• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

satyasamachar by satyasamachar
March 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…

કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…

આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…

Load More

India LPG Crisis: અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવના કારણે હોર્મુઝ સ્ટ્રેટ માર્ગ બાધિત થતા ભારતની ઊર્જા સુરક્ષા પર ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે. ખાડી દેશોમાંથી આવતા ઓઇલ અને ગેસના સપ્લાયમાં મોટા પાયે વિક્ષેપ પડ્યો છે, જેના કારણે દેશમાં એલપીજી સ્ટોકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ કટોકટીનો સામનો કરવા માટે સરકારી ઓઇલ કંપનીઓ(OMCs) હવે ઘરોમાં વપરાતા 14.2 કિલોના સિલિન્ડરને બદલે માત્ર 10 કિલો ગેસ ભરીને આપવા પર વિચારણા કરી રહી છે. આ વ્યૂહનીતિ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મર્યાદિત ગેસના જથ્થાને વધુમાં વધુ પરિવારો સુધી પહોંચાડવાનો છે, જેથી ગેસની અછતને મેનેજ કરી શકાય. જો આ યોજના અમલમાં આવશે, તો સિલિન્ડર પર નવા સ્ટીકર લગાવાશે અને વજનના પ્રમાણમાં તેની કિંમતો પણ ઘટાડવામાં આવશે.

ભારતમાં LPG સંકટ: ખાડી દેશોમાંથી આવતો 90% પુરવઠો ખોરવાયો

ભારત પોતાની જરૂરિયાતનો અંદાજે 60% LPG આયાત કરે છે, જેમાંથી 90% પુરવઠો ખાડી દેશોમાંથી આવે છે. હાલની સ્થિતિ એટલી ચિંતાજનક છે કે ગયા અઠવાડિયે માત્ર બે જહાજો દ્વારા 92,700 ટન ગેસ આવ્યો હતો, જે ભારતની માત્ર એક જ દિવસની જરૂરિયાત પૂરી કરી શકે તેટલો જ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને મળેલી ચેતવણી બાદ સ્થિતિ વધુ વણસી છે અને ભારતના છ જેટલા LPG ટેન્કરો અત્યારે પર્શિયન ગલ્ફમાં ફસાયેલા છે. ભારતમાં રોજના 93,500 ટન ગેસની વપરાશ છે, જેમાંથી 86% હિસ્સો ઘરેલુ ગ્રાહકો દ્વારા વાપરવામાં આવે છે. માર્ચના પ્રથમ પખવાડિયામાં જ કુલ વપરાશમાં 17%નો ઘટાડો નોંધાયો છે.

LPGનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા સલાહ

પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ વર્તમાન સ્થિતિને ચિંતાજનક ગણાવી છે અને નાગરિકોને ગેસનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા સલાહ આપી છે. જોકે સરકાર અત્યારે ઘરેલુ સપ્લાય નિયમિત હોવાનો દાવો કરી રહી છે, પરંતુ જમીની હકીકત અને પુરવઠામાં આવતા અવરોધને કારણે લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને 10 કિલોના સિલિન્ડરની યોજના દ્વારા સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે જે ઘરોમાં સિલિન્ડર ખતમ થવાના આરે છે, તેમને પ્રાથમિકતાના ધોરણે ગેસ મળી રહે.

Next Post
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- 'પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો...' ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…

કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…

કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…

આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…

આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…

પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો હોવાની ગુજરાત સરકારની સ્પષ્ટતા, અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ | Gujara…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…
GUJARAT

Jamnagar News: જામનગરના વોર્ડ નંબર 12ના પૂર્વ કોર્પોરેટર અને આમ આદમી પાર્ટીના નેતા અસલમ કરીમ ખીલજી અને પૂર્વ કોંગી કોર્પોરેટર...

Read more

કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…

આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…

પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો હોવાની ગુજરાત સરકારની સ્પષ્ટતા, અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ | Gujara…

રજીસ્ટ્રેશન વગર પ્રવેશ નહીં મળે.., નર્મદા પરિક્રમામાં જતા પહેલા જાણી લો નવા નિયમો, શ્રદ્ધાળુઓને કરાઈ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In