• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, February 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

Budget-2026 : બજેટ સત્ર પહેલા સરકાર એક્શનમાં : 27 જાન્યુઆરીએ બોલાવી સર્વદળીય બેઠક | National Budget …

satyasamachar by satyasamachar
January 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
Budget-2026 : બજેટ સત્ર પહેલા સરકાર એક્શનમાં : 27 જાન્યુઆરીએ બોલાવી સર્વદળીય બેઠક | National Budget …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પીરાણા ચાર રસ્તા પાસે ટ્રાફિક રોકીને પોલીસે દારૂ ભરેલી કારને ઝડપી લીધી | ahmedabad police seized IMF…

અમદાવાદ: ‘તારાથી થાય તે કરી લેજે, તને મારી નાખવો છે’, વસ્ત્રાપુરમાં 20 જેટલા લોકો બે યુવકને છરીના ઘા…

પ્રેમસંબધની અદાવતમાં યુવતીના ભાઇએ યુવક પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યા | brother firing on youth love iss…

Load More

Budget-2026 : દેશના અર્થતંત્ર માટે સૌથી મહત્વના ગણાતા બજેટ સત્રની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્રના એજન્ડા અને રણનીતિ પર ચર્ચા કરવા માટે કેન્દ્ર સરકારે 27 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે સંસદ ભવનના મુખ્ય સમિતિ કક્ષમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકની અધ્યક્ષતા સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ કરશે.

નિર્મલા સીતારમણનું સતત 9મું બજેટ

આ વર્ષનું કેન્દ્રીય બજેટ અનેક રીતે ઐતિહાસિક રહેવાનું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીએ સતત 9મી વખત દેશનું બજેટ રજૂ કરશે. આ સાથે જ તેઓ પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમના રેકોર્ડની બરાબરી કરશે. સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ મોરારજી દેસાઈના નામે છે, જેમણે 10 વખત બજેટ રજૂ કર્યું છે.

રવિવારે રજૂ થશે બજેટ : 26 વર્ષ જૂનો ઈતિહાસ પુનરાવર્તિત થશે

આ વખતે પહેલી ફેબ્રુઆરીએ રવિવાર હોવા છતાં સરકાર પરંપરા મુજબ તે જ દિવસે બજેટ રજૂ કરશે. ભારતીય સંસદીય ઈતિહાસમાં 26 વર્ષ બાદ આવું બની રહ્યું છે જ્યારે રજાના દિવસે બજેટ રજૂ કરવામાં આવશે. અગાઉ 1999માં તત્કાલીન નાણામંત્રી યશવંત સિંહાએ રવિવારે બજેટ રજૂ કર્યું હતું. રવિવાર હોવા છતાં શેરબજાર (BSE અને NSE) પણ આ દિવસે ચાલુ રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો : ભારતની મુલાકાત બાદ UAEના પ્રમુખે પાકિસ્તાનને આપ્યો ઝટકો, જાણો શું થયું

બજેટ સત્રનું શિડ્યુઅલ

  • 27 જાન્યુઆરી: સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક
  • 28 જાન્યુઆરી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે સત્રનો પ્રારંભ
  • 29 જાન્યુઆરી: આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે
  • 01 ફેબ્રુઆરી: નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટની રજૂઆત
  • 13 ફેબ્રુઆરી: સત્રના પ્રથમ તબક્કાની પૂર્ણાહુતિ
  • 09 માર્ચ: બીજા તબક્કાનો પ્રારંભ
  • 02 એપ્રિલ: બજેટ સત્રનું સમાપન

મહત્વના બિલ અને શૂન્યકાળ

28 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં શૂન્યકાળ રહેશે નહીં. લોકસભામાં હાલમાં 9 મહત્વના વિધેયકો પેન્ડિંગ છે, જેમાં ‘વિકસિત ભારત શિક્ષણ અધિષ્ઠાન બિલ 2025’ અને ‘સિક્યોરિટીઝ માર્કેટ કોડ 2025’ જેવા મહત્વના બિલનો સમાવેશ થાય છે. આ બિલ હાલમાં સંસદીય સમિતિઓની તપાસ હેઠળ છે. આ બજેટમાં મધ્યમ વર્ગને ટેક્સ સ્લેબમાં રાહત અને મોંઘવારીમાંથી મુક્તિ મળે તેવી મોટી આશા સેવાઈ રહી છે.

આ પણ વાંચો : EUના પ્રમુખ ભારતની મુલાકાતે, PM મોદી સાથે 27 જાન્યુઆરીએ કરશે મોટી જાહેરાત

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
સુરેન્દ્રનગર: વાલેવડામાં દારૂબંધીના મામલે પોલીસ અને ગ્રામજનો સામસામે, ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિત…

સુરેન્દ્રનગર: વાલેવડામાં દારૂબંધીના મામલે પોલીસ અને ગ્રામજનો સામસામે, ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પીરાણા ચાર રસ્તા પાસે ટ્રાફિક રોકીને પોલીસે દારૂ ભરેલી કારને ઝડપી લીધી | ahmedabad police seized IMF…

પીરાણા ચાર રસ્તા પાસે ટ્રાફિક રોકીને પોલીસે દારૂ ભરેલી કારને ઝડપી લીધી | ahmedabad police seized IMF…

અમદાવાદ: ‘તારાથી થાય તે કરી લેજે, તને મારી નાખવો છે’, વસ્ત્રાપુરમાં 20 જેટલા લોકો બે યુવકને છરીના ઘા…

અમદાવાદ: ‘તારાથી થાય તે કરી લેજે, તને મારી નાખવો છે’, વસ્ત્રાપુરમાં 20 જેટલા લોકો બે યુવકને છરીના ઘા…

પ્રેમસંબધની અદાવતમાં યુવતીના ભાઇએ યુવક પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યા | brother firing on youth love iss…

પ્રેમસંબધની અદાવતમાં યુવતીના ભાઇએ યુવક પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યા | brother firing on youth love iss…

મિરઝાપુરમાં યુવકના હત્યાના મામલે આરોપી પિતા-પુત્રની જામીન અરજી હાઇકોર્ટમાં ફગાવી દેવામાં આવી | gujar…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
પીરાણા ચાર રસ્તા પાસે ટ્રાફિક રોકીને પોલીસે દારૂ ભરેલી કારને ઝડપી લીધી | ahmedabad police seized IMF…
GUJARAT

અમદાવાદ,રવિવાર શહેરના પીરાણા ચાર રસ્તા પાસે પીસીબીના સ્ટાફે બાતમીના આધારે ટ્રાફિક રોકીને દારૂનો જથ્થો લઇને જતા બુટલેગરને પકડવા જતા તેણે...

Read more

અમદાવાદ: ‘તારાથી થાય તે કરી લેજે, તને મારી નાખવો છે’, વસ્ત્રાપુરમાં 20 જેટલા લોકો બે યુવકને છરીના ઘા…

પ્રેમસંબધની અદાવતમાં યુવતીના ભાઇએ યુવક પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યા | brother firing on youth love iss…

મિરઝાપુરમાં યુવકના હત્યાના મામલે આરોપી પિતા-પુત્રની જામીન અરજી હાઇકોર્ટમાં ફગાવી દેવામાં આવી | gujar…

જૂનાગઢમાં સાધુ-સંતોની શાહી રવેડીનો પ્રારંભ, ભવનાથના મૃગીકુંડમાં શાહી સ્નાન, શ્રદ્ધાળુઓ આસ્થાભેર ઉમટ્…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In