• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

IITવાળા બાબા અભય સિંહે કરી લીધા લગ્ન, પત્ની પણ એન્જીનિયર, અચાનક પિતા પાસે પહોંચ્યા | IIT Wala Baba A…

satyasamachar by satyasamachar
April 6, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
IITવાળા બાબા અભય સિંહે કરી લીધા લગ્ન, પત્ની પણ એન્જીનિયર, અચાનક પિતા પાસે પહોંચ્યા | IIT Wala Baba A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સોના-ચાંદીમાં ફરી તેજી: ચાંદીમાં 3 હજાર રૂપિયાનો વધારો, સોનું રૂ.1.48 લાખની સપાટીએ પહોંચ્યું; જાણો લ…

હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના વધુ બે LPG ટેન્કર સુરક્ષિત પસાર, સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-અનાજનો પૂ…

Video Viral: ‘એક દિવસ હું PM બની જઈશ…’, રાઘવ ચઢ્ઢાનો જૂનો વીડિયો થયો વાઇરલ, ભાજપમાં જોડાશે? | ragh…

Load More

IIT-Wala Baba Abhay Singh Marries Karnataka Engineer: કુંભ મેળા દરમિયાન સોશિયલ મીડિયા પર ‘IITવાળા બાબા’ તરીકે પ્રખ્યાત થયેલા અભય સિંહે લગ્ન કરીને જીવનની નવી ઇનિંગ શરૂ કરી છે. મૂળ હરિયાણાના ઝજ્જરના રહેવાસી અભય સિંહે કર્ણાટકની એક એન્જિનિયર યુવતી પ્રતીકા સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન વિશે ખુલાસો ત્યારે થયો જ્યારે તેઓ અચાનક પોતાની પત્ની સાથે પિતાના આશીર્વાદ લેવા માટે ઝજ્જર પહોંચ્યા હતા. અભય સિંહે જણાવ્યું કે, તેમણે 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના પવિત્ર દિવસે હિમાચલના અધંજર મહાદેવ મંદિરમાં લગ્ન કર્યા હતા અને ત્યારબાદ 19 ફેબ્રુઆરીએ કોર્ટ મેરેજ પણ કર્યા હતા.

લગ્ન બાદ પિતાના આશીર્વાદ લેવા પહોંચ્યા ‘IITવાળા બાબા’

અભય સિંહના પિતા કર્ણ સિંહ વ્યવસાએ વકીલ છે અને ઝજ્જર બાર એસોસિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. લગ્ન બાદ પહેલીવાર પિતાના ચેમ્બર પર પહોંચેલા અભય સિંહને જોવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી અને તેમની સાથે સેલ્ફી લેવા પડાપડી થઈ હતી. અભય સિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, તેમની રુચિ હંમેશા આધ્યાત્મમાં જ હતી, પરંતુ અભ્યાસકાળ દરમિયાન તેઓ પિતાની ચેમ્બરમાં બેસીને કાયદાકીય પાસાઓ સમજતા હતા. હાલમાં તેઓ પોતાની પત્ની સાથે હિમાચલમાં રહે છે અને બંનેનું વિઝન એક જ હોવાથી સાથે કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો: કેન્દ્રના એક નિર્ણયથી કેન્સરના દર્દીઓ મુશ્કેલીમાં મૂકાશે! PMJAY પેનલથી 300 ડૉક્ટર બહાર

પ્રતીકા અને અભય સિંહ સનાતન ધર્મના પ્રચાર માટે કરશે કામ

તેમની પત્ની પ્રતીકાએ જણાવ્યું કે, અભય ખૂબ જ સરળ અને પ્રમાણિક વ્યક્તિત્વ ધરાવે છે. પ્રતીકા પોતે પણ એન્જિનિયર છે અને હવે આ દંપતી સાથે મળીને સનાતન ધર્મને આગળ વધારવા માટે કામ કરશે. તેઓ એક ‘શ્રી યુનિવર્સિટી’ બનાવવાનું આયોજન કરી રહ્યા છે, જ્યાં સંસારિક જ્ઞાનની સાથે આધ્યાત્મિક સાધનાનું પણ શિક્ષણ આપવામાં આવશે. ‘IITવાળા બાબા’ની લગ્નના આ સમાચાર સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યા છે અને લોકો તેમને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવી રહ્યા છે.

