• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

IPL 2026: KKR માટે ખુશખબર, 25 કરોડના ખેલાડીની આગામી મેચમાં થશે વાપસી | IPL 2026: KKR’s 25 Crore Star…

satyasamachar by satyasamachar
April 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
IPL 2026: KKR માટે ખુશખબર, 25 કરોડના ખેલાડીની આગામી મેચમાં થશે વાપસી | IPL 2026: KKR’s 25 Crore Star…
0
VIEWS
Share on FacebookShare on Twitter

IPL 2026, Cameron Green : કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે IPL-2026ની શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી છે. અત્યાર સુધી રમાયેલી બે મેચોમાં ટીમનો પરાજય થયો છે, જ્યારે એક મેચ વરસાદને કારણે રદ કરવી પડી હતી. આમ, કોલકાતા હજુ સુધી જીતનું ખાતું ખોલી શક્યું નથી. જોકે, ગુરુવારે ઈડન ગાર્ડન્સ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમાનારી મહત્વની મેચ પહેલા ટીમ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ટીમનો સૌથી મોંઘો ખેલાડી કેમેરોન ગ્રીન હવે બોલિંગમાં વાપસી કરવા માટે તૈયાર છે.

કેમરોન ઈજાના કારણે બોલિંગથી રહ્યો દૂર

કોલકાતા દ્વારા 25.20 કરોડ રૂપિયામાં ખરીદાયેલા ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન અત્યાર સુધી માત્ર બેટ્સમેન તરીકે રમી રહ્યો હતો. કમરના નીચેના ભાગમાં ઈજા હોવાને કારણે તેને બોલિંગથી દૂર રાખવામાં આવ્યા હતા. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ અગાઉ સ્પષ્ટતા કરી હતી કે, ગ્રીન ભારતમાં પોતાની બોલિંગ પ્રેક્ટિસ ધીમે-ધીમે વધારી રહ્યો છે અને 8 એપ્રિલ સુધીમાં તે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. હવે આ સમયગાળો પૂરો થઈ ગયો હોવાથી મેનેજમેન્ટ માને છે કે, તે આગામી મેચમાં બોલિંગ કરી શકશે.

આ પણ વાંચો : ચેન્નાઈ સુપર કિંગ્સ અને ધોનીના ચાહકોને મોટો ઝટકો, આગામી બે મેચમાં માહી મેદાનમાં નહીં ઉતરે

બેટિંગમાં કેમરોનનું નિરાશાજનક પ્રદર્શન

કેમેરોન ગ્રીનનું અત્યાર સુધીનું પ્રદર્શન ટીમ માટે ચિંતાનો વિષય રહ્યું છે. બેટિંગમાં પણ તે કંઈ ખાસ કમાલ કરી શક્યો નથી. ત્રણ ઇનિંગ્સમાં તેણે માત્ર 18, 2 અને 4 રન જ બનાવ્યા છે. ગ્રીન બોલિંગ ન કરી શકતો હોવાને કારણે ટીમનું સંતુલન પણ ખોરવાઈ રહ્યું હતું, જેની અસર મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની હારમાં જોવા મળી હતી. હવે ગ્રીન બોલિંગમાં વાપસી કરશે તો કોલકાતાને બોલિંગમાં એક મજબૂત વિકલ્પ મળશે અને ટીમ જીતની લય પ્રાપ્ત કરવા માટે મેદાનમાં ઉતરશે.

આ પણ વાંચો : મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી નબળાઈ સામે આવી, IPLમાં સતત ગગડી રહ્યો છે ટીમનો ગ્રાફ

<a href="

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચૂંટણી પંચનો મોટો નિર્ણય: આગામી ચૂંટણીઓ માટે બદલાયા અનેક નિયમ, CCTVની દેખરેખમાં થશે મતદાન | Election…

‘ચૂંટણી પંચે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો’ ECની પોસ્ટથી TMC ભડકી, કેજરીવાલ-અખિલેશના પણ પ્રહાર | EC vs TM…

