• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘PM ઈઝ કોમ્પ્રોમાઇઝ્ડ…’ અમેરિકા સાથેની ટ્રેડ ડીલ મુદ્દે ગુજરાત વિધાનસભા બહાર કોંગ્રેસનો હલ્લાબોલ |…

satyasamachar by satyasamachar
February 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘PM ઈઝ કોમ્પ્રોમાઇઝ્ડ…’ અમેરિકા સાથેની ટ્રેડ ડીલ મુદ્દે ગુજરાત વિધાનસભા બહાર કોંગ્રેસનો હલ્લાબોલ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

હવે કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી! નેશનલ હાઈવે પર બિઝનેસ કરવા ઓનલાઈન મળશે NOC | nitin gadkari launc…

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈ | Election officers appointed for Ja…

વડોદરા નજીક સેગવા નર્મદા કેનાલમાં પડતું મૂકનાર યુવકની શોધખોળ | Search underway for youth who dumped …

Load More

Gujarat Assembly: ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન આજે (26મી ફેબ્રુઆરી) ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. સત્રની કાર્યવાહી શરૂ થાય તે પૂર્વે જ કોંગ્રેસે અમેરિકા સાથેની ટ્રેડ ડીલ મુદ્દે દેખાવ કર્યો હતો. જ્યારે ગૃહની અંદર નિગમોની ગ્રાન્ટ ફાળવણી મુદ્દે થયેલા હોબાળા બાદ વિપક્ષે વોકઆઉટ કર્યો હતો.

વિધાનસભાના પગથિયાં પર કોંગ્રેસના ઉગ્ર દેખાવ

સત્ર શરૂ થતા પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષના કાર્યાલયથી વિધાનસભાના પગથિયાં સુધી સૂત્રોચ્ચાર સાથે કૂચ કરી હતી. કોંગ્રેસ દ્વારા અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલને રદ કરવાની માંગ સાથે દેખાવ કર્યો હતો. ધારાસભ્યોના હાથમાં ‘PM કોમ્પ્રોમાઇઝ્ડ’, ‘ટ્રમ્પના દબાવમાં ડીલ’ અને ‘દેશને બરબાદ કરનારી ડીલ’ જેવા લખાણવાળા પોસ્ટરો જોવા મળ્યા હતા. કોંગ્રેસનો દાવો છે કે આ ડીલને કારણે ગુજરાતના ઉદ્યોગકારો, ખેડૂતો અને નાના વેપારીઓને મોટું આર્થિક નુકસાન થશે. વિપક્ષે સરકાર પાસે આ ડીલની વિગતો જાહેર કરી પારદર્શિતા રાખવાની માંગ કરી છે.

આ પણ વાંચો: છોટા ઉદેપુરમાં બોર્ડની પરીક્ષા વચ્ચે વિવાદ, આચાર્ય અને ડેપો મેનેજર વચ્ચે બસ મુદ્દે માથાકૂટ

ગૃહમાં SC, ST અને OBC નિગમો મુદ્દે તંગદિલી

વિધાનસભાની અંદર આજે અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને પછાત વર્ગ (OBC) નિગમોને રકમ ફાળવવાના મુદ્દે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. મંત્રી મનીષા વકીલે ગૃહમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આ નિગમોને નિયમિત રીતે પૂરતી રકમ ફાળવવામાં આવી રહી છે. જોકે, મંત્રીના જવાબથી અસંતોષ વ્યક્ત કરતા કોંગ્રેસના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે ગ્રાન્ટ સમયસર મળતી નથી, જેના કારણે જરૂરિયાતમંદોને સહાય પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે.

ચર્ચા દરમિયાન કોંગ્રેસના તમામ ધારાસભ્યો પોતાની જગ્યાએ ઊભા થઈ ગયા હતા અને જોરશોરથી સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. અધ્યક્ષ દ્વારા વારંવાર શાંતિ જાળવવાની અપીલ કરવા છતાં હોબાળો યથાવત્ રહ્યો હતો. અંતે, સરકારના વલણ સામે વિરોધ નોંધાવતા કોંગ્રેસના તમામ સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.

Next Post
સુરતમાં સ્થાનિકોએ વિરોધ કરતાં ઉત્રાણ-કોસાડના શેલ્ટર હોમનું સ્થળ ફરી બદલાશે | location of Utran Kosad…

સુરતમાં સ્થાનિકોએ વિરોધ કરતાં ઉત્રાણ-કોસાડના શેલ્ટર હોમનું સ્થળ ફરી બદલાશે | location of Utran Kosad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

હવે કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી! નેશનલ હાઈવે પર બિઝનેસ કરવા ઓનલાઈન મળશે NOC | nitin gadkari launc…

હવે કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી! નેશનલ હાઈવે પર બિઝનેસ કરવા ઓનલાઈન મળશે NOC | nitin gadkari launc…

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈ | Election officers appointed for Ja…

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈ | Election officers appointed for Ja…

વડોદરા નજીક સેગવા નર્મદા કેનાલમાં પડતું મૂકનાર યુવકની શોધખોળ | Search underway for youth who dumped …

વડોદરા નજીક સેગવા નર્મદા કેનાલમાં પડતું મૂકનાર યુવકની શોધખોળ | Search underway for youth who dumped …

વડોદરામાં બેંકના હપ્તાથી બચવા બોલેરો માલિકનું કારસ્તાન : બે બોલેરોમાં એક સરખી નંબર પ્લેટ | Bolero ow…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
હવે કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી! નેશનલ હાઈવે પર બિઝનેસ કરવા ઓનલાઈન મળશે NOC | nitin gadkari launc…
GUJARAT

Rajmarg Pravesh Portal Launch: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા હાઈવે પર મુસાફરી કરનારાઓ અને વેપારીઓ માટે એક મોટા...

Read more

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈ | Election officers appointed for Ja…

વડોદરા નજીક સેગવા નર્મદા કેનાલમાં પડતું મૂકનાર યુવકની શોધખોળ | Search underway for youth who dumped …

વડોદરામાં બેંકના હપ્તાથી બચવા બોલેરો માલિકનું કારસ્તાન : બે બોલેરોમાં એક સરખી નંબર પ્લેટ | Bolero ow…

જામનગર-લાખાબાવળ રેલ સેક્શનના ડબલિંગનું રેલવે સેફ્ટી કમિશનર નિરીક્ષણ કરશે | Railway Safety Commission…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In