IITવાળા બાબા અભય સિંહે કરી લીધા લગ્ન, પત્ની પણ એન્જીનિયર, અચાનક પિતા પાસે પહોંચ્યા 2 - image

Next Post
સોના-ચાંદીમાં ફરી તેજી: ચાંદીમાં 3 હજાર રૂપિયાનો વધારો, સોનું રૂ.1.48 લાખની સપાટીએ પહોંચ્યું; જાણો લ…

સોના-ચાંદીમાં ફરી તેજી: ચાંદીમાં 3 હજાર રૂપિયાનો વધારો, સોનું રૂ.1.48 લાખની સપાટીએ પહોંચ્યું; જાણો લ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સોના-ચાંદીમાં ફરી તેજી: ચાંદીમાં 3 હજાર રૂપિયાનો વધારો, સોનું રૂ.1.48 લાખની સપાટીએ પહોંચ્યું; જાણો લ…

સોના-ચાંદીમાં ફરી તેજી: ચાંદીમાં 3 હજાર રૂપિયાનો વધારો, સોનું રૂ.1.48 લાખની સપાટીએ પહોંચ્યું; જાણો લ…

IITવાળા બાબા અભય સિંહે કરી લીધા લગ્ન, પત્ની પણ એન્જીનિયર, અચાનક પિતા પાસે પહોંચ્યા | IIT Wala Baba A…

IITવાળા બાબા અભય સિંહે કરી લીધા લગ્ન, પત્ની પણ એન્જીનિયર, અચાનક પિતા પાસે પહોંચ્યા | IIT Wala Baba A…

હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના વધુ બે LPG ટેન્કર સુરક્ષિત પસાર, સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-અનાજનો પૂ…

હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના વધુ બે LPG ટેન્કર સુરક્ષિત પસાર, સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-અનાજનો પૂ…

Video Viral: ‘એક દિવસ હું PM બની જઈશ…’, રાઘવ ચઢ્ઢાનો જૂનો વીડિયો થયો વાઇરલ, ભાજપમાં જોડાશે? | ragh…

Video Viral: ‘એક દિવસ હું PM બની જઈશ…’, રાઘવ ચઢ્ઢાનો જૂનો વીડિયો થયો વાઇરલ, ભાજપમાં જોડાશે? | ragh…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
સોના-ચાંદીમાં ફરી તેજી: ચાંદીમાં 3 હજાર રૂપિયાનો વધારો, સોનું રૂ.1.48 લાખની સપાટીએ પહોંચ્યું; જાણો લ…
GUJARAT

Gold and Silver Prices Surge: યુદ્ધના કારણે વૈશ્વિક ઉથલપાથલ તથા શેરબજારમાં અસ્થિરતા વચ્ચે ભારતમાં સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. ...

Read more

IITવાળા બાબા અભય સિંહે કરી લીધા લગ્ન, પત્ની પણ એન્જીનિયર, અચાનક પિતા પાસે પહોંચ્યા | IIT Wala Baba A…

હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના વધુ બે LPG ટેન્કર સુરક્ષિત પસાર, સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-અનાજનો પૂ…

Video Viral: ‘એક દિવસ હું PM બની જઈશ…’, રાઘવ ચઢ્ઢાનો જૂનો વીડિયો થયો વાઇરલ, ભાજપમાં જોડાશે? | ragh…

ડ્રાય આઉટની કોઈ ફરિયાદ નહીં, 18 કરોડ ઘરોમાં સિલિન્ડર પહોંચાડાયા, LPG સંકટ મુદ્દે કેન્દ્રએ આપી માહિતી…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In