મહારાષ્ટ્રમાં હવે ‘મરાઠી’ રિક્ષા-ટેક્સી ડ્રાઈવરો માટે મરાઠી ભાષા ફરજિયાત! નવા નિયમથી વિવાદ | Maharas…

Load More

<p>The post IPL 2026: KKR માટે ખુશખબર, 25 કરોડના ખેલાડીની આગામી મેચમાં થશે વાપસી | IPL 2026: KKR’s 25 Crore Star… first appeared on gandhinagarmetro.com.</p>

Next Post
ચૂંટણી પંચનો મોટો નિર્ણય: આગામી ચૂંટણીઓ માટે બદલાયા અનેક નિયમ, CCTVની દેખરેખમાં થશે મતદાન | Election…

ચૂંટણી પંચનો મોટો નિર્ણય: આગામી ચૂંટણીઓ માટે બદલાયા અનેક નિયમ, CCTVની દેખરેખમાં થશે મતદાન | Election...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચૂંટણી પંચનો મોટો નિર્ણય: આગામી ચૂંટણીઓ માટે બદલાયા અનેક નિયમ, CCTVની દેખરેખમાં થશે મતદાન | Election…

ચૂંટણી પંચનો મોટો નિર્ણય: આગામી ચૂંટણીઓ માટે બદલાયા અનેક નિયમ, CCTVની દેખરેખમાં થશે મતદાન | Election…

IPL 2026: KKR માટે ખુશખબર, 25 કરોડના ખેલાડીની આગામી મેચમાં થશે વાપસી | IPL 2026: KKR’s 25 Crore Star…

IPL 2026: KKR માટે ખુશખબર, 25 કરોડના ખેલાડીની આગામી મેચમાં થશે વાપસી | IPL 2026: KKR’s 25 Crore Star…

‘ચૂંટણી પંચે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો’ ECની પોસ્ટથી TMC ભડકી, કેજરીવાલ-અખિલેશના પણ પ્રહાર | EC vs TM…

‘ચૂંટણી પંચે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો’ ECની પોસ્ટથી TMC ભડકી, કેજરીવાલ-અખિલેશના પણ પ્રહાર | EC vs TM…

મહારાષ્ટ્રમાં હવે ‘મરાઠી’ રિક્ષા-ટેક્સી ડ્રાઈવરો માટે મરાઠી ભાષા ફરજિયાત! નવા નિયમથી વિવાદ | Maharas…

મહારાષ્ટ્રમાં હવે ‘મરાઠી’ રિક્ષા-ટેક્સી ડ્રાઈવરો માટે મરાઠી ભાષા ફરજિયાત! નવા નિયમથી વિવાદ | Maharas…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
ચૂંટણી પંચનો મોટો નિર્ણય: આગામી ચૂંટણીઓ માટે બદલાયા અનેક નિયમ, CCTVની દેખરેખમાં થશે મતદાન | Election…
GUJARAT

Election Commission New Rules : ચૂંટણી પંચે આગામી વિધાનસાભા ચૂંટણીઓમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા, મતદાન શાંતિપૂર્વક યોજવા, ચૂંટણીની તમામ કામગીરીમાં...

Read more

IPL 2026: KKR માટે ખુશખબર, 25 કરોડના ખેલાડીની આગામી મેચમાં થશે વાપસી | IPL 2026: KKR’s 25 Crore Star…

‘ચૂંટણી પંચે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો’ ECની પોસ્ટથી TMC ભડકી, કેજરીવાલ-અખિલેશના પણ પ્રહાર | EC vs TM…

મહારાષ્ટ્રમાં હવે ‘મરાઠી’ રિક્ષા-ટેક્સી ડ્રાઈવરો માટે મરાઠી ભાષા ફરજિયાત! નવા નિયમથી વિવાદ | Maharas…

અમદાવાદ: બોપલના ગોડાઉનમાંથી 18.72 લાખના ઇલેક્ટ્રિક વાયરની ચોરી, CCTVના છેડા કાપી કર્યો હાથફેરો | ₹18…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In