• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

LPGની અછત વચ્ચે પંચમહાલના ગોધરામાં દરોડા, બેહિસાબી કોમર્શિયલ સિલિન્ડરનો જથ્થો ઝડપાયો | Supply Dept R…

satyasamachar by satyasamachar
March 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
LPGની અછત વચ્ચે પંચમહાલના ગોધરામાં દરોડા, બેહિસાબી કોમર્શિયલ સિલિન્ડરનો જથ્થો ઝડપાયો | Supply Dept R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મિડલ ઈસ્ટમાં તણાવની ભારત પર અસર, ડૉલર સામે રૂપિયાએ અત્યાર સુધીની સૌથી નીચલી સપાટી વટાવી | rupee hits…

અફવા ફેલાવનારા પર નજર રાખો, LPG સંકટ વચ્ચે PM મોદીની મંત્રીઓને ટકોર | pm modi cabinet meeting lpg su…

LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો: કેન્દ્રનો રાજ્યો…

Load More

Godhra Gas Agency Raid: પંચમહાલ જિલ્લામાં ગેસ સંગ્રહખોરી કરતા સંચાલકો સામે પુરવઠા વિભાગે લાલ આંખ કરી છે. ગોધરાની ઘનશ્યામ ગેસ એજન્સી પર જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે આકસ્મિક તપાસ હાથ ધરી મોટી કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન એજન્સીના ગોડાઉનમાંથી 17 જેટલા કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા, જેનો કોઈ હિસાબ રજૂ કરી શકાયો નહોતો.

તંત્રની કડક કાર્યવાહી

મળતી માહિતી અનુસાર, પુરવઠા વિભાગે અંદાજે 33,785 રૂપિયાની કિંમતનો ગેસનો જથ્થો સ્થળ પર જ સીઝ કર્યો છે. નિયમોના ઉલ્લંઘન બદલ એજન્સી સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: ઈઝરાયલ-ઈરાન યુદ્ધને કારણે ગેસની અછત સર્જાતા હવે ડેરી પ્લાન્ટ પણ બંધ કરવા પડે તેવા સંકેત

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ગેસના જથ્થામાં સંગ્રહખોરી થતી હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. જેના પગલે પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આગામી સમયમાં અન્ય એજન્સીઓ પર પણ તપાસનો કોરડો વીંઝાય તેવી શક્યતા છે.

Next Post
ઈઝરાયલ-ઈરાન યુદ્ધને કારણે ગેસની અછત સર્જાતા હવે ડેરી પ્લાન્ટ પણ બંધ કરવા પડે તેવા સંકેત | Israel–Ira…

ઈઝરાયલ-ઈરાન યુદ્ધને કારણે ગેસની અછત સર્જાતા હવે ડેરી પ્લાન્ટ પણ બંધ કરવા પડે તેવા સંકેત | Israel–Ira...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મિડલ ઈસ્ટમાં તણાવની ભારત પર અસર, ડૉલર સામે રૂપિયાએ અત્યાર સુધીની સૌથી નીચલી સપાટી વટાવી | rupee hits…

મિડલ ઈસ્ટમાં તણાવની ભારત પર અસર, ડૉલર સામે રૂપિયાએ અત્યાર સુધીની સૌથી નીચલી સપાટી વટાવી | rupee hits…

અફવા ફેલાવનારા પર નજર રાખો, LPG સંકટ વચ્ચે PM મોદીની મંત્રીઓને ટકોર | pm modi cabinet meeting lpg su…

અફવા ફેલાવનારા પર નજર રાખો, LPG સંકટ વચ્ચે PM મોદીની મંત્રીઓને ટકોર | pm modi cabinet meeting lpg su…

LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો: કેન્દ્રનો રાજ્યો…

LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો: કેન્દ્રનો રાજ્યો…

યુદ્ધની સ્થિતિ વચ્ચે શિપિંગ કંપનીઓએ ભાડાં વધારતાં નિકાસ માટે તૈયાર 300 કન્ટેનર અટવાયાં | War Impact:…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
મિડલ ઈસ્ટમાં તણાવની ભારત પર અસર, ડૉલર સામે રૂપિયાએ અત્યાર સુધીની સૌથી નીચલી સપાટી વટાવી | rupee hits…
GUJARAT

Rupee All-Time Low: ગુરુવારે ભારતીય રૂપિયામાં મોટો કડાકો નોંધાયો છે. ક્રૂડ ઓઇલના વધતા ભાવ, વિદેશી રોકાણકારોની વેચવાલી અને મજબૂત ડૉલરને...

Read more

અફવા ફેલાવનારા પર નજર રાખો, LPG સંકટ વચ્ચે PM મોદીની મંત્રીઓને ટકોર | pm modi cabinet meeting lpg su…

LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો: કેન્દ્રનો રાજ્યો…

યુદ્ધની સ્થિતિ વચ્ચે શિપિંગ કંપનીઓએ ભાડાં વધારતાં નિકાસ માટે તૈયાર 300 કન્ટેનર અટવાયાં | War Impact:…

ઈઝરાયલ-ઈરાન યુદ્ધને કારણે ગેસની અછત સર્જાતા હવે ડેરી પ્લાન્ટ પણ બંધ કરવા પડે તેવા સંકેત | Israel–Ira…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In