• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

AAPપાર્ટીના વોર્ડ નં.૨ના ઉમેદવારની માલિકીના ઢાબા પરથી દારૃ પકડાયો | liqour caught from the premises …

satyasamachar by satyasamachar
April 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
AAPપાર્ટીના વોર્ડ નં.૨ના ઉમેદવારની માલિકીના ઢાબા પરથી દારૃ પકડાયો | liqour caught from the premises …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

હિમાચલમાં 22 મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી, 4 લોકોના દર્દનાક મોત, 18ને બચાવાયા | Kullu Tragedy: B…

ગુજરાત ભાજપનો નવો મંત્ર : પેપર ફોડો, હોદ્દો મેળવો, વધુ એક આરોપીને બક્ષીપંચમાં પદ અપાયું | gujarat bj…

અમદાવાદ: જુહાપુરા ચાર રસ્તા પાસે પાર્ક કરેલી બાઈકમાં ભીષણ આગ, BRTS કેબિન સુધી લપેટો પહોંચી | Ahmedab…

Load More

વડોદરાઃ વડોદરાના આપ પાર્ટીના વોર્ડ નંબર-૨ના જાહેર કરાયેલા ઉમેદવારની માલિકીના ઢાબા પરથી ફતેગંજ પોલીસે દેશી દારૃ સાથે બે ખેપિયાને ઝડપી પાડતાં ઉમેદવાર વિવાદમાં આવ્યા છે.જો કે તેમણે આ ઢાબુ પકડાયેલા દિનેશને ભાડે આપ્યું હોવાની વિગતો ખૂલી છે.

જૂના છાણી રોડના ચિસ્તિયા નગર ત્રણ રસ્તા પાસે આવેલા મણીકૃપા હોટલ નામના ઢાબામાં દેશી દારૃનું વેચાણ થઇ રહ્યું હોવાની માહિતી મળતાં ફતેગંજના પીઆઇએ દરોડો પડાવ્યો હતો.જે દરમિયાન ઢાબુ ચલાવતો દિનેશ તેજાભાઇ દેવીપૂજક અને લખન રધુભાઇ દસાડિયા (બંને રહે.છાણી કેનાલ પાસે વસાહતમાં) પાસે રૃ.૩૬૦૦ની કિંમતનો ૧૮ લીટર દારૃ મળ્યો હતો.

પોલીસની તપાસ દરમિયાન ઢાબાની માલિકી ધરાવતા ભરત માળીએ ભાડા કરાર રજૂ કર્યો હતો.જેમાં તેણે દિનેશને ઢાબુ ચલાવવા આપ્યું હોવાનો ઉલ્લેખ છે.જેથી પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Next Post
બોર્ડની ઉત્તરવહીઓની ચકાસણી પૂરી, આવતીકાલથી 1000 ઉપરાંત સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષા | annual exam in sc…

બોર્ડની ઉત્તરવહીઓની ચકાસણી પૂરી, આવતીકાલથી 1000 ઉપરાંત સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષા | annual exam in sc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

હિમાચલમાં 22 મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી, 4 લોકોના દર્દનાક મોત, 18ને બચાવાયા | Kullu Tragedy: B…

હિમાચલમાં 22 મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી, 4 લોકોના દર્દનાક મોત, 18ને બચાવાયા | Kullu Tragedy: B…

ગુજરાત ભાજપનો નવો મંત્ર : પેપર ફોડો, હોદ્દો મેળવો, વધુ એક આરોપીને બક્ષીપંચમાં પદ અપાયું | gujarat bj…

ગુજરાત ભાજપનો નવો મંત્ર : પેપર ફોડો, હોદ્દો મેળવો, વધુ એક આરોપીને બક્ષીપંચમાં પદ અપાયું | gujarat bj…

અમદાવાદ: જુહાપુરા ચાર રસ્તા પાસે પાર્ક કરેલી બાઈકમાં ભીષણ આગ, BRTS કેબિન સુધી લપેટો પહોંચી | Ahmedab…

અમદાવાદ: જુહાપુરા ચાર રસ્તા પાસે પાર્ક કરેલી બાઈકમાં ભીષણ આગ, BRTS કેબિન સુધી લપેટો પહોંચી | Ahmedab…

ઈઝરાયલ-ઈરાન યુદ્ધની આગથી ગુજરાતનો સોલાર ઉદ્યોગ દાઝ્યો, મેન્યુફેક્ચરિંગને વ્યાપક અસર | israel iran wa…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
હિમાચલમાં 22 મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી, 4 લોકોના દર્દનાક મોત, 18ને બચાવાયા | Kullu Tragedy: B…
GUJARAT

Himachal Pradesh Kullu Bus Accident: હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં પ્રવાસીઓ માટે રવિવાર અમંગળ સાબિત થઈ છે. બંજર પોલીસ સ્ટેશનની હદમાં...

Read more

ગુજરાત ભાજપનો નવો મંત્ર : પેપર ફોડો, હોદ્દો મેળવો, વધુ એક આરોપીને બક્ષીપંચમાં પદ અપાયું | gujarat bj…

અમદાવાદ: જુહાપુરા ચાર રસ્તા પાસે પાર્ક કરેલી બાઈકમાં ભીષણ આગ, BRTS કેબિન સુધી લપેટો પહોંચી | Ahmedab…

ઈઝરાયલ-ઈરાન યુદ્ધની આગથી ગુજરાતનો સોલાર ઉદ્યોગ દાઝ્યો, મેન્યુફેક્ચરિંગને વ્યાપક અસર | israel iran wa…

ક્રૂડના વાયદાએ રૂ.10 હજારની સપાટી કુદાવી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In