27 February Market Cap: 497 લાખ કરોડ

Today’s Market Cap: 437 લાખ કરોડ

Total Loss in March: 60 લાખ કરોડ

Loss on Monday (Today): 10 લાખ કરોડ  

Tags: GANDHINAGAR METRO NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

9 દિવસમાં રોકાણકારોના 60 લાખ કરોડ સ્વાહા, શેરબજારમાં 1 દિવસમાં માર્કેટ કેપ 10 લાખ કરોડ ઘટી | Sensex …

9 દિવસમાં રોકાણકારોના 60 લાખ કરોડ સ્વાહા, શેરબજારમાં 1 દિવસમાં માર્કેટ કેપ 10 લાખ કરોડ ઘટી | Sensex …

યુદ્ધની વૈશ્વિક બજાર પર ભીષણ અસર: ક્રૂડ ઓઇલ $116 ને પાર, મજબૂત ડોલર સામે સોનું સસ્તું થયું | Crude O…

યુદ્ધની વૈશ્વિક બજાર પર ભીષણ અસર: ક્રૂડ ઓઇલ $116 ને પાર, મજબૂત ડોલર સામે સોનું સસ્તું થયું | Crude O…

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 15000થી વધુ ખાલી પદ માટે ભરતીની જાહેરાત, જાણો કોણ અરજી કરી શકશે | ssc cg…

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 15000થી વધુ ખાલી પદ માટે ભરતીની જાહેરાત, જાણો કોણ અરજી કરી શકશે | ssc cg…

ગાંધીના ગુજરાતમાં દારૂની હોમ ડિલિવરી, ફોન કરોને તરત હાજર… ગાંધીનગરમાં કેજરીવાલના પ્રહાર | Kejriwal…

ગાંધીના ગુજરાતમાં દારૂની હોમ ડિલિવરી, ફોન કરોને તરત હાજર… ગાંધીનગરમાં કેજરીવાલના પ્રહાર | Kejriwal…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
9 દિવસમાં રોકાણકારોના 60 લાખ કરોડ સ્વાહા, શેરબજારમાં 1 દિવસમાં માર્કેટ કેપ 10 લાખ કરોડ ઘટી | Sensex …
GUJARAT

Indian Stock Market Cap News : ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચેના વધતા તણાવની સીધી અસર ભારતીય શેરબજારના રોકાણકારોના ખિસ્સા પર પડી...

Read more

યુદ્ધની વૈશ્વિક બજાર પર ભીષણ અસર: ક્રૂડ ઓઇલ $116 ને પાર, મજબૂત ડોલર સામે સોનું સસ્તું થયું | Crude O…

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 15000થી વધુ ખાલી પદ માટે ભરતીની જાહેરાત, જાણો કોણ અરજી કરી શકશે | ssc cg…

ગાંધીના ગુજરાતમાં દારૂની હોમ ડિલિવરી, ફોન કરોને તરત હાજર… ગાંધીનગરમાં કેજરીવાલના પ્રહાર | Kejriwal…

યુદ્ધને કારણે શેરબજારમાં ફફડાટ, સેન્સેક્સ 2200 પોઈન્ટથી વધુ તૂટ્યો, નિફ્ટી પણ ધરાશાયી | Sensex Falls…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In