• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

Explainer: પેટ્રોલ-ડીઝલ 10 રૂપિયા ટેક્સ ઘટ્યો છતાં ભાવ કેમ ન ઘટ્યા? જાણો એક લિટર ઈંધણના ભાવનો હિસાબ …

satyasamachar by satyasamachar
March 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
Explainer: પેટ્રોલ-ડીઝલ 10 રૂપિયા ટેક્સ ઘટ્યો છતાં ભાવ કેમ ન ઘટ્યા? જાણો એક લિટર ઈંધણના ભાવનો હિસાબ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Petrol Diesel price math: સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં મોટો ઘટાડો કર્યો હોવા છતાં સામાન્ય જનતાને ભાવમાં સીધો ફાયદો કેમ નથી મળી રહ્યો, તે એક મોટો પ્રશ્ન છે. સરકારે પેટ્રોલ પર ડ્યુટી 13 રૂપિયાથી ઘટાડીને 3 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાથી ઘટાડીને સીધી 0 કરી દીધી છે. સામાન્ય રીતે ડ્યુટી ઘટતા ભાવ ઘટવા જોઈએ, પરંતુ વાસ્તવિકતામાં આ ઘટાડો ભાવ ઘટાડવા માટે નહીં, પણ આંતરરાષ્ટ્રીય બજારમાં વધી રહેલા ભાવને રોકવા માટે કરવામાં આવ્યો છે. જો સરકારે આ પગલું ન ભર્યું હોત, તો અત્યારે પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો હોત.

એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો છતાં કિંમતો કેમ સ્થિર?

આ સ્થિતિ પાછળનું મુખ્ય કારણ ઈરાન-ઈઝરાયલ-અમેરિકા વચ્ચેનો તણાવ છે, જેના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને આ વધારાની અસરને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત, ડૉલર સામે રૂપિયો નબળો પડવાથી પણ ક્રૂડ ઓઇલ ખરીદવું મોંઘું પડી રહ્યું છે. બીજી તરફ, ઓઇલ કંપનીઓ (OMCs) પણ પોતાના અગાઉના નુકસાનને સરભર કરવા માટે આ રાહતનો ઉપયોગ કરી રહી છે, જેના કારણે પંપ પર કિંમતો સ્થિર જોવા મળી રહી છે.

આ પણ વાંચો: અમને કતાર ન સમજતા, ખરાબ રીતે મારીશું…’, અચાનક જ પાકિસ્તાન કેમ ભડક્યું ઈઝરાયલ પર?

ભાવ ઘટાડાને બદલે ‘ભાવ વધારા’ સામે સુરક્ષા

પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરવામાં માત્ર કેન્દ્ર સરકારની ડ્યુટી જ નહીં, પરંતુ રાજ્ય સરકારનો વેટ(VAT), ટ્રાન્સપોર્ટ ખર્ચ અને ડીલરનું કમિશન પણ સામેલ હોય છે. કેન્દ્રએ ટેક્સ ઘટાડ્યો છે, પરંતુ મોટાભાગના રાજ્યોમાં વેટમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. ટૂંકમાં સમજીએ તો, જો પહેલા પેટ્રોલ 95 રૂપિયા હતું અને ક્રૂડ મોંઘું થતા તે 105 પર પહોંચવાનું હતું, તો સરકારે ટેક્સ ઘટાડીને તેને ફરી 95ની આસપાસ રોકી રાખ્યું છે. આમ, આ પગલું ભાવ ઘટાડાને બદલે ‘ભાવ વધારા સામે રક્ષણ’ સમાન સાબિત થયું છે.

Explainer: પેટ્રોલ-ડીઝલ 10 રૂપિયા ટેક્સ ઘટ્યો છતાં ભાવ કેમ ન ઘટ્યા? જાણો એક લિટર ઈંધણના ભાવનો હિસાબ 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવ…

જામનગર નજીક લોઠીયા ગામમાં ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર જીવલેણ હુમલો કરી હત…

જામનગરમાં એક્સયૂવી કારના ચોરખાનામાં સંતાડીને ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો એલસીબીએ…

Load More

Next Post
ઈંધણ સંકટ વચ્ચે LPG મુદ્દે કેન્દ્રનો રાજ્યોને મોટો આદેશ, જાણો કયા સેક્ટરને મળશે લાભ | government inc…

ઈંધણ સંકટ વચ્ચે LPG મુદ્દે કેન્દ્રનો રાજ્યોને મોટો આદેશ, જાણો કયા સેક્ટરને મળશે લાભ | government inc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવ…

જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવ…

જામનગર નજીક લોઠીયા ગામમાં ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર જીવલેણ હુમલો કરી હત…

જામનગર નજીક લોઠીયા ગામમાં ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર જીવલેણ હુમલો કરી હત…

જામનગરમાં એક્સયૂવી કારના ચોરખાનામાં સંતાડીને ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો એલસીબીએ…

જામનગરમાં એક્સયૂવી કારના ચોરખાનામાં સંતાડીને ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો એલસીબીએ…

છોટા ઉદેપુર: બે તાલુકા વચ્ચે ‘ઝૂલતું’ ઊંચાકલમ વસાહત, આધારકાર્ડ બોડેલીના અને પંચાયત સંખેડાની! | Chhot…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવ…
GUJARAT

Jamnagar : જામનગર નજીક બેડી વિસ્તારમાં રહેતો અને માછીમારી કરતો અનીશ ગનીભાઈ સચડા નામનો માછીમાર વાઘેર યુવાન, કે જેણે પોતાની...

Read more

જામનગર નજીક લોઠીયા ગામમાં ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર જીવલેણ હુમલો કરી હત…

જામનગરમાં એક્સયૂવી કારના ચોરખાનામાં સંતાડીને ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો એલસીબીએ…

છોટા ઉદેપુર: બે તાલુકા વચ્ચે ‘ઝૂલતું’ ઊંચાકલમ વસાહત, આધારકાર્ડ બોડેલીના અને પંચાયત સંખેડાની! | Chhot…

વડોદરાના તરસાલી રવિશંકર મહારાજ કુમાર છાત્રાલયમાં જમવા મુદ્દે વિદ્યાર્થીઓનો હોબાળો | Students create …